અડદ દાળ(adad dal recipe in gujarati)

Devika Ck Devika
Devika Ck Devika @cook_21982935

#સુપરશેફ4
#દાળ/રાઈસ
મારા મમી આ રીતે દાળ બનાવતા ખુબ ટેસ્ટી બનતી મેં પણ a રીતે બનાવી મસ્ત બની

અડદ દાળ(adad dal recipe in gujarati)

#સુપરશેફ4
#દાળ/રાઈસ
મારા મમી આ રીતે દાળ બનાવતા ખુબ ટેસ્ટી બનતી મેં પણ a રીતે બનાવી મસ્ત બની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2વ્યક્તિ માટે
  1. 1 મોટો વાટકોઅડદ દાળ
  2. 2 ચમચીઆદું મરચા લસણ પેસ્ટ
  3. લીમડા ના પાન
  4. 1ટામેટું
  5. ધાણાજીરું
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું
  8. મીઠું
  9. 1વાટકો ખાટી છાસ
  10. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પહેલા દાળ ધોઈ પલાળી રાખવી 30મિનિટ પછી કુકર માં નાખી મીઠું હળદર નાખી બાફવા મુકવી 3વિસલ કરવી

  2. 2

    કુકર ખોલી ઉકાળવી ઉકળતી દાળ માં લસણ મરચા આદું ની પેસ્ટ નાખવી છાશ માં મસાલો કરવો મીઠું મરચું તેલ ધાણાજીરું નાખી ખુબ ઉકાળવી રેડી છે મસ્ત હેલ્થી દાળ 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devika Ck Devika
Devika Ck Devika @cook_21982935
પર

Similar Recipes