સીનેમન રોલ (cinnemon roll recipe in gujarati)

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune

#NoOvenBaking #CinnemonRoll
સેફ નેહા બેન ની method થી આ રેસિપી બનાવી છે.
ખૂબ સ્વાદિષ્ટ બની. Thank you Neha ben.

સીનેમન રોલ (cinnemon roll recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#NoOvenBaking #CinnemonRoll
સેફ નેહા બેન ની method થી આ રેસિપી બનાવી છે.
ખૂબ સ્વાદિષ્ટ બની. Thank you Neha ben.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hour
2 સર્વિંગ્સ
  1. 1cup+2tsp મેંદો
  2. 3/4બેકિંગ પાઉડર
  3. 1/4બેકિંગ સોડા
  4. 2 ચમચીશુગર
  5. 1/4 ચમચીદુધ
  6. 1 tspવિનેગર
  7. 2.5 tbspબટર
  8. પેસ્ટ માટે :-
  9. 2 tbspખાંડ
  10. 2 tbspબટર
  11. 1/2સિનિમોન ભૂકો

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    બધા મસાલા તૈયાર કરી લો. હવે દૂધમાં બેકિંગ સોડા નાખીને મિક્સ કરી દસ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ બધું મિક્સ કરી તેનો લોટ બાંધી લેવો.

  2. 2

    હવે એક બાઉલમાં બટર, બ્રાઉન યા white sugar અને તજ પાઉડર મિક્સ કરી પેસ્ટ બનાવો.હવે લોટ માંથી એક રોટી વણી લો.એ રોટી પર પેસ્ટ લગાવો.

  3. 3

    હવે તેને બંને સાઈડ થી ફોલ્ડ કરીને તેને પાંચથી છ પાર્ટ માં ડિવાઇડ કરી લેવું

  4. 4

    હવે તેને આ રીતે ચોંટી ના શેઈપ માં વાળીને તૈયાર કરવા. એક કડાઈમાં મીઠું મીઠું મૂકીને તેના પર સ્ટેન્ડ મૂકી, કાણા વાળી ડિશમાં બેક કરવા મૂકવા.

  5. 5

    બરાબર brown બેક થઈ જાય પછી સર્વિંગ પ્લેટમાં લઈને તેના પર મેયોનીઝ થી ગાર્નીશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

Similar Recipes