બટેકા ની કઢી(bataka ni kadhi recipe in gujarati ()

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar

બટેકા ની કઢી(bataka ni kadhi recipe in gujarati ()

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 1/2વાટકો ખાટું દહીં
  2. 2 ટી સ્પૂનચણાનો લોટ
  3. 2બટાકા (બાફી ને ઝીણા સમારી લેવા)
  4. 2 ગ્લાસપાણી
  5. 1/2 ટી સ્પૂનમરચું પાઉડર
  6. 1/3હળદર પાઉડર
  7. નમક સ્વાદ મુજબ
  8. 1/2 ટી સ્પૂનસંભાર મસાલો
  9. 1/3 ટી સ્પૂનગરમ મસાલો
  10. 10/12દાણા સિંગદાણા
  11. કઢી ની વઘાર માટે ની સામગ્રી:
  12. 2/3 ટી સ્પૂનતેલ
  13. 1/2 ટી સ્પૂનજીરું
  14. હિંગ
  15. 2લવિંગ
  16. 2તજ
  17. 1સૂકું લાલ મરચું
  18. 1તમાલપત્ર નું પાન
  19. લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં દહીં, પાણી,ગરમ મસાલો, સંભાર મસાલો,નમક,હળદર,લાલ મરચું પાઉડર, હળદર એડ કરી ને બ્લેન્ડર કરી લો.

  2. 2

    હવે એક વાસણમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં કઢી ના વઘાર ની સામગ્રી નાખી દો.

  3. 3

    પછી તેમાં બાફેલા બટાકા શીંગદાણા એડ કરો..

  4. 4

    બધું બરાબર હલાવી ને મીક્સ કરી 1 મિનીટ સુધી સાંતળો..

  5. 5

    હવે રેડ્ડી કરેલી છાસ ને વખાર માં રેડી દો.ને 8/10 મિનીટ ધીમા ગેસ પર ઊકળવા દો..

  6. 6

    તો તૈયાર છે સ્વાદિષ્ટ બટાકા ની કઢી..

  7. 7

    નોધ: મે આમાં ખાંડ નો ઉપયોગ નથી કર્યો તમને ખાટી ના ભાવતી હોય તો તમે કરી સકો છો

  8. 8

    આ કઢી તેલ માં જ વધારવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes