બટાકાનુ શાક (Potato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ મા તેલ લઇ તેલ ગરમ થઈ જાય પછી તેમા રાઈ નાખી તે તતઙી જાય પછી તેમા લિલા મરચા અને મીઠો લિમઙો નાખી તે પણ તતઙી જાય પછી તેમા જીની સમારેલિ ડુંગળી નાખી થોઙી વાર ચઙવા દો.
- 2
ડુંગળી બરાબર ચડી જાય પછી તેમા હળદર નાખી બરાબર મિકસ કરી લેવુ પછી તેમા કાપીને રાખેલા બાફેલા બટાકા નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર મિકસ કરી લેવુ અને ગાનિઁશ માટે ધાણા પણ નાખી શકાય એટલે આપણું બટાકાનુ શાક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બટાકા નું શાક (Potato Sabji Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiબટાકાનું શાક Ketki Dave -
ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
#GA4#Week1બટાકા નું શાક બધા ના ઘર માં બનતું હોય છે. અલગ અલગ રીતે, મે મારાં ઘર માં આજે ભરેલા બટાકા નું શાક બનાવ્યું છે. Jigna Shukla -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફણસી આલુ સબ્જી (Frenchbeans Potato Sabji Recipe In Gujarati)
#GA4#Week18#frenchbeansઆ શાક ખૂબ જ હેલ્ધી છે. ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થાય છે કોઈપણ પ્રકારના બીજા મસાલા નાખેલા નથી. કુદરતી કલર છે. Dr Chhaya Takvani -
-
-
બટાકા કેપ્સિકમ નુ શાક (Potato Capsicum Sabji Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati Ketki Dave -
-
-
પોટેટો વિંદાલું (Potato Vindaloo Recipe In Gujarati)
#AM3#cookpad_guj#cookpadindiaવિંદાલું એ એક જાત ની ગોવાનીસ કરી છે જે તીખી હોય છે. આ કરી બનાવા માટે એક ખાસ જાત ની પેસ્ટ , વિંદાલું પેસ્ટ બનાવામાં આવે છે. આ પેસ્ટ ના ઉપયોગ સાથે આપણે જુદા જુદા શાક સાથે કરી ને તે વિંદાલું બનાવી શકાય. આજે મેં બધાના પ્રિય એવા બટાકા નું શાક આ પેસ્ટ સાથે બનાવ્યું છે. Deepa Rupani -
રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati)
#વેસ્ટ#વિસરાતી વાનગી#ગુજરાત#india2020#cookpadindia આ શાક લગ્ન પ્રસંગ માં અચૂક થી હોય જ છે. રસોઈયા નું વરા વાળુ શાક એટલે ખાવાની મજા જ પડી જાય.લગ્ન પ્રસંગ માં પેહલા પગંત માં જમણવારી થતી હતી અને હવે બુફે ડિનર ની ફેશન આવી ગય છે સાથે સાથે જમણ ના મેનુ પણ બદલાવ આવી ગયા પેહલા ની બધી વાનગી હવે અમુક જગ્યા એજ હોય છે બાકી એની જગ્યા હવે ચાઈનીઝ, ફાસ્ટ ફૂડ એ લઈ લીધી છે. તોહ મે આજે રીંગણ બટાકાં નું વરા વાળુ શાક બનાવ્યું.ખરેખર પેહલા ની લગ્ન ની જમણવારી ની યાદ આવી ગઈ. તમે પણ ટ્રાઈ કરજો. Mitu Makwana (Falguni) -
-
બટાકા વટાણા નું શાક (Potato - Peas recipe in Gujarati)
#સુપરશેફ1 #શાકએન્ડકરીસ#માઇઇબુક #પોસ્ટ8#Week1 Ami Desai -
-
-
બટાકાનું શાક (Potato Sabji Recipe In Gujarati)
#MDC#cookpadindia#Cookpadgujaratiબટાકાની શાક મારી માઁ નુ બટાકાનું શાક નાત ના જમણવાર જેવું ટેસ્ટી બનતુ.... એની એ સીક્રેટ રેસીપી હું & મારા ૨ ભાભી શીખ્યા.... પણ મારા ફેમીલીમા & મોસાળ મા તો બધા એમ જ કહે છે કે " કેતકીનું બટાકા નુ શાક એની મમ્મી જેવુ સ્વાદિસ્ટ હોય છે" ત્યારે છાંટી ગજ ગજ ફુલે છે Ketki Dave -
-
રસાવાળા મસાલા ચણા(masala Chana Recipe In Guajarati)
#ચણા હેલ્થ માટે ખૂબ જ સરસ છે.મને ખુબજ ભાવે ચણા. #G4A#week1# SNeha Barot -
મસાલા ઢોંસા નું શાક (Masala Dosa Shak Recipe In Gujarati)
#CJMમસાલા ઢોંસા, નાનાં મોટાં સૌનાં ખુબ જ પ્રિય હોય છે,અંહીયા મે ઢોંસા મા ખવાતું ડુંગળી બટાકા નુ શાક બનાવ્યું છે Pinal Patel
More Recipes
- એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
- કોનૅ પનીર કેપ્સિકમ સબ્જી (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
- સાઉથ ઇન્ડિયન કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
- ચોકોલેટ વોલનટ બનાના બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
- મખાના-મમરા નો ચેવડો (Makhana Mamra Chevda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13359274
ટિપ્પણીઓ