અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)

#KER
#અમદાવાદ
#cookpadgujarati
#cookpadindia
લાઈવ ઢોકળા અમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા સૌ ને પ્રિય છે.મેં સવારે નાસ્તા માં બનાવ્યા.
અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KER
#અમદાવાદ
#cookpadgujarati
#cookpadindia
લાઈવ ઢોકળા અમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા સૌ ને પ્રિય છે.મેં સવારે નાસ્તા માં બનાવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
સ્વાઉ પ્રથમ ચોખા સબે બધી દાળ ને ૨-૩ વાર ધોઇ ૭-૮ કલાક પલાળી પછી પાણી નીતારી મિક્સરમાં વાટી તેમાં દહીં અને ચપટી મીઠું ઉમેરી હલાવી ૫-૬ કલાક આથો આવવા ઢાંકી ને ગરમ જગ્યા એ મૂકવું.
- 2
હવે ઢોકળા ના મિશ્રણ માં આદુ મરચાં ની પેસ્ટ ઉમેરી હલાવી લેવું.ઢોકળિયા માં પાણી ગરમ મૂકવું તેમાં થાળી ને તેલથી ગ્રીસ કરી મુકવી.
- 3
ઢોકળા ના મિશ્રણ માં ઈનો ઉમેરી ઉપર ૧ ટી. સ્પૂન પાણી રેડી બરાબર હલાવી તે એ ગરમ થાળી માં રેડી ઉપર લાલ મરચું પાઉડર ભભરાવી ઢાંકણ ઢાંકી ને ૧૫ મિનિટ સ્ટીમ થવા દેવું.પછી થાળી બહાર કાઢી કાપા પાડી પીસ કરી લેવા.સરવિંગ ડીશ માં કાઢી લીલી ચટણી અને લસણ ની લાલ ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવા.
- 4
તો તૈયાર છે અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KER : અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળાઅમદાવાદ ખાણીપીણી માટે પ્રખ્યાત છે ત્યાં બધી ટાઈપની વેરાઈટી મળી રહે છે નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે તેવી આઈટમ અમદાવાદમાં મળી જાય છે. લગ્ન પ્રસંગ મા લાઈવ ઢોકળા નુ અલગથી કાઉન્ટર રાખવામા આવે છે .તો આજે મેં ઘરે અમદાવાદના ફેમસ ગરમાગરમ લાઈવ ઢોકળા બનાવ્યા. Sonal Modha -
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
#RJS#cookpadgujarat#cookpadindiaતીખા ઘૂઘરા એ જામનગર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા સૌ ને પ્રિય છે.તે અલગ અલગ ૩ ચટણી સાથે ખવાય છે.મેં પણ ડિનર માં બનાવ્યા ટેસ્ટ ની તો શું વાત કરું આ હહઃહઃહ........ Alpa Pandya -
અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KERઅમદાવાદીઓ નું પ્રિય ભાણું એટલે લાઈવ ઢોકળા..લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગો માં લાઈવ કાઉન્ટર રાખી ગરમાગરમ ઢોકળા પીરસવાનો ટ્રેન્ડ શરૂ થયો છે . Sangita Vyas -
લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)
લગ્નપ્રસંગે પણ આ ગુજરાતી લાઈવ ઢોકળા બનતા હોય છે. Ila Naik -
ઈન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અને ચટણી (અમદાવાદ ફેમસ)
