ચોકલેટ મફીન

Divya Dobariya @cook_24549539
ચોકલેટ મફીન
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જાર માં બિસ્કીટ નાં ટુકડા કરી ને ક્રશ કરી લો.. હવે 1/2વાટકી દૂધ નાખી ને બરાબર મિક્ષ કરી લો.. ખાવા નો સોડા નાખી ને બરાબર ભેળવીને તૈયાર કરો..
હવે ગેસ પર એક કડાઈમાં મીઠું પાથરી દો અને કાંઠો મુકી ને કડાઈ ને દસ મિનિટ ઢાંકીને ગરમ થવા દો..મિક્ષણ ચા માટે ના કાગળ ના કપ ને બટર લગાવી ને અડધાં સુધી ભરી લો.. ડીશ માં બધાં જ ગોઠવી દો અને ડીશ ને કડાઈમાં મુકી દો.. પંદર મિનિટ સુધી રહેવા દો.. એક ટુથપીક ની મદદથી ચેક કરી લો.ગેસ બંધ કરી લો અને. નીચે ઉતારી લો..
હવે ઠરે એટલે બહાર કાઢી લો અને. સર્વ કરો..
Similar Recipes
-
ઓરિયો કપ કેક(oreo cup cake recipe in Gujarati)
#મોમમારી દીકરી . નેં ચોકલેટ,કેક, એની ફેવરીટ ... એટલે આજે ઓરિયો બિસ્કીટ નાં કપ કેક બનાવી લીધા...ફક્ત ત્રણ વસ્તુઓને લઈને બનાવ્યા છે સ્વાદિષ્ટ કપ કેક Sunita Vaghela -
ચોકલેટ બિસ્કીટ રોલ
#પાર્ટી નહીં ગેસ, નહીં ઓવન સહેલાઈથી બની જાય છે. નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
-
-
-
ઓ-સોમ ઓરંગ ટ્રીટ ચોકલેટ(O' som Orange Treat Chocolates)
#બર્થડેચોકલેટ.. નાના બાળકો ની પ્રિય હોય છે.એક નવી વિવિધતા વાનગી..બર્થ-ડે માં, પાર્ટી માટે ,શાળા માં વિતરણ કરવામાં માટે અથવા રીટર્ન ગીફ્ટ આપવા માટે બનાવો...બ્રિટાનિયા નાં ઓ- સોમ ઓરંગ ટ્રીટ બિસ્કીટ ચોકલેટ. Jasmin Motta _ #BeingMotta -
બોર્નબોન બ્રાઉની (Bourbon Brownie Recipe In Gujarati)
ક્યારે અચાનકજ કંઈક ચોકલેટી એટલે કે brownie ખાવાની ઈચ્છા થાય તો કોઈપણ પ્રિપરેશન વગર આપણે બનાવી શકીએ તે માટે આજે અહીં લઈને આવી છું bonbon બ્રાઉનની રેસીપી Nidhi Jay Vinda -
-
-
કેક(cake recipe in gujarati)
#સાતમમેં આજે બિસ્કીટનો ભૂકો કરીને કેક બનાવે છે જેનો ઓવનમાં બનાવ્યો છેઆ કે ફક્ત ત્રણ મિનિટ માં જ બની જાય છે તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો .જ્યારે પણ જલ્દી કઈ મીઠું ખાવાનું મન થાય તો જલદીથી આ કેક બનાવી શકાય છે. બનાવવાની પ્રોસેસ લગાવીને ફક્ત ૬ થી ૭ મિનીટ જ લાગે છે અને ઓવન માં મૂકી દીધા બાદ ફક્ત ત્રણ મિનિટ. Roopesh Kumar -
ચોકલેટ કેક
#Goldenaprone3#week20મારા સન નો બર્થડે હતો તો મે ચોકલેટ કેક બનાવી છે.#બુધવાર Kiran Jataniya -
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#SRJબાળકો ને ડોનટ તો ખૂબ જ ભાવે છે પણ મે આજે તેલ મા તળીયા વગર ડોનટ બનાવ્યાં heena -
-
-
ખાંડ વગર ની ચોકલેટ ચિપ્સ મફીન (Sugar Free Chocolate Chips Muffins Recipe In Gujarati)
#AsahiKaseiIndia*ડાયાબીટીસ ના મરીઝ માટે ખાસ ખાંડ વગર ની મફીન બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
ઓરીઓ મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
#mrઑરીઓ બિસ્કીટ બાળકો ને પ્રિય હોય છે. અને ઓરિઓ મિલ્ક શેક નાના મોટા સૌ ને પસંદ આવશે. મિલ્ક શેક વિવિધ પ્રકાર ના ફળ, દૂધ અને સાકર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તે જલ્દી થી બની જાય છે અને ગરમી માં તો તેને માણવાની મજા પડી જાય. Bijal Thaker -
