કપૂરિયા (લાડવા ઢોકળાં) (Kapooriya [ladva dhokla recipie in Gujarati])

કપૂરિયા (લાડવા ઢોકળાં) (Kapooriya [ladva dhokla recipie in Gujarati])
રાંધવાની સૂચનાઓ
- 1
બધા ઘટકો ઉપર દર્શાવેલા માપ મુજબ ઉમેરવા. સૌ પ્રથમ ચોખા, તુવેર દાળ અને ચણા દાળ ને એક બલેન્ડર માં બ્લેન્ડ કરી ગગરું દળવું. બીજી બાજુ એક કૂકર માં લીલી તુવેર ના દાણા ને બાફી લેવા.
- 2
બલેન્ડ કર્યા બાદ એ મિશ્રણ ને એક બાઉલ માં લેવું. તેની અંદર લસણ, આદુ મરચાં ની પેસ્ટ, બાફેલા તુવેર ના દાણા, હિંગ, હળદર, મીઠું, ખાંડ અને ધાણા ઉમેરી મિક્સ કરવું. ત્યારબાદ એક પેન માં પાણી લઈ એમાં તેલ અને બેકિંગ સોડા ઉમેરી પાણી ને ગરમ થવા કરવું.
- 3
પાણી ગરમ થાય એટલે એમાં દળેલું મિશ્રણ ઉમેરી ને લમ્સ નાં રહે એવી રીતે મિક્સ કરો. બધું પાણી સુકાય જઈ એટલે ઢાંકી ને ૫ મિનિટ થવા દેવું. ત્યારબાદ ગેસ બંધ કરી એ મિશ્રણ ને એક બાઉલ માં કાઢી લઇ થોડું ઠંડું થાય એટલે લાડવા જેવા વાળવા અને થોડા દબાવી ને વચ્ચે એક હોલ કરવું.
- 4
ત્યારબાદ એક ઈડલી કૂકર લઇ એમાં પાણી ભરી ગેસ ની ઊંચી ગતિએ એમાં લાડવા ઢોકળા મૂકી ને ૨૦ મિનિટ સુધી સ્ટીમ કરવું. અને ત્યારબાદ તમે એને ભૂકો કરી તેલ રાઈ જીરું નો વઘાર કરી ને પણ ખાઈ શકાય. અથવા એમજ પણ ખાઈ શકાય કાંદા ટામેટા ના કચુંબર અને પાપડ સાથે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાટાં ઢોકળાં(khata Dhokla recipe in Gujarati)
ખાટાં ઢોકળાં માંનો ખાટો એ આ ગુજરાતી ઢોકળાં નો પ્રભાવશાળી સ્વાદ છે.થોડું ખાટું દહીં ઉમેરી ને તેને ખાટાં બનાવવામાં આવે છે.ઓલટાઈમ મનપસંદ સ્ટાર્ટર તરીકે, ચા નાં સમયનાં નાસ્તા તરીકે અથવા કોઈ પણ સમયે બનાવી શકાય છે. Bina Mithani -
કપૂરીયા
#વિકમીલ૩#સ્ટીમકપૂરિયા એ ગુજરાતની સ્વાદિષ્ટ અને લોકપ્રિય વાનગી છે. જેને "ગોરા" તરીકે પણ ઓળખવામાં આવે છે. કપુરીયા ને જલ્દી બની જતાં ઇદડા તરીકે પણ કહી શકાય. કપુરીયા ફક્ત સ્ટીમ કરી ને અથવા તો વઘારી ને પણ ખાઈ શકાય. Asmita Desai -
ખાટા ઢોકળાં (Khata Dhokla Recipe In Gujarati)
#GA4#Week4#Gujaratiગુજરાતી ની એક પહેચાન છે હાંડવો, ખમણ, ઢોકળા, મૂઠિયાં, થેપલા વગેરે અને ઢોકળા પણ ઘણી રીતે બની શકે છે. Reshma Tailor -
લાડવા ઢોકળી
#ગુજરાતી#પોસ્ટ1ગુજરાત એક એવુ રાજ્ય છે જેના દરેક પ્રાંત માં જાઓ તો નવીન અને પરંપરાગત વાનગી અચૂક જોવા મળે છે. વાનગી ma આટલી વિવિધતા લગભગ જ બીજા કોઈ રાજ્ય માં જોવા મળતી હશે. લાડવા ઢોકળી ઈ દક્ષિણ ગુજરાત બાજુ શિયાળા માં બનતી એક સ્વાદિષ્ટ અને હેલ્થી વાનગી છે કારણ કે ખુબ ઓછા મસાલા વાપરવામાં આવે છે અને સ્ટીમ કરી ને બનાવવા માં આવે છે. આ વાનગી ભાવસાર કૉમ્યૂનિટી દ્વારા બનાવવામાં આવતી હતી પરંતુ હવે ઈ બધા બનાવે છે અને માણે છે. હેલ્થી બ્રેકફાસ્ટ અને ટિફિન માટે પણ તમે બનાવી શકો છો. ચા જોડે અને ઢોકળા ની જેમ વઘારી ને ખુબ સરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