#KER#Kerala/Amdavad Recipesઅમદાવાદ નાં ફેમસ લાઈવ ઢોકળા સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતું છે. અને લગ્નપ્રસંગમાં છેલ્લા ઘણા સમયથી એક નવું ફરસાણ જોવા મળી રહ્યું છે અને તે છે લાઈવ ઢોકળા. ગરમાગરમ લાઈવ ઢોકળા બધાને ભાવતા હોય છે. આ ઢોકળા તમે ઘરે પણ બનાવી શકો છો. બનાવવા ખૂબ જ સરળ અને ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે.લાઈવ ઢોકળા ખાવાની મજા તો જ આવે જો તેની સાથે તેની સ્પેશિયલ ચટણી હોય. તો ચાલો બનાવીએ ઈન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અને તેની સ્પેશિયલ ચટણી... Dr. Pushpa Dixit -
ઈન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અમદાવાદ ફેમસ (Instant Live Dhokla Ahmedabad Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા (Instant Live Dhokla Recipe In Gujarati)
#KER#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમે ગુજરાતી અને ગુજરાતી ની બીજી ઓળખાણ એટલે આપણું ફૂડ. એમાંય સ્ટ્રીટ ફૂડ માં આપણે કેટલીય વેરાઈટી ખાઈએ. જેમ કે ઢોકળા, ખાંડવી, પાત્રા, સમોસા, દાળવડા, ગાંઠિયા. એમના એક એટલે ઢોકળા. એમાંય પાછા અલગ અલગ પ્રકાર સ્ટીમ, ખમણ, નાયલોન, અને હવે આવ્યા છે લાઈવ ઢોકળા. કોઈ પણ પ્રસંગ કે ફૂડ ફેસ્ટ માં લાઈવ ઢોકળા નું કાઉન્ટર જોવા મળશે જ. હવે તો વિદેશ માં પણ લોકો ખાતા થયા છે અને ઢોકળા ગુજરાતીઓ નું સિમ્બોલ બની ગયું છે. મેં પણ કર્યા લાઈવ ઢોકળા આ થઈ શેફ સ્ટોરી ના ૧સ્ટ વિક માં. Bansi Thaker -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#LSRગુજરાત માં લાઈવ ઢોકળા લગ્ન પ્રસંગે કે પાર્ટીમાં પીરસાતી અને ખૂબ જાણીતી અને ભાવતી રેસીપી છે.ઢોકળા- ખમણ- હાંડવો એ એક એવો નાસ્તો છે, જે ગુજરાતીઓના ઘરે ઓછામાં ઓછું મહિનામાં રિપીટ બનતું હશે… ઢોકળા પણ વિવિધ પ્રકારના બનતા હોય છે… તેમાંના આજે બધા ગુજરાતીના મોસ્ટ ફેવરિટ લાઈવ ઢોકળા બનાવીશું. Dr. Pushpa Dixit -
લાઈવ ઢોકળા(live dhokla recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ4#વેસ્ટ#trendલાઈવ ઢોકળા ....નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય...અને જો ગરમાગરમ ખાવા મળે તો મજા જ આવી જાય છે. લગ્નપ્રસંગ નાં જમણ મા લાઈવ ઢોકળા નાં હોયતો જમણ અધૂરું લાગે છે મે સરળ રેસિપી થી લાઈવ ઢોકળા બનાવીયા છે તમે પણ બનાવી જો જો મસ્ત બનશે... Vishwa Shah -
લાઈવ ઢોકળા
#SFC ઉનાળો આવે ને સાંજ ના ફરવા નિકડિયા ને ગરમ ગરમ લાઈવ ઢોકળા બંતા હોય મો માં પાણી આવી જાય....આજ મેં સ્ટ્રીટ ફુડ મા ઢોકળા બનાવિયા. Harsha Gohil -
-
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
#વેસ્ટગુજરાતનું ફેમસ ફરસાણ ઢોકળા,અત્યારે દરેક રાજ્યમાં ફેમસ થઈ ગયું છે,ગુજરાત માં દરેક ઘરમાં ઢોકળા ચા સાથે અથવા ચટણી સાથે તેમજ કઢી સાથે ખવાય છે,તેમજ લગ્ન પ્રસંગ માં ખાસ લાઈવ ગરમ ગરમ ઢોકળા હોયજ છે,ઢોકળા માં દાળ અને ચોખા નું મિશ્રણ હોય છે તેમજ દહીં કે છાશ નો ઉપયોગ થાય છે, તેમજ તેને સ્ટીમ કરી ને વઘાર કરી બનાવવા માં આવે છે એટલે લો કેલેરી ફૂડ છે તેમજ તે પ્રોટીન થી ભરપૂર છે,અને ટેસ્ટી અને હેલ્થી તો ખરાજ.. Dharmista Anand -
