ખજૂર_પાક(khajoor paak recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

ખજૂર_પાક(khajoor paak recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 મોટો વાટકોઠડિયા કાઢેલી ખજૂર
  2. 2 ચમચીઘી
  3. 8બદામ જીણી સમારેલી
  4. 8-10પિસ્તા જીણા સમારેલા
  5. 5કાજુ જીણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખજૂર માંથી ઠડિયાં કાઢી લો.

  2. 2

    એક કઢાઈ માં પહેલાં કાજુ, બદામ, પિસ્તા થોડાં શેકી લો.

  3. 3

    ત્યાર બાદ એ જ કઢાઈ માં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટ્લે તેમાં ખજૂર ઉમેરો.

  4. 4

    2 મિનીટ સુધી મિક્સ કરી પછી તેમાં કાજુ, બદામ, પિસ્તા ઉમેરી બરાબર મિક્સ કરો.

  5. 5

    એ મિક્સર ને ગ્રીસ કરેલી ડીશ માં પાથરી અડધો કલાક ફ્રીઝ માં મૂકી સેટ થવા દો.

  6. 6

    સેટ થાઈ ગયા બાદ તેને ગમતાં શેપ આપી સર્વ કરો..😊

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર

Similar Recipes