ફલાફલ વિથ હમસ(Falafel with hummus recipe in Gujarati)

Avani Suba @avani_suba
લેબેનોન ડીશ છે. જે છોલે ચણા થી બને છે.
ફલાફલ વિથ હમસ(Falafel with hummus recipe in Gujarati)
લેબેનોન ડીશ છે. જે છોલે ચણા થી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરો. હવે ચણા ને ૩ કલાક પલાળી, પછી બાફી લો. હવે છોલે ના ૨ ટે ચમચી છોલે નુ હમસ બનાવીશ.
- 2
મિકસરમાં તલ, છોલે, લસણ,
- 3
૧/૨ લીંબુ નો રસ નાખી ક્રશ કરો. પછી બાઉલમાં કાઢી તેના પર ૧ ટી ચમચી તેલ રેડો.
- 4
હવે બાકીના છોલે ને બીજા બાઉલમાં લઈ તેમા કોથમીર, ડુંગળી ના પીસીસ, ઓરેગાનો, સોડા નાખી મિક્સ કરી દો.
- 5
હવે મિકસરમાં ક્શ કરો.
- 6
હવે નાના ગોળા વાળી લો. રેડી છે ફલાફલ ટિક્કી
- 7
પછી લોઢી મા ફલાફલ ને બંને બાજુએ શેકી લો. જરૂર મુજબ તેલ વાપરો.
- 8
હવે ફલાફલ ને હમસ સાથે સર્વ કરો. સોસ થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હમસ અને ફલાફલ(Hummus falafel recipe in Gujarati)
#GA4#Week 6છોલે ચણા માથી બનતી એક લેબેનીજ રેસિપિ Shital Shah -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
ફલાફલ એ Middle Eastern નું “fast food” છે. જે છોલે ચણા માંથી બને છે. તેમાં fresh herbs and spices નો ટેસ્ટ આગળ પડતો હોય છે. તેને patties અથવા balls ના formમાં વાળી..તળીને પીટા બ્રેડ માં મૂકી હમસ સાથે સર્વ થાય છે. #TT3 Dr. Pushpa Dixit -
ફલાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3 ફલાફલ એક street food છે જે સમગ્ર મધ્ય પૂર્વમાં ખાવામાં આવે છે અને labenese ફૂડ તરીકે ઓળખાય છે. ફલાફલમાં main ingredient તરીકે કાબુલી ચણાનો વપરાશ કરવામમાં આવે છે અને ફલાફલ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે. આ વાનગી વિશ્વભરમાં શાકાહારીઓમાં લોકપ્રિય છે. Vaishakhi Vyas -
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#LOછોલે ચાટ બનાવ્યા હતા તેમા છોલે રહ્યા તેમા થી મે ફલાફલ બનાવ્યા ખુબજ સરસ થયા. Hetal Shah -
ફલાફલ વીથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#SRJ#LB#RB13#cookpad#cookpadindia#cookpadgujratiફલાફલ એ મીડલ ઈસ્ટ ની વાનગી છે જે લગભગ આપણા દાળવડા ને મળતી આવે છે.દાળવડા મા આપણે દાળ નો ઉપયોગ થાય છે અને ફલાફલ મા કાબુલી ચણા નો ઉપયોગ કરવામા આવે છે. Bhavini Kotak -
ફ્લાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujrati#Falafelwithhumms#chickpeaspakoda ફલાફલ અને હમસ કાબુલી ચણાથી બનાવેલી ક્રિસપી વાનગી છે. જે દુનિયાભરમાં પ્રખ્યાત અને પ્રિય છે. આ વાનગી મધ્યપૂર્વીય ભોજનની એક પરંપરાગત વાનગી છે.તેને સેલડ,હમસ,બાબા ગનુષ, પીતા બ્રેડ અને તહિની સોસની સાથે ખાવામાં આવે છે. આ વાનગી ને તળીને, સેલો ફ્રાય,બેકિંગ રીતે પણ બનાવવામાં આવે છે. હમસ પણ હેલ્થી સોસ છે. જે ઝડપથી બને છે.હમસને ફ્લાફલ,પીતા બ્રેડ, ચિપ્સ,બિસ્કિટ, સેન્ડવિચ, સૅલડ સાથે ડીપ કરીને ઉપયોગમાં લેવાય છે. ફ્લાફલ અને હમસ હેલ્થી વાનગી છે. જે સવારે અથવા સાંજનાં નાસ્તામાં પીરસવામાં આવે છે. Vaishali Thaker -
ફલાફલ વીથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#ATW3#TheChefStoryMediterranean recipe Neeru Thakkar -