રગડા પૂરી અમદાવાદ ફેમસ (Ragda Poori Ahmedabad Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
રવા અને છોડા વાળી મગની દાળ ના ઢોકળાં
#RB13#HBR#LB#healthy#cookpadindia#cookpadgujarati મગ ની છોડા વાળી દાળ હેલ્થી છે અને તેની સાથે રવો ઉમેરી મેં ઢોકળા બનાવ્યા એટલે એકદમ હેલ્થી ડીશ તૈયાર છે.આમાં પાલક ની ભાજી પણ ઉમેરી શકાય છે.ઘર માં બધા ને ભાવે છે એટલે બધા ને dedicate કરું છું. Alpa Pandya -
સ્ટ્રીટ ફૂડ લાઇવ ઢોકળા (Street Food Live Dhokla Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiસ્ટ્રીટ ફૂડ ઢોકળા Ketki Dave -
લાઈવ ઢોકળા અને લસણની ચટણી (Live Dhokla Lasan Chutney Recipe In Gujarati)
ગુજરાત માં લાઈવ ઢોકળા લગ્ન પ્રસંગે કે પાર્ટીમાં પીરસાતી અને ખૂબ જાણીતી અને ભાવતી રેસીપી છે. આજે પેલી વાર mitixa modiji ની રેસીપી જોઈ ટ્રાય કર્યુ છે. Dr. Pushpa Dixit -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
@Mitixa modi ની રેસીપી ફોલો કરી ને બનાવ્યા છે ખુબ જ સોફેટ અને ટેસ્ટી બન્યા છે Bhavna Odedra -
કોથંબિર વડી
#TT2#cookpadindia#cookpadgujarati#healthy#corianderreceipe કોથમબીર વડી એ મહારાષ્ટ્ર ની પ્રચલિત વાનગી છે.તેમાં ખૂબ જ માત્રા માં લીલા ધાણા નો ઉપયોગ કરાય છે એટલે જ આ ડીશ ને કોથમબીર વડી નું નામ આપેલું કગે અને ધાણા સ્વાસ્થય માટે ખૂબ જ સારા છે.વડી નાસ્તા માં ચાય સાથે અને ડીંનર માં ખાઈ શકાય છે. Alpa Pandya -
મીક્સ દાળ ઢોસા
#cookpadindia#cookpadgujarati મીક્સ દાળ ઢોસા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં તમને મનગમતી દાળ ઉમેરી ને પણ બનાવી શકાય છે.મીક્સ દાળ ઢોસા નાસ્તા માં અને જમવામાં પણ ખાઈ શકાય છે તેની સાથે સાંભર ની જરૂર નથી અલગ અલગ ચટણી સાથે ખાઈ શકાય છે. Alpa Pandya -
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
ગુજરાતી ફેમસ અને ફેવરિટ ડીસ ગરમા ગરમ લાઈવ ઢોકળા વિથ તેલ, લસણ ની ચટણી અને રાજકોટ ની ચટણી. Anupa Thakkar -
અમદાવાદ ની ફેમસ સોલા ખીચડી (Ahmedabad Famous Sola Khichdi Recipe In Gujarati)
#KER#Kerala/Amdavad Recipesઆ અમદાવાદ ની પ્રખ્યાત ખિચડી ઘણા બધા વેજીટેબલ અને ખડા મસાલા નાંખી બનાવાય છે. પરંતુ મેં અહીં મારા ઘરમાં જેમ ખવાતું હોય અને બધા ને ભાવે તે રીતે થોડા ફેરફાર કરી બનાવી છે. તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોવાથી મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Dr. Pushpa Dixit -
લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati)
