દહીં ફાય (Curd Fry Recipe In Gujarati)

Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 minutes
3 સર્વિંગ્સ
  1. ૪૦૦ ગ્રામ દહીં
  2. ૨ નંગકાદા
  3. 1 નંગટામેટાં
  4. ૮ થી૧૦ કળી લસણ
  5. ૨ નંગલીલા મરચા
  6. ૫ થી ૬ નંગ મીઠો લીમડો
  7. ૧/૨ ચમચી હળદર
  8. ૧ ચમચી લાલ મરચુ
  9. ૧/૨ ચમચીગરમ મસાલો
  10. ૧/૨ ચમચીજીરું
  11. ૨-૩ ચમચીકોથમીર
  12. સ્વાદાનુસાર મીઠું
  13. ૩-૪ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

20-25 minutes
  1. 1

    સૌ પહેલાં એક લોયા મા તેલ મુકી તેમા જીરા નો વઘાર કરવો

  2. 2

    પછી એમાં ઝીણા સમારેલું લસણ નાખવુ બરાઉન થઈ જાય પછી લીલા મરચા લીમડો નખવા

  3. 3

    પછી કાદા નાખવા સતરાઈ ગયા પછી એમા બધા મસાલા નાખવા
    મીઠું અને ગરમ મસાલો સીવાય

  4. 4

    પછી ટમેટાં નાખવા બહુ ચઢવા દેવા નહી

  5. 5

    તેલ છુટુ પડે એટલે ગેસ બધં કરી દેવો

  6. 6

    એક ખાસ કે દહીં ને આ તડકા મા નહી નાખવું દહીં ફાટી જશે
    થોડું ઠંડુ પડે એટલે તડકા ને દહીં મા નાખવું

  7. 7

    પછી મીઠું ગરમ મસાલો અને કોથમીર નાખી બધુ મીકસ કરવુ તો તૈયાર છે દહીં ફાય

  8. 8

    આ દહીં ફાય ને પરાઠા સાથે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964
પર

ટિપ્પણીઓ

Similar Recipes