અડદ ની દાળ(adad ni dal recipe in gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#સુપરસેફ4#દાળ અથવા રાઈસ

અડદ ની દાળ(adad ni dal recipe in gujarati)

#સુપરસેફ4#દાળ અથવા રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
4 વ્યક્તિ
  1. 1/2 વાટકીઅડદ ની દાળ
  2. 1/2ટામેટું
  3. કોથમીર
  4. 1ચમચો તેલ
  5. ચપટીહળદર
  6. 1/4 ચમચીહીંગ
  7. મીઠું
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. ચપટીજીરું

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને સરસ ધોઈને મીઠું અને 1 ચમચી તેલ નાખી ને પહેલા ફાસ ગેસ પર રાખી 10 મિનિટ ધીમા ગેસ પર ચડવા દો ચડી ગયા પછી એક લોયા માં તેલ ગરમ કરી તેમાં જીરું,હીંગ અને સમારેલ ટામેટું ઉમેરીને હળદર, મરચું પાઉડર નાખીને દાળ નો વઘાર કરી 5 મિનિટ સુધી ઊકળવા દહીં કોથમીર નાખી લીંબુ ના રસ અને લસણ વાળી ચટણી નાખી રોટલી, રોટલા અને ગોળ ઘી સાથે જમો સ્વાદ માં સરસ અને ખુબજ હેલ્ધી દાળ તૈયાર છે શનિવારે લગભગ દરેક ઘરે અડદ ની દાળ અથવા આખા અડદ નું સાક મેનૂ ફિક્સ હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર

Similar Recipes