ઢોકળા એટલે ગુજરાતી લોકો ના ઘરો માં બનતું 1 ખાસ ફરસાણ. ઘણા ખાટ્ટા ઢોકળા કહે ઘણા ફક્ત ઢોકળા. આજ કાલ ગુજરાતી સિવાય ના લોકો ખમણ માટે ખમણ ઢોકળા શબ્દ વાપરે છે પણ ખમણ અને ઢોકળા બેઉ અલગ અલગ છે. ખમણ અને ઢોકળા અલગ છે એવું બતાવવા ઢોકળા ને લાઈવ (live) ઢોકળા કહેવામાં આવે છે. મારી મોસ્ટ favourite ગુજરાતી ડિશ કહી શકાય જે ખાઈને હું મોટી થઈ છું અને મારી ઘણી બધી યાદો જોડાયેલી છે.#west #વેસ્ટ Nidhi Desai -
લાઈવ ઢોકળા
દરેક ગુજરાતી ના ઘર માં ઢોકળા તો બનતા જ હોય છે પણ તેને બનાવવાની દરેક ની રીત અલગ હોય છે આજે હું બતાવીશ ગુજરાતી લાઈવ ઢોકળા ની રેસીપી આ રેસીપી માં તમારે દાળ અને ચોખા ને આખી રાત પલાળી રાખવાની કે આથો લાવવાની જરૂર નથી#કાંદાલસણ Hetal Shah -
લાઇવ ઢોકળાં જૈન (Live Dhokla Jain Recipe In Gujarati)
#LSR#JAMANVAR#FUNCTIONS#LIVEDHOKALA#HEALTHY#SIDE_DISH#BREAKFAST#COOKPADINDIA#COOKPADGUJRATI અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નનો પ્રસંગ સવારનો હોય કે સાંજ નો હોય કે પછી આગળ પાછળના કોઈપણ પ્રસંગ હોય તેમાં લાઈવ કાઉન્ટરમાં સામાન્ય રીતે લાઈવ ઢોકળાં નું કાઉન્ટર જોવા મળે છે. અને તેના ઉપર ભીડ પણ સારી એવી જોવા મળે છે. જેને સિંગતેલ તથા લાલ ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે આ ઢોકળા ખૂબ જ હેલ્ધી હોય છે. તમે તેને બ્રેકફાસ્ટમાં પણ સર્વ કરી શકો છો તથા લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકાય છે. Shweta Shah -
પીળા લાઈવ ઢોકળા (Yellow Live Dhokla Recipe In Gujarati)
#DRC #ઢોકળા_રેસીપી#પીળાલાઈવઢોકળા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove મારા ઘરે ઢોકળા અલગ અલગ પ્રકાર નાં બનતા હોય છે. આ ઢોકળા હળદર નાખી ને બનાવું છું. તો પીળા ઢોકળા નામ આપ્યું છે. ગરમાગરમ બાફી ને તૈયાર થયેલા ઢોકળા ઉપર શીંગ તેલ અને લાલ મરચું પાઉડર છાંટી, ચટણી અને ચા સાથે ખાવાની ખૂબ લિજ્જત આવે છે. રાઈ, હીંગ, લીલા મરચા, લીમડા નો વઘાર પણ કરી શકાય. Manisha Sampat -
-
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
ગરમ ગરમ ખાવા ની મજા આવે તેવા ઢોકળા મેં બનવિયા #SF Harsha Gohil -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KERઅમદાવાદ ની ગુજરાત કોલેજ ની બહાર લારી પર મળતા ફેમસ સ્ટ્રીટ ફુડ..... દાળવડાં. Bina Samir Telivala
More Recipes
- મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
- પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
- કોર્ન કેપ્સિકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
- ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
- સૂજી ના ઇન્સ્ટન્ટ અપ્પમ કેરળ ફેમસ બ્રેકફાસ્ટ (Sooji Instant Appam Kerala Famous Breakfast Recipe In
ટિપ્પણીઓ