નોન ફ્રાય ફલાફલ સાથે બીટ હમસ (Non Fried Falafel Beetroot Hummus Recipe In Gujarati)
#TT3#Cookpadindia#Cookpadgujratiફલાફલ અને હમસ એ મિડલ યીસ્ટ ના દેશ ની ખૂબ પ્રખ્યાત ડીશ છે.કાબુલી ચણા નો અને તલ નો સારાં એવો ઉપયોગ મિડલ યીસ્ટ માં થાય છે.આ ડીશ પ્રોટીન થી ભરપુર અને ખૂબ પોષ્ટીક છે.ફલાફલ ને ફ્રાય કરી ને બનાવવા માં આવે છે પણ મે અહીનો ફ્રાય ફલાફલ બનાવતા શીખવ્યું છે.મિડલ યીસ્ટ માં હમસ એક મલ્ટી પર્પઝ ઉપયોગ માં આવતું ડીપ છે જે પિટા બ્રેડ,ફલાફલ,ચિપ્સ,બ્રેડ, એમ દરેક સાથે ખાઈ સકાય.કાબુલી ચણા માંથી જ બને છે મે અહી રેગ્યુલર હમસ ના બદલે બીટ ના ઉપયોગ થી ફ્લેવર્સ વાળું હમસ બનાવ્યું છે જે કલર માં બેસ્ટ છે સાથે સાથે ટેસ્ટ માં પણ લાજવાબ છે. Bansi Chotaliya Chavda -
સ્પ્રાઉટેડ ફલાફલ વીથ આલ્મન્ડ હમસ (Sprouts falafel hummus recipe in Gujarati)e
#MA#Cookpadindia#Cookpadgujaratiઆ વાનગી મારા ઘરમાં બધાને ભાવતી છે.આજથી વર્ષો પહેલાં મારા મમ્મીના એક ફ્રેન્ડ આફ્રિકા થી આવ્યા હતા અને તેણે મમ્મી ને શીખવાડી ત્યારબાદ મમ્મી એ પોતાની જાતે થોડા ચેંજીસ કરી અને આ ડીશ ને એક હેલધી વરઝન આપ્યું ત્યારથી આ ડીશ અમારા ઘરની ફેવરીટ ડીશ બની ગઈ.જે ખુબજ ટેસ્ટી છે અને પાવરપેક છે. Isha panera -
ફલાફ્લ વિથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#સુપરશેફ#વીક૩#મોનસૂનસ્પેશિયલFalafal મિડલ યીસ્ટ ની ખુબ પોપ્યુલર ડિશ છે. પણ originally એ ઇજિપ્ત નું સ્ટ્રીટ ફૂડ છે. એને હમસ (એક ડીપ) સાથે સર્વ થાય છે.એને પીતા બ્રેડ માં મૂકી ને હમાસ સાથે પણ સર્વ કરાઇ છે. ભારત માં પણ એટલું જ એ સૌ નું પ્રિય છે. આ એક પ્રકાર ના ફ્રીટરસ જ છે એથી એને monsoon માં ગરમ ગરમ ખાવાની ખુબ મજા આવે છે. Kunti Naik -
-
હમસ (Hummus Recipe in Gujarati)
હમસ એ મિડલ ઇસ્ટર્ન ડીપ છે. જે ફલાફલ કે પીટા બ્રેડ સાથે ખવાય છે. કાબુલી ચણા થી બને છે. સ્વાદિષ્ટ હોવા સાથે હેલ્થી પણ એટલું જ છે. Disha Prashant Chavda -
નોન ફ્રાઈડ ફલાફલ વીથ હમ્મસ (Nonfried Falafel With Hummus Recipe
#TT3#week3#midddle_East_special_recipe#nonfried_recipe#cookpadgujarati ફલાફલ મધ્ય પૂર્વીય મૂળની વાનગી છે જે ખાસ કરીને શાકાહારીઓમાં લોકપ્રિય છે. ફલાફલ અને હમ્મસ કાબુલી ચણાથી બનાવેલી ક્રિસ્પી વાનગી છે. જે દુનિયાભરમાં પ્રખ્યાત અને પ્રિય છે. આ વાનગી મિડલ ઈસ્ટ ભોજનની એક પરંપરાગત વાનગી છે. તેને સલાડ, હમસ, બાબા ગનુષ, પીતા બ્રેડ અને તાહિની સોસની સાથે ખાવામાં આવે છે. આ વાનગી ને તળીને કે સેલો ફ્રાય કરીને પણ બનાવવામાં આવે છે. આ ફલાફલ ને મેં અપમ પેન માં થોડા જ તેલ મા બનાવ્યા છે. જેથી હેલ્થ ની દ્રષ્ટિ એ જોઈએ તો એની nutritious વેલ્યુ વધી જાય છે. ચણામાં મધ્યમ માત્રામાં કેલરી અને કેટલાક વિટામિન્સ અને ખનિજો હોય છે. તેઓ ફાઇબર અને પ્રોટીનનો સારો સ્રોત પણ છે. આ ફલાફલ સાથે મેં હમ્મસ સોસ ને પણ સર્વ કર્યું છે. જે આ હમ્મસ પણ હેલ્થી સોસ છે. જે ઝડપથી બને છે. આ હમમસ ને ફ્લાફલ, પીતા બ્રેડ, કોઈપણ ચિપ્સ, બિસ્કિટ, સેન્ડવિચ, સૅલડ સાથે ડીપ કરીને ઉપયોગમાં લેવાય છે. ફ્લાફલ અને હમ્મસ એક હેલ્થી વાનગી છે. જે સવારે અથવા સાંજનાં નાસ્તામાં પીરસવામાં આવે છે. Daxa Parmar -
કાચી કેરી નાં ફલાફલ વિથ હમસ એન્ડ યોગર્ટ સોસ