ડોરા કેક (Dora Cake Recipe In Gujarati)
#XSઆજે મે છોકરાઓ ની પસંદ ની ડોરા કેક બનાવી છે ઝટપટ બની જાય છે અને બધા ને ભાવતી આ ડોરા કેક તમે પણ ટ્રાય કરો hetal shah -
ચોકલેટ વેનિલા કેક
#RB4Week 4 કેક નું નામ પડતાં જ નાના મોટા સહુ નાં મોમાં પાણી આવી જાય છે.અહીંયા મે કુકર માં ઈંડા વગર ની એકદમ બહાર જેવી જ કેક બનાવી છે. Varsha Dave -
-
ઓરીયો બિસ્કીટ સ્ટફિંગ ચોકલેટ
#CCCજે નાના અને મોટા ને બધાને જ પ્રિય હોય છે તેવી ઓરિયો બિસ્કિટ ચોકલેટ ક્રિસમસ સ્પેશિયલ Madhvi Kotecha -
-
ચોકો જાર કેક(choco jaar cake recipe in gujarati)
#વેસ્ટઇન્ડિયા#સાતમ#પોસ્ટ૩૨અત્યારે ચાલી રહેલા તહેવારમાં તેમજ બર્થ ડે, એનિવર્સરી, નાના મોટા પ્રસંગમા, નાની મોટી પાર્ટીમાં તેમજ વેસ્ટ ઇન્ડિયાના દરેક સ્ટેટમાં બનાવવામાં આવતી એમ પણ કહી શકે કે ઓલ ઇન્ડિયામાં કેક તો બધાને પસંદ હોય છે અને બનાવવામાં પણ આવે છે પરંતુ આ ચોકો લોડેડ કેક થોડી અલગ રીતે બનાવી ડેકોરેટ કરેલી છે જેથી આ સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવી દે તેવી નાનાથી માંડીને વડીલો સુધી દરેકને ખુબ જ પસંદ આવશે. ઉપરાંત આ કેક ને ઓવન અને કુકર બંનેમાં બનાવી શકાય એટલી આસાન છે. અહીં જે ડેકોરેશન કરેલું છે તે વૈકલ્પિક છે. ડેકોરેશન વગર પણ તમે બનાવી શકો છો અથવા તો તમારી પસંદનું ડેકોરેશન કરી શકો છો. Divya Dobariya -
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R -
ઓરિયો મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Milk Shake Recipe with icecream In Gujarati)
#મોમ અત્યારે આપણે બાળકોને બહાર આઈસક્રીમ ખાવા કે મીલ્ક શેક પીવા બહાર જઇ શકતા નથી કેમકે lockdown છે તો આવી રીતે મીલ્ક શેક ઘરે જ બનાવો આ મિલ્ક શેક મારા પરિવારના માં બધાને ભાવે છે પણ મારી બન્ને દીકરીઓ ની બહુ જ ફેવરિટ મિલ્ક શેક છે Kajal Panchmatiya -
ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
કાલે મારા દિકરા ની બર્થ ડે હતી તો મે સ્પેશિઅલ એના માટે આ કેક બનાવી.ખૂબ જ ટેસ્ટી બહાર જેવી જ કેક બની હતી. બધા ને બહુ ભાવી. Sachi Sanket Naik -
-
ફ્રુટ એન્ડ નટ ચોકલેટ(fruit and nut chocolate recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૧ચોકલેટનું નામ પડતાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. ચોકલેટ કોણે ના ભાવે? કોઇ પણ પ્રસંગ, તહેવાર, બર્થ ડે, એનિવર્સરી જેવા પ્રસંગોમાં બહારથી ચોકલેટ લેવા કરતા ઘરે જ તમને ગમતી ફ્લેવર અને સેપની ચોકલેટ આસાનીથી ખૂબ જ ઓછા સમયમાં બનાવો. Divya Dobariya -
પેસ્ટ્રી(Pastry Recipe in Gujarati)
માત્ર 3 વસ્તુ થી બનતી આ પેસ્ટ્રી એકદમ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#WEEK18 Deepika Jagetiya -
-
ચોકલેટ કોકોનેટ લાડુ(chocolate coconut ladu recipe in gujarati)
#GC આ લાડુ બહુ જ જલદી બની જાય છે ને ચોકલેટ ફલેવર ના છે એટલે ગણપતિ દાદા ની સાથે સાથે બાળકો ને પણ ભાવે તેવાં છે એટલે તમે પણ જલદી જલદી દાદાનો પ્રસાદ બનાવી લો. Thakar asha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13292867
ટિપ્પણીઓ (2)