નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)

Brinda Padia @cook_24755663
#SR J
#Nankhatay(નાનખટાઈ)
#CookpadGujrati
#CookpadIndia
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#SR J
#Nankhatay(નાનખટાઈ)
#CookpadGujrati
#CookpadIndia
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી લો તેને બરાબર મિક્ષ કરી લો પછી તેમાં દળેલી ખાંડ ઉમેરી ને બરાબર મસળી લો પછી તેમાં મેંદો મિક્સ કરી લગભગ ૧૦ મિનીટ સુધી મસળી લો,
- 2
ગેશ ઉપર સ્ટીમર ને ગરમ કરવા મૂકો પછી સ્ટેન્ડ માં બટર પેપર મૂકી ને તેની ઉપર નાન ખટાય ના નાના નાના ગોળા વાળી ને ઉપર થી કાજુ, બદામ મૂકી ને તેને ૨૦ મિનીટ સુધી બેંક કરી લો
- 3
બેંક થઈ જાય એટલે તેને એક ડીશ માં કાઢી ને ઠંડું કરી લો પછી તેને ડબામાં ભરી લો તો તૈયાર છે નાન ખટાઇ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
"નાનખટાઈ" આમ તો બોલતાની સાથે મોઢામાં પાણી આવી જાય. જો તમે નાનખટાઈ ખાવાના શોખીન હોવ, તો બેકરી પર બનતી-વેચતી નાનખટાઈ જેવી જ મીઠી, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ નાનખટાઈ નીચેની રેસિપી અનુસરીને ઓવન વગર અને થોડાક જ સમયમાં ઘરે જ બનાવી શકો છો.#CB3#week3#DFT#baking#withoutoven#nankhatai#cookies#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જમારા મમ્મી પાસે થી મે નાનખટાઈ બનાવતા શીખી છુ ને મને પણ બહુ ભાવે છે તો આજે મેં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
નાનખટાઈ(nankhatai recipe in gujarati)
નાનખટાઈ તો ઘર માં નાના મોટા બધા ને ભાવે છે અત્યરે કોરોના માં બહાર થી લવાય ના એટલે મેં તને ઘરે જ એક દમ સરળ રીતે બનાવી છે ☺️ Swara Parikh -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
નાનાથી મોટા સુઘી બધાની મનપસંદ અને બધાને ભાવતી વાનગી એટલે નાનખટાઈ . Pooja kotecha -
કાજુ નાનખટાઈ (Cashew Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ એ બઘા ની પ્રિય છે. નાનખટાઈ અલગ અલગ ફલેવર ની બનાવા માં આવે છે. તેમાં મેં કાજુ ની ફલેવર આપી છે.જે ખુબ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
-
નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#DFT દિવાળી ફેસ્ટીવ ટ્રીટ#CB3 નાનખટાઈWeek3હું નાની હતી ત્યારે મારા મમ્મી ના ઘરે અમે કુકરમાં નાનખટાઈ બનાવતા . સાતમ આઠમ ઉપર 🍪 કુકીઝ બનાવતા . મને નાનપણથી નાનખટાઈ બહું જ ભાવે. Sonal Modha -
-
ફરાળી નાનખટાઈ(farali nankhatai recipe in gujarati)
#ઉપવાસ#ફરાળીફ્રેન્ડસ, નાનખટાઈ એક ફ્લેટ બ્રેડ બિસ્કીટ છે જે તમે નાસ્તા માં ચા , કોફી સાથે પણ સર્વ કરી શકો છો. મેં અહીં ફરાળી રાજગરાનો લોટ નો ઉપયોગ કરી ને નાનખટાઈ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
નાનખટાઈ કેક (Nankhatai Cake Recipe In Gujarati)
આ કેક વધેલી નાનખટાઈ માંથી બનાવેલી છે. બીસ્કીટ માંથી તો બને જ છે. પણ નાનખટાઈ માથી..... પણ ખુબ જ સરસ બની. 👌👌👌🍰🍰🍰😋😋😋 Buddhadev Reena -
ફરાળી નાનખટાઈ (farali nankhatai recipie in Gujarati)