લેબેનિઝ મુખ્ય વાનગી છે ફલાફલ... કાબુલી ચણા માં થી બને છે. અહીંયા મે ચણા સાથે કાચી કેરી નો ઉપયોગ કરી ને બનાવ્યું છે. Disha Prashant Chavda -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 ફલાફલ શાકભાજી, સ્પ્રાઉટ કઠોળ ચણા,મગ વગેરેમાંથી બનાવી શકાય. બાળકો સીધી રીતે કઠોળ ખાતા નથી તેથી તેઓને અલગ અલગ વાનગીમાં કન્વર્ટ કરી ખવડાવી શકાય એક રેશીપી એટલે ફલાફલ.જે ખૂબ જ ટેસ્ટી બને છે.બાળકો હોંશે હોંશે ખાય છે.મેં આજે કાબુલી ચણાના ફલાફલ બનાવ્યા છે.ચણામાં ભરપૂર લોહતત્વ સમાયેલું છે. અને ચણા તાકાત પણ આપે છે. Smitaben R dave -
-
-
-
રોસ્ટેડ ફલાફલ વીથ હમસ (Roasted Falafal With Hummus Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
ફલાફલ (Falafel and hummus Recipe In Gujarati)
#મોમ(mom)#મોમ ..મધર્સ ડે વિષય પર જ્યારે લખવાનું હોય તો હું પણ એક મા છું આજની ડીશ હું મારા સંતાનો ને માટે ડેડીકેટ કરું છું ..સંતાનો એકલા દીકરા -દીકરી જ હોય એવું નથી હું મારી પુત્રવધુ ને પણ મારી સંતાન જ ગણું છું..આજની પેઢી ને અવનવું ભોજન ભાવે હેતુ થઈ મેં આ ઇસ્ટર્ન ઈંડિયન ડીશ પસંદ કરી છે..ફલાફલ સાથે ડીપ માટે હમસ જ સર્વ કરવા માં આવે છે ..તો જોઈએ રની સામગ્રી અને રીત.. Naina Bhojak -
-
ફલાફીલ અને હમુસ (falafel with hummus Recipe In Gujarati)
#વીકમિલ3Falafel એ middle east countries માં પ્રચલિત અને પારંપરિક વાનગી છે જે સફેદચણામાંથી બનાવવામાં આવે છે.. જે હુમુસ સાથે ખાવામાં આવેછે..હુમુસ એ છોલે માંથી જ બનેછે જેમાં લીંબુનો રસ, olive oil લસણ નાે ઉપયોગ થાય છે... હુમુસનો ઉપયોગ સલાડ , સેન્ડવીચ માં પણ થઈ શકે છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ફલાફલ સાથે હમ્મસ (Falafel Hummus Recipe In Gujarati)
આ વાનગી માં કાબુલી ચણા હોવાથી તેમાં ખુબજ સારા પ્રમાણ માં પ્રોટીન હોવાથી હેલથી છે#TT3 Mittu Dave -
ફલાફલ સ્કેવ્સૅ (Falafel Squares Recipe In Gujarati)
#walnuttwists#cookpadindia#cookpadgujaratiફલાફલ એક Lebanese વાનગી છે. જે તળીને બનાવાય છે અને હમસ સાથે સર્વ થાય છે. અહીં મેં તેમાંથી બેક કરીને squares બનાવ્યા છે અને તેને યમેમારા ડીપ સાથે સર્વ કર્યા છે. Unnati Desai -
નાચોસ વિથ કલાસિક હમસ
#કઠોળ આ છોલે ચણા નો ઉપયોગ કરી બનાવેલ છે અને નાચોઝ મકાઈ અને ઘઉં ના લોટ માંથી બનાવેલ છે. Namrata Kamdar -
-
હમસ (Hummus Recipe In Gujarati)
@Disha_11 જી ની રેસિપી ફોલો કરીને મે સ્વાદિષ્ટ હમસ બનાવ્યું છે.હમસ એ મધ્ય - પૂર્વીય ભોજનનું સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર એક ઘટ્ટ અને ક્રીમી ડીપ છે. જે કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે. તે બિસ્કીટ, પીતા ચિપ્સ કે કાપેલા શાકભાજીથી સાથે ડીપ ની જેમ લેવાય છે. ફલાફલ અને પીતા બ્રેડની સાથે સોસ ની જેમ ખાવામાં આવે છે અથવા સેન્ડવીચ સાથે ખાવામાં તેનો સ્પરેડ ની જેમ ઉપયોગ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
પાલક છોલે કટ્લેટ
#ફ્રાયએડઆ વાનગી પાલક અને છોલે થી બને છે,જેમના ઘણા પોષ્ટિક તત્વો મળી રહે છે. Jagruti Jhobalia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13360180
ટિપ્પણીઓ (4)