તોરી કી સબ્જી (tori ki sabji recipe in gujarati)

Jarina Desai
Jarina Desai @cook_18409903
Ahmedabad

તામિલનાડુ, મણિપુર ની ડીશ છે. લો કેલોરી , હેલ્થી સબ્જી છે, પાણી નું પ્રમાણ ખુબ જ હોય છે આ સબ્જી કૂકર માં પણ બને છે

તોરી કી સબ્જી (tori ki sabji recipe in gujarati)

તામિલનાડુ, મણિપુર ની ડીશ છે. લો કેલોરી , હેલ્થી સબ્જી છે, પાણી નું પ્રમાણ ખુબ જ હોય છે આ સબ્જી કૂકર માં પણ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 minit
2 સર્વિંગ્સ
  1. 500 ગ્રામતોરી
  2. 2પિયાઝ બારીક
  3. 3ટોમઁટો બારીક
  4. 1 ચમચીઆદુ ગ્રેટેડ
  5. 3 ચમચીલીલા મરચા બારીક
  6. 1 ચમચીજીરું
  7. 1/4 ચમચીહિંગ
  8. 1 ચમચીધાણાજીરું
  9. 1/4 ચમચીહળદર
  10. 1/2ગરમ મસાલા પાઉડર
  11. 2 ચમચીઘી
  12. 1 ચમચીરેડ ચીલી પાઉડર
  13. Salt, કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 minit
  1. 1

    તોરી ને છીલી ને નાના કટકા કરો

  2. 2

    કડાઈ માં ઘી નાખી જીરું, હિંગ, નાખો

  3. 3

    પિયાઝ નાખી મિક્સ કરો બ્રોવન થાય, ટોમઁટો, હળદર, સાલ્ટ, ધાણાજીરું, રેડ ચીલી, ગરમ મસાલા નાખો, થોડું પાણી.

  4. 4

    કવર કરી પકાવો, મસાલો છૂટો પડે તીયારે તોરી નાખી કવર કરી પકાવો

  5. 5

    કોથમીર નાખી ગરમ રોટી જોડે ખાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jarina Desai
Jarina Desai @cook_18409903
પર
Ahmedabad

Similar Recipes