રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ઊંડા બાઉલ માં લોટ માટે મેંદો લો. એની પહેલાં દૂધ ની અંદર વિનેગર નાખી ને ૧૦ મિનીટ સાઇડ માં રાખી દો. ત્યાં સુધી લોટ માં ખાંડ ઉમેરો.
- 2
ત્યારબાદ બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, અને મીઠું નાખી મિક્સ કરો.
- 3
ત્યારબાદ લોટ માં પીગળેલું બટર નાખી ને વિનેગર વાળું દૂધ થોડું થોડું નાખતા જઈ ને રોટલી જેવો સુવાળો લોટ બાંધી લો.
- 4
આ લોટ ને ૧૫ મિનીટ માટે કપડું કે ઢાંકણ ઢાંકી ને સાઇડ માં મૂકી દો. ત્યાં સુધી એક નાના બાઉલ માં બટર માં બ્રાઉન ખાંડ, તજ નો પાઉડર નાખી ને સીનેમન (તજ)પેસ્ટ બનાવી લો. ધ્યાન રાખવું કે બટર અગાઉ ફ્રીઝ માં થી બહાર કાઢેલું હોવું જોઈએ.
- 5
હવે જે લોટ ઢાંકી ને મૂકેલો તેને બહાર કાઢી ને ફરીથી ૫ મિનીટ માટે સરખો મસળી લો.જેથી વણવા માં સહેલાઇ રહે.. હવે તૈયાર થયેલા લોટ નાં લુઆ ને એકસરખો લંબચોરસ આકાર માં વણી લો.
- 6
વણેલા લંબચોરસ રોટલા પર તૈયાર કરેલી તજ ની પેસ્ટ (સીનેમન) સરખી રીતે બધી જગ્યાએ લગાવી દો. પછી ઉપર નો ભાગ ને નીચે નો ભાગ જોઇન્ટ કરી ને (બુક ફોલ્ડ)નો આકાર આપી દો. અને ફરીથી એક વેલણ ફેરવી દો. જેથી તજ ની પેસ્ટ સરખી ચોંટી જાય..
- 7
હવે તેના સરખાં ભાગ પાડી લો. એક ભાગ લઈ ચપ્પા થી ઊભા ૨ કાપા પાડી ને ચોટલી નો સેપ આપી ને નીચે થી જોઇન્ટ કરી લો. તૈયાર કરેલા રોલ ને કપ કેક મોલ્ડ માં મૂકી દો.. બધાં રોલ એવી રીતે જ તૈયાર કરી લો.
- 8
હવે એક પેન માં નીચે મીઠું પાથરી ને પેન ને રોલ મૂકતા પહેલા ગરમ કરવા મૂકો. હવે તેમાં એક કાથો મૂકી ને કાણા વાળી ડિશ મૂકી ને તૈયાર કરેલાં રોલ્સ ને મોલ્ડ માં મૂકી ને ઢાંકણ ઢાંકી ને ૨૦ મિનીટ માટે ફુલ ગેસ પર શેકવા માટે મૂકો.. પહેલી ૧૦ મિનીટ થાય એટલે ખોલી ને ચેક કરવું.. અને ગેસ મીડિયમ કરી દેવો.. જેથી રોલ્સ બળી નાં જાય.. ખાસ ધ્યાન રાખવું..
- 9
૨૦ મિનીટ બાદ ઢાંકણ ખોલી ને બટર થી રોલ્સ પર બ્રશ કરવું જેથી રોલ્સ કોરા નાં પડી જાય.. તો તૈયાર છે ઉપર થી કડક અને અંદર થી સોફ્ટ એવા સિનેમન રોલ્સ ટેસ્ટી ટેસ્ટી..
