પાઉંભાજી(pav bhaji in Gujarati (
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ઉપર મુજબના બધા શાકભાજી લઈશ સારી રીતે બે વખત ધોઈ નાખવા ત્યાર પછી બધા શાકભાજી નાના કટકા કરી સુધારવા પછી કૂકરમાં એક ગ્લાસ પાણી નાખી બાફવા મૂકો દેશી થાય એટલે કો કાર નીચે ઉતારી લેવું
- 2
બધી જ શાકભાજી બફાઈ ગયા પછી ઠંડું થાય એટલે મેસ કરી લેવું
- 3
બધું મેસ થઇ જાય એટલે વઘાર કરવા એક પેન મા 3થી 4ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી સાંતળવી ડુંગળી બ્રાઉન કલરની થાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ ટમેટાની પ્યુરી લાલ આખા મરચા 2 નાખવા એ સરસ ચડી જાય એટલે તેમાં મેષ કરેલ શાકભાજીવાળી સામગ્રી નાખવી પછી તેમાં ચટણી હળદર લીંબુ સ્વાદ મુજબ નીનિમક ઉમેરો બધું સરસ મિક્સ થઈ અને ચડી જાય એટલે ગેસ ઉપરથી ઉતારી લેવું પછી એક તવી મૂકવી તેમાં થોડુંક માખણ મૂકવું એમાં પાઉં ને વચ્ચેથી બે ભાગ કરવા શેકવા મૂકો શેકાઈ જાય એટલે ગરમાગરમ પીરસવી
- 4
તૈયાર છે પાવભાજી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#Happycookingપાવભાજી એક એવી રેસિપી છે જે નાના-મોટા દરેક વ્યક્તિને ખૂબ ભાવતી હોય. આજે અહીં બટાકા ને બદલે કાચા કેળાનો ઉપયોગ કરેલો છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
-
-
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#WD#Cookpad india ફાલ્ગુની શાહ મે પણ તમારી રેસીપી જોઈ ને બનાવી છે, મેં થોડા ફેરફાર કયૉ છે. Velisha Dalwadi -
-
પાઉંભાજી
#week3#RB3 મારા ઘર ના બધા જ સભ્યો ને પાવભાજી ખૂબ જ પસન્દ છે હું મારા ઘરના હરએક વ્યક્તિને તે ડેડિકેટ કરવા માંગુ છુ.સોમનાથ વેરાવળ માં પ્રવીણ ની ભાજી વખણાય છે જે મને મારાં જ્યોતિ ભાભી એ શીખવાડી છે, મેં એજ રીત ના બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
પાઉંભાજી(pav bhaji in gujarati)
#માઇઇબુક#પોસ્ટ 7#સ્પાઈસી#વિકમીલ1 આમ તો પાઉં ભાજી ના શાક માં ઘણા બધા વેજીટેબલ લઇ શકાય પણ હું ફક્ત 3 શાક માં થી જ ભાજી બનાવું છું, એ પણ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બને છે. Savani Swati -
-
-
-
બટર પાઉં ભાજી (Butter Pav Bhaji Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ChooseToCook લગભગ બધાં ની જ પસંદ વાનગી માં ની એક સાંજે ગરબા માં જવું હોય બપોરે શાકભાજી સમારી બાફી ને નીકળી જાવ તો રસોઈ સહેલી બની જાય ને આવી ગરબા ગણગણતા ભાજી વધારો.... 💐🌹 HEMA OZA -
-
પાઉંભાજી
#ઇબુક૧#૨૯પાઉંભાજી નું નામ પડતાં જ નાના મોટા દરેક ના મોઢા માં પાણી આવી જાય છે. તે તીખું અને ચટપટું હોવાથી બધા નું ફેવરીટ ભોજન હોય છે. Chhaya Panchal -
-
-
-
-
-
-
-
પાઉંભાજી ખીચડી (Pav Bhaji Khichadi Recipe In Gujarati)
ખીચડી નામ સાંભળતા જ બાળકો નું મોં બગડે છે પણ આ રીતે જરા અલગ સ્વાદ બનાવી ને આપશો તો એલોકો હોંશે હોંશે ખાઈ જશે. Noopur Alok Vaishnav -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