દૂધી ના મુઠીયા (Dudhi na Muthiya Recipe in Gujarati)

Jigna Shah
Jigna Shah @jigna

દૂધી ના મુઠીયા (Dudhi na Muthiya Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫થી૬ લોકો માટે
  1. કીલો દૂધી
  2. ૫૦૦ ગ્રામ હાંડવા નો લોટ(કણકી કોરમું)
  3. ૨ ચમચીમીઠું
  4. ૨ ચમચીલાલ મરચું
  5. ૧ ચમચીવાટેલું જીરુ
  6. ૨ ચમચીતેલ મોણ માટે
  7. ૪ ચમચીતેલ મુઠીયા મૂકવા માટે
  8. ૩ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પહેલા દૂધી છીની લેવી. અને લોટ લઈ લેવો.

  2. 2

    હવે તેમાં બધો મસાલો મિક્સ કરી મસળી લેવું.

  3. 3

    હવે એક પેન માં તેલ ગરમ કરવા મૂકવું અને બીજી બાજુ લોટ માંથી નાના નાના મુઠીયા બનાવી લેવા.

  4. 4

    તેલ ગરમ થાય એટલે તેમાં જેટલા સમાય એટલા મૂકી તેને ઢાંકી ને મિડીયમ ગેસ પર વરાળ થી ચડવા દેવું.

  5. 5

    ૧૦ મિનિટ પછી જેમ જેમ ચડે તેમ તેમ ફેરવી લેવા.

  6. 6

    હવે બીજી બાજુ પણ ચડવા દેવું વારાફરથી બધી બાજુ ફેરવીને ચડી જાય એટલે કાઢી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shah
Jigna Shah @jigna
પર

Similar Recipes