ઢોકળા એટલે ગુજરાતીઓનું સૌથી સ્પેશિયલ નાસ્તો, ઘણા લોકો સવારે નાસ્તામાં બનાવે ઘણા લોકો બપોરે ફરસાણમાં બનાવે અને ઘણા લોકો રાત્રે જમવામાં પણ બનાવે છે, તો ચાલો ઢોકળા ની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
-
ટ્રેડીશનલ પુલાવ કડી (Traditional Pulav kadi recipe in Gujarati)
#સુપરશેફ4પુલાવ બાસમતી રાઈસ માંથી બનતી ખૂબ જ સરળ અને કલરફૂલ વાનગી છે અને સાથે ગરમ ગરમ કડી ને સર્વ કરવા માં આવે એટલે પુલાવ નો આનંદ બે ગણો થઈ જાય છે. Chandni Modi -
લસણીયા ઢોકળા (Lasaniya Dhokla Recipe In Gujarati)
#SF#RB1#cookoadindia#cookoadgujaratiઢોકળાં આમ તો તેલ કે ચ ટ ણી સાથે ખવાય પણ અમારા ઘરે લસણ માં વઘારી ને જ ખવાય છે. सोनल जयेश सुथार -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
દાળ ના ખમણ (ઢોકળા)ખમણ ગુજરાતી ટ્રેડિંશનલ વાનગી છે. બધા ને ભાવતી હોય છે આપણે ખમણ મોસ્ટ બહારથી જ લાવતા હોઈ છે પણ જો આપણે પરફેક્ટ માપ થી બનાવીએ તો બહાર જેવાજ બંને છે. AnsuyaBa Chauhan -
તળેલી લાડવા ઢોકળી
#ટ્રેડિશનલઅમારે દક્ષિણ ગુજરાત મા શિયાળા ના ટાઈમે એ અવનવી રીતે લાડવા ઢોકળી બનાવવા મા આવે છે. અમુક લોકો બાફી ને ખાય છે. અમુક લોકો તળી ને ખાય છે. મિક્સ કરકરા લોટ ને ખીચું ની જેમ બનાવવા મા આવે છે. વિવિધ મસાલા અને લીલી તુવેર જોડે. મારું ફેવરેટ ટ્રેડિશનલ દક્ષિણ ગુજરાતી ફરસાણ.. Khyati Dhaval Chauhan -
-
ટોમેટો રાઈસ
આ રાઈસ એમ તો દક્ષિણ ભારતમાં વધારે બને છે. આ રાઈસ થોડો તીખો તમતમતો હોય છે.એને ઠકકલી સદામ પણ કહેવાય છે.#ભાત#goldenapron3Week 12#Tomato Shreya Desai -
લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati)
ઢોકળા એટલે ગુજરાતી લોકો ના ઘરો માં બનતું 1 ખાસ ફરસાણ. ઘણા ખાટ્ટા ઢોકળા કહે ઘણા ફક્ત ઢોકળા. આજ કાલ ગુજરાતી સિવાય ના લોકો ખમણ માટે ખમણ ઢોકળા શબ્દ વાપરે છે પણ ખમણ અને ઢોકળા બેઉ અલગ અલગ છે. ખમણ અને ઢોકળા અલગ છે એવું બતાવવા ઢોકળા ને લાઈવ (live) ઢોકળા કહેવામાં આવે છે. મારી મોસ્ટ favourite ગુજરાતી ડિશ કહી શકાય જે ખાઈને હું મોટી થઈ છું અને મારી ઘણી બધી યાદો જોડાયેલી છે.#west #વેસ્ટ Nidhi Desai -
મસાલા ખાટાં ઢોકળાં (Masala Khata Dhokla recipe in Gujarati)
#cookpadindia#cookpad_gu#cookpad#masaladhokala Unnati Bhavsar -
ઢોકળાં(dhokala recipe in gujarati)
ઢોકળાં એક એવી વાનગી છે જે જલ્દી થઇ પણ જાય અને બધા ને ભાવે પણ એટલા..... Ami Thakkar -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી નું એક સમય નું મેનુ તો દાળ ભાત શાક ને રોટલી તો હોય જ, અને ગુજરાતી દાળ પણ ખુબ ટેસ્ટી ખાટી મીઠી હોય છે..અને તો પણ દરેક ઘર માં તે અલગ અલગ રીતે બનાવતી હોય છે કોઈ લીંબુ નાંખે તો કોઈ આંબલી કોઈ કોકમ નાંખે તો કોઈ અંબોડીયા...કોઈ ની તીખી તો કોઈ ની ખાટી..કોઈ ને ત્યાં થોડી પાતળી તો કોઈને ત્યાં જાડી દાળ બને છે.આજે મારી recipe જોઈ લો.. Daxita Shah -
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfast Neeru Thakkar -