#માઇઇબુક#ઉપવાસ આ નાનખટાઈ ઓછા અને ઘરમાં મળી રહે તેવા ઘટકોથી,ખૂબ જ ઝડપ થી ઓછા સમયમાં બની જાય છે.સ્વાદમાં પણ ખૂબ જ સારી ક્રિસ્પી બને છે..... Bhagyashree Yash -
નાનખટાઈ (Nankhatai Recipe in Gujarati)
#GA4#week9#maida#mithaiનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે Vidhi V Popat -
એવરગ્રીન નાનખટાઈ
#મૈંદાનાનખટાઈ મેંદા માંથી બનતી અને સૌં ની મનપસંદ અને ગમે ત્યારે ખાઈ શકો એવી .. હવે તો નાનખટાઈ માં ખુબજ વિવિધતા આવી ગઈ છે પણ જે ઓરીજનલ રેસીપી છે એ નાનખટાઈ ની વાતજ કઈ ઓર છે તો જૂની અને જાણીતી નાનખટાઈ ની રેસિપી શેર કરું છું આ માપ થી બનાવશો તો પરફેક્ટ નાનખટાઈ બનશે .. Kalpana Parmar -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે પરંતુ ઓવન માં ના બનાવવાઈ હોય તો કડાઈ માં પણ ખુબ સરસ બને છે ,,હું હમેશા મિક્સ લોટ લઈનેબનાવું કેમ કે એકલા મેંદાની નાનખટાઈ કરતા આ વધુ સ્વાદિષ્ટ અને ફારસી લાગે છે સાથે સાથે હેલ્થી પણ ખરી તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો Juliben Dave -
નાનખટાઈ.. (Nankhatai Recipe in Gujarati)
#GA4 #Week9 #Post1 #Maida નાનખટાઈ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને બાળકો માં બધાને પસંદ હોય છે મેં દિવાળી ના નાસ્તા માટે બનાવી છે,, Payal Desai -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
નાન ખટાઇ એક પરંપરાગત વાનગી છે. દીવાળી માં મીઠાઈ ની સાથે નાન ખટાઇ તો હોય જ. નાન ખટાઇ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે તેમજ ઝડપથી તૈયાર થતી વાનગી છે. તદુપરાંત નાના-મોટા સૌને ભાવે એવી તો ખરી જ#CB3#DFT Ishita Rindani Mankad -
સિન્નામોન નાનખટાઈ (Cinamon Nankhatai Recipe In Gujarati)
મે પહેલી વાર જ નાનખટાઈ બનાવી છે, અને ખરેખર હું ખુબજ એક્સસાઈટેડ હતી કે ખબર નહિ કેવી બનશે?? પણ ખરેખર ઘર ના મેમ્બર્સ ઈ પણ ખુબજ વખાણ કર્યા છે... સોં... મેહનત વસૂલ Taru Makhecha -
-
નાનખટાઈ.(Nankhatai Recipe in Gujarati)
#CB3 નાનખટાઈ મોટાભાગના મેંદા નો ઉપયોગ કરી બને છે.આ નાનખટાઈ ઘઉં નો લોટ અને ઓર્ગેનિક ગોળ પાઉડર નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે.નાનખટાઈ નો રંગ ડાર્ક થશે પણ હેલ્ધી વર્જન બનશે. Bhavna Desai -
-
-
-
-
ફલેવર્ડ નાનખટાઈ (Flavoured Nankhatai Recipe In Gujarati)
#CB3નાનખટાઈ એ સુરતમાં પ્રખ્યાત છે. નાનખટાઈને એક બિસ્કિટમાં ગણવામાં આવે છે. મે આજે અલગ અલગ બે ફલેવરમાં નાનખટાઈ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas -
-
-
નાનખટાઈ(Nankhatai Recipe in Gujarati)
#કૂકબુક અલગ અલગ ફલેવર ની બનતી હોય છે આજે ઈલાયચી અને ચોકલેટ ફ્લેવર્સ ની બનાવી છે. Namrata sumit -
-
-
ઓસ્ટ્સ નાનખટાઈ
#દિવાળીઆ નાનખટાઈ માં ઓસ્ટ્સ ને મિક્સચર માં પીસીને ને ઉમેરીયા છે. દિવાળી માં રંગોળી અને દીવા નું ખૂબજ મહત્વ છે આથી આ નાનખટાઈ ને પીરસતી વખતે રંગોળી કરી છે અને બે નાનખટાઈ વચ્ચે એવી રીતે બનાવી છે કે એ દિવા જેવી લાગે. આશા છે કે આપને આ નાનખટાઈ ની રેસીપી પસંદ પડે. Krupa Kapadia Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16314468
ટિપ્પણીઓ