બટાકા ટામેટા નું શાક(Tomato Potato Sabji Recipe In Gujarati)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13

બટાકા ટામેટા નું શાક(Tomato Potato Sabji Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગબાફેલા બટાકા
  2. ૧ નંગટામેટું
  3. ૨ નંગલીલાં મરચાં
  4. ૨ ચમચીલાલ મરચુ
  5. ૧ ચમચીહળદર
  6. ૧ ચમચીશેકેલું જીરું પાઉડર
  7. ૨ ચમચીધાણજીરૂ
  8. સ્વાદાનુસારમીઠું
  9. ચપટીહિંગ
  10. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા બાફેલા બટાકા ના કટકા કરી લો પછી ટામેટા ના પણ કટકા કરી લો લીલાં મરચાં નાના સમારી લેવા

  2. 2

    પછી એક વાડકા માં વઘાર માટે તેલ મૂકો રાઈ નાખો રાઈ થયી જાય એટલે હિંગ નાખો પછી તેમાં સમારેલા ટામેટા નાખો ૨ મિનિટ ચડવા દો

  3. 3

    પછી બધા મસાલા એક વાટકી માં થોડું પાણી લઈ મસાલા મિક્સ કરી લો તે મિક્સ કરેલો મસાલો ટામેટા માં નાખો બરાબર મિક્ષ કરીને દો

  4. 4

    હવે તેમાં બટાકા બાફેલા નાખો બરાબર ઉકાળો તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી લો

  5. 5

    હવે તૈયાર છે બટાકા ટામેટા નું શાક તેની પર કોથમીર ભભરાવી દો પછી ભાખરી કે પૂરી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

Similar Recipes