વઘારેલાં ઢોકળાં (Vagharela Dhokla Recipe In Gujarati)
#SJR લેફ્ટઓવર ઢોકળાં ને બીજાં દિવસે વઘારી ને ઉપયોગ માં લીધાં છે. Bina Mithani -
શેલો ફ્રાય ખાટા ઢોકળા(Dhokla Recipe In Gujarati)
ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા સોફ્ટ પણ બનશે. Vidhi V Popat -
-
મસાલા ઢોકળાં (Masala Dhokla recipe in Gujarati)
#GA4 #Week8 #steamedગુજરાતી ને પસંદ ઢોકળાં જે નાસ્તા માં કે રોજિંદા ભોજન સાથે પણ ખાવા ની મજા આવે... આજે મેં થોડા ફેરફાર સાથે બનાવ્યા છે ટોમેટો ફ્લેવર વાળા મસાલા ઢોકળાં ... સ્વાદ માં એકદમ ટેસ્ટી... Kshama Himesh Upadhyay -
ઢોકળા (Dhokla Recipe in Gujarati)
#GA4#week4#gujaratiઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે Vidhi V Popat -
પંજાબી દાળ અને જીરા રાઈસ
#સુપરશેફ 4#રાઈસ અને દાળ રેસીપી આપણા ગુજરાતી ભોજન માં દાળ ભાત નું આગવું સ્થાન છે,એમાંય પંજાબી દાળ અને જીરા રાઈસ નું કોમ્બિનેશન માણવા મળે તો કંઈક અલગ જ સ્વાદ આવે.તમે પણ આ પંજાબી દાળ અને જીરા રાઈસ જરુર થી ટ્રાય કરજો,મજા આવસે 🙂 Bhavnaben Adhiya -
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#week9#yellow#cookpadindia#cookpadgujarati ઢોકળાં એ ગુજરાતી ઓ ની ઓળખ કહી શકાય. અલગ અલગ રીત થી ઢોકળાં બનતા હોય છે પણ એમાં દૂધી છીણી ને નાંખી ને આ રીતે બનાવેલા ઢોકળાં ખૂબ સોફ્ટ અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Neeti Patel -
લસણીયા રોટલો (Lasaniya Rotla Recipe In Gujarati)
#BW જો રોટલા વધ્યાં હોય તેમાંથી બીજા દિવસે તેને વઘારી ને ઉપયોગ માં લઈ શકાય છે.લસણ અને મરચાં ને લીધે એકદમ ટેસ્ટી બને છે. Bina Mithani -
મગદાળ નાં ઢોકળા(magdal na dhokla recipe in Gujarati)
#સુપરશેફ4#રાઈસ અને દાળ રેસીપીઆ ઢોકળા મગ ની દાળ ને ચોખા માં થી બનાવ્યા છે..આ ઢોકળા માં આથો નાખવાની જરૂર નથી છતાં ઢોકળા સરસ સોફ્ટ થાય છે..અને જે લોકો ને આથા વાળી વસ્તુ ઓ ખાવા ની ટાળતા હોય તો એમને માટે બેસ્ટ ઓપ્શન છે... ટેસ્ટી એટલાં કે કોઈ ચટણી બનાવવા ની જરૂર નથી.. Sunita Vaghela -
વાટી દાળ ના ખમણ(vati dal na khaman recipe in gujarati)
#સુપરશેફ4#દાલ અને રાઈસ રેસીપી આજની જનરેશન ને કંઈક નવું જમવાનું ગમે,મારા સન ની ફરમાઈશ મુજબ મૅ આજે વાટી દાળ ના ખમણ બનાવ્યાં,ઘર માં બધાં ને ખૂબજ ભાવ્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KER#અમદાવાદ#cookpadgujarati#cookpadindiaલાઈવ ઢોકળા અમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા સૌ ને પ્રિય છે.મેં સવારે નાસ્તા માં બનાવ્યા. Alpa Pandya -
ઈડલી(idli recipe in gujarati)
#steam#rice આ સાઉથ ઇન્ડિયન ડિશ છે ખાવામાં એકદમ ટેસ્ટી છે અને નાના મોટા બધા ને પ્રિય છે. પચવામાં સરળ છે આને સવાર ના નાસ્તા માં બપોરે કે પછી સાંજે ડિનર માં પણ લઈ શકાય. મે અહીંયા નારિયેળ ની ચટણી સાથે સર્વ કર્યું છે, સંભાર સાથે પણ સર્વ કરાય છે. Mitu Makwana (Falguni)
More Recipes
ટિપ્પણીઓ