- 10
સર્વ કરો ગ્રીન ટી સાથે એકદમ ટેસ્ટી અને યમ્મી સિનેમન રોલ્સ 🌹👌☺️👍😊😋😍❤️
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સિનેમન રોલ્સ (cinnomon rolls recipe in gujarati)
#noovenbaking #cooksnap #no yest #week2 Sheetal Chovatiya -
સિનેમન રોલ્સ(cinnamon rolls recipe in Gujarati)
#NoOvenBaking સેફ નેહા ની બીજી સિરીઝ ની રેસીપી જોઈને મે પણ સિનેમન રોલ્સ બનાવ્યા. બહુ જ સરસ બન્યા છે. Mitu Makwana (Falguni) -
સિનેમન રોલ્સ(Cinnamon Rolls Recipe In Gujarati)
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહા શાહ ની રેસીપી ફોલ્લો કરીને આ રોલ બનાવ્યાં છે. Komal Khatwani -
નો ઓવન નો યીસ્ટ સિનેમન રોલ્સ(No oven no yeast cinnamon rolls recipe in gujarati)
સિનેમન રોલ્સ આમ તો યીસ્ટ નો વપરાશ કરીને બનાવામાં આવે છે, પરંતુ અહીં યીસ્ટ વગર બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નો યુઝ કરીને બનાવ્યા છે. આ રોલ્સ બ્રેકફાસ્ટ કે ડેઝર્ટ માં સર્વ કરી શકાય છે. તમે એને ઠંડા કે ગરમ કોઈ પણ રીતે સર્વ કરી શકો છો. આ રોલ્સ ઓવન વગર ગેસ પર બનાવ્યા છે. અને જોડે ક્રીમ ચીઝ ગ્લેઝ બનાવ્યું છે, જેની જોડે ખાવા થી બહુ જ સરસ લાગે છે.#NoOvenBaking #નોઓવનબેકિંગ Nidhi Desai -
-
સિનેમન રોલ્સ(Cinnamon rolls recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહને અનુસરીને આ રોલ્સ બનાવ્યા છે, જે ઓવન વગર, યીસ્ટ વગર બનાવ્યા છે. Harsha Israni -
સિનેમન રોલ્સ(નો ઓવેન નો યીસ્ટ)(cinnamon rolls recipe in gujarati)
#Noovenbakingઆજે મેં શેફ નેહા ની રેસિપિ બનાવી બહુ સરસ રેસિપી છે અને ઇઝી પણ Dipal Parmar -
નો યિસ્ટ સિનેમન રોલ્સ(cinnamon rolls recipe in gujarati)
#noovenbakingશે ફ નેહા ની રેસિપી થી ઈન્સપાયર થઈ ને આ ડિશ બનાવી છે. Disha Prashant Chavda -
-
સીનમન રોલ્સ (નો ઓવન-નો યીસ્ટ) Cinnamon Rolls recipe in Gujarati)
#NoovenNobakingમૂળ સ્વીડન અને ડેનમાર્ક ના સીનમન રોલ્સ નામથી જ ખ્યાલ આવે કે તજ ના સ્વાદ અને સોડમ થી ભરપૂર હશે. આ તજ ની સોડમ અને સ્વાદ વાળા રોલ્સ ની ચાહના એટલી બધી છે કે 4 ઓક્ટોબર ને આંતરરાષ્ટ્રીય સીનમન રોલ્સ દિવસ તરીકે ઉજવાય છે.સામાન્ય રીતે આ રોલ્સ યીસ્ટ, ઈંડા ના ઉપયોગ સાથે ઓવન માં બેક કરી ને બને છે પરંતુ શેફ નેહા એ ઓવન અને યીસ્ટ તથા ઈંડા વિના ની બહુ જ સરળ અને સરસ રીતે બનતી રેસિપિ શેર કરી છે. વળી પરંપરાગત રોલ્સ ને બદલે બહુજ સુંદર નોટ્સ નો આકાર આપ્યો છે. તેમની રેસિપી પ્રમાણે મેં પણ બનાવ્યા છે. Deepa Rupani -
સીનેમન રોલ્સ (Cineman rolls Recipe In Gujarati)
#NoOvennoBaking safe નેહા જી નહી રેસીપી મુજબ આ સિનેમન રોલ્સ બનાવ્યા છે.... જે ખુબ સરસ થયા છે.... તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
નો યીસ્ટ સિનેમન રોલ્સ ( No yeast Cinnomon Rolls Recipe in Gujara
#NoOvenBaking#Recipe_2#weekend_chef#week_2 મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની બીજી રેસીપી સિનેમન રોલ્સ રિક્રિએટ કરી છે. આ રોલ્સ યુરોપ દેશ માથી વિકસિત થયેલા છે. જેનો સ્વાદ એકદુમ સ્વાદિષ્ટ છે. Daxa Parmar -
સિનામોન રોલ્સ (cinnamon rolls recipe in gujarati)
#Noovenbaking#cookpadind#cookpadgujrati#week2 Rashmi Adhvaryu -
નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati)
#NoOvenBakingWeek2શેફ નેહા શાહની રેસીપી ને અનુસરીને મેં આ રેસિપી બનાવેલ છે Khushi Trivedi -
નો ઓવન નો યિસ્ટ સિન્નેમન રોલ્સ (No Oven No Yeast Cinnamon Rolls recipe in Gujarati)
#Noovenbaking#recipe2#cookpadindia#cookpad_gujમેં અહીં #MasterChefNehaji ની NoOvenBaking સિરીઝ ની બીજી રેસિપી નો ઓવન નો યિસ્ટ સિન્નેમન રોલ્સ રેક્રીયેટ કરી છે. એકદમ સરળ રીત છે. આ સિન્નેમન રોલ્સ ખૂબ જ યમ્મી બન્યા છે અને ખાધા પછી મીઠો, બટરી અને સિન્નેમની સ્વાદ એટલો સરસ રીતે મોઢા માં ભળે છે. જે મોટા નાના બધા ને ભાવશે.Thank you so much #masterchef #nehadeepakshah for wonderful recipe. The way of your teaching is really easy & amazing. It was super delicious n literally mouthwatering 😋🤤👩🍳🤩 Chandni Modi -
-
-
સિનેમન રોલ(cinnamon roll recipe in gujarati)
#NoOvenNoBakingશેફ નેહામેમ ની રેસિપી ફોલો કરીને મેં પણ સિનેમન રોલ બનાવ્યા.મારા ઘરે બધાં ને ખુબ જ ભાવ્યા.મેં અહિં બ્રાઉન ખાંડ ની જગ્યા એ ખાંડ અને કોકો પાઉડર નો યુઝ કર્યો છે. Avani Parmar -
નો યીસ્ટ સીનેમન રોલ (No Yeast Cinnamon Roll in Gujarati)
#NoOvenBaking#Recipe2આ સીનેમન રોલ માસ્ટરશેફ નેહા ની રેસિપી રિક્રીએટ કરી બનાવ્યા છે. કાલે રક્ષાબંધન ના દિવસે બનાવ્યા હતા... એટલે એનું ગાર્નિશીંગ રાખડી ના રૂપ માં કર્યું છે. ખૂબ જ ટેસ્ટી બન્યા. Sachi Sanket Naik -
નો યીસ્ટ નો મેંદા થ્રી ચીઝ પિઝા (No Yeast no maida three cheese pizza recipe in gujarati)
#NoovenBaking#no Yest#સૂપરશેફ3 #monsoonspecial Sheetal Chovatiya -
સિનેમન અમૂલ પ્રોટીન ચોકલેટ રોલ્સ(Cinnamon Amul protein chocolate rolls recipe in Gujarati)
#noovenbakingઆજે મેં નેહા શેફ ની રેસિપી પ્રમાણે નો યીસ્ટ સીનેમન રોલ બનાવીયો છે પણ મેં એમાં અમૂલ પ્રોટીન ચોકલેટ પાઉડર અને સીનેમન નો ઉપીયોગ કરીને બનાવીયા છે. Dhara Kiran Joshi -
-
નો ઓવન નો યીસ્ટ સિનેમોન રોલ્સ(No oven no yeast cinnamon rolls recipe in gujarati)
અહીં મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની બીજી રેસીપી રિક્રિએટ કરી છે.શેફ નેહાની પધ્ધતિ અને માપ એટલું પરફેકટ છે કે રોલ્સ ખૂબ જ મસ્ત અને ટેસ્ટી બન્યા છે. તેમાં બટર, બ્રાઉન ખાંડ નો તજ ના પાઉડર સાથે નો ટેસ્ટ બહુ સરસ લાગે છે.મેં અહીં રેસીપી પ્રમાણે યીસ્ટ વગર, ઓવન વગર બનાવ્યા છે.#NoOvenBaking#રેસીપી૨ Palak Sheth -
-
-
-
સિનેમન રોલ્સ (Cinnamon Rolls Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહા ની રેસીપી ને રિકરીએટ કરી.. આભાર શેફ નેહા આટલી સરસ રેસિપિ શીખવવા માટે.. Kshama Himesh Upadhyay -
નો યીસ્ટ સીનેમન રોલ (No yeast cinnamon rolls recipe in Gujarati)
#NoOvenBaking Week2 શેફ નેહા જી ની બીજી રેસીપી ને અનુસરીને મેં આ રેસિપી બનાવી મસ્ત બની છે Kajal Rajpara -
સિનેમન રોલ(cinnamon roll in Gujarati)
#nooven _baking#noyeast#post 2#વીક૨મે નેહા મેમ ની રેસીપી recreait કરી બનાવી છે...it's so nice ..Thank u mem. .. Twinkal Kalpesh Kabrawala -
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
ટિપ્પણીઓ (16)