દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)

Kapila Prajapati @kapilap
દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી સોલીલોને સીનો એક બાઉલમાં મા બાજરી નો લોટ નાખો અને ભાખરી નો લોટ વટાણા નો લોટ નાખો તેને સીન મા મિક્સ કરો મસાલો મિક્સ કરો તેને પાંચ મિનિટ સુધી રહેવા દો
- 2
લોટ બાંધો અને પછી તેને એક કુકરમાં પાણી ઉમેરી કુકર ગેસ પર ગરમ કરવા મૂકો પાંચ મિનિટ સુધી ચઢવા દો પછી તેને ઠંડુ થવા દો
- 3
કુકર ખોલીને જોયું કે મૂઠિયાં ને નાના ટુકડા કરો તપેલીમાં તેલ ગરમ કરો રાઇ જીરૂ તલ લાલ મિચ મીઠો લીમડો નાખો મિક્સ કરો મૂઠિયાં ને એક ટીસમા સવ કરો ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
મારા ઘર માં દૂધી નું શાક કોઈને ના ભાવે જેથી હું દૂધી ના મુઠીયા વધારે બનાવું Dimple prajapati -
-
-
-
-
-
-
દૂધી મેથી ના મુઠીયા(dudhi methi na muthiya recipe in Gujarati)
મારા ઘરમાં બહુ જ ઓછી બનતી પણ મારી મનપસંદ ડીસ જે મે બનાવી કુક્સનેપ કરી. Lekha Vayeda -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
Dudhi Muthiya #GA4 #Week21 #bottlegourd #lauki Archana Shah -
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
My favourite 😘 અમારે દૂધી ના મુઠીયા થાય ત્યારે એકલા મુઠીયા ગરમા ગરમ ખાઈએ બહુ જ સરસ લાગે છે તેની સાથે ચા કોફી હોય તો જામો પડી જાય Pina Mandaliya -
-
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week 21#Bottel guardમુઠીયા ..... ગુજરાતી ની ખાસ વાનગી માંથી એક જે હરેક ગુજરાતી ના ઘરમાં બને છે મુઠીયા મેથી ના , પાલક ના , બાજરા ના,ભાત ના આમ અલગ અલગ પ્રકારના બનતા હોય છે પણ આજે મેં અહીંયા દૂધી ના તો ખરાજ પણ ચટપટા અને જૈન મુઠીયા બનાવ્યા છે જેમાં મેં લોટ બાંધવા માટે ગોળ અને આંબલી ના પાણી નો ઉપયોગ કર્યો છે આ મુઠીયા ખાવામાં બઉજ મસ્ત લાગે છે અને સરળતાથી બની પણ જાય છે ..... Dimple Solanki -
-
દૂધી ના મુઠીયા (લૌકી મુઠીયા)(dudhi na muthiya recipe in gujarati)
આજે આપણે બનાવીશું દુધી ના મુઠીયા રાંધણ છઠના દિવસે આ મુઠીયા બનાવી અને સાતમના દિવસે ખાઈ શકીએ છે. આ મુઠીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મુઠીયા ને તમે ચા, કોફી, સોસ અને લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. આ મુઠીયા માં દુધી ઉમેરવાથી ખૂબ healthy બને છે. તો ચાલો આજ ની દુધી ના મુઠીયા ની રેસીપી શરૂ કરીએ.#દુધી ના મુઠીયા#સાતમ Nayana Pandya -
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#મોમમારી માં ની સ્પેશિયલ વાનગી દૂધી ના મુઠીયા.આજ mother's day બનાવ્યા Nehal D Pathak -
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST મુઠીયા એવી વસ્તુ છે જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. જે ખાવા માં પણ હેલ્થી છે. Dimple 2011 -
દૂધી ના મૂઠિયાં.(Dudhi Na Muthiya in Gujarati)
#CB2Post 2 દૂધી ના મૂઠિયાં બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફટ બને છે.નાસ્તા માં ઉપયોગ કરી શકાય.શિયાળામાં ચા- કોફી સાથે મજા પડે તેવા છે. Bhavna Desai -
-
-
-
દૂધી ના પરાઠા (Dudhi Paratha Recipe In Gujarati)
#GA4#Week21#દૂધી બાજરી ને ઘઉં ના લોટના પરોઠા Jalpa Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13360159
ટિપ્પણીઓ