ઓરીયો કેક(oreo cake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરીયો બીસ્કીટ કેક બનાવવા માટે પેલા મીકસર નો જાર લો પછી ઓરીયો બીસ્કીટ ની કીમ કાઢી નાખો પછી બીસ્કીટ ના નાના ટુકડા કરી પીસીલો પછી તપેલીમાં બીસ્કીટ પીસેલો ભૂકો નાખી પછી થોડૂ થોડૂ દૂધ નાખી હલાવતાં રહેવું પછી તેની અંદર દળેલી ખાંડ અને ઈનો નાખી બરાબર હલાવવું
- 2
પછી એક ગોળ કેક નૂ પેનલો પછી તેની અંદર તેલ લગાવી ઓરીયો બીસ્કીટ કેક નૂ મીશ્રણ નાખો
- 3
હવે એક ઢોકળીયા મા ઉંધી ડીશ મૂકી તેની ઉપર કેક નૂ પેન મૂકી વીસ પચ્ચીસ મીનીટ સુધી ધીમા તાપે થવાદો પછી પેન નીચે ઉતારી ઠંડૂ પડવાદો વીસ મિનિટ સુધી પછી પેન ને ઉંધુ કરી હાથ થી મારો કેક તૈયાર છે
- 4
પછી એક તપેલીમાં એકદમ ઠંડૂ અમૂલ કીમ લો પછી તેને હેન્ડ બ્લેનડર થી બરાબર ફેટો લગભગ વીસ મિનિટ સુધી પછી
- 5
કેકઉપર કીમ લગાવી ઉપર ટૂટીફૂટી નાખી ફીઝ મા મૂકી દો ચાર કલાક સુધી તો તૈયાર છે ઓરીયો બીસ્કીટ કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઓરીયો બીસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
#ન્યુ ઇયર કેક રેસીપી #XS#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
આ એગલેસ કેક છે.કૂકર નો ઉપયોગ કરી બનાવી છે. ખૂબ જ સરળતાથી સોફટ બને છે.આ યમ્મી કેક જરૂર ટ્રાય કરજો. Bhavna Desai -
-
-
ઓરીયો કેક(Oreo Cake Recipe in Gujarati)
#GA4#week4#Baked કોઈપણ જાતના બેકિંગ પાઉડર બેકિંગ સોડા વગર એકદમ જલ્દીથી બની જાય એવી આ ખૂબ જ મસ્ત કેક છે. જરૂરથી ટ્રાય કરજો. Himadri Bhindora -
-
-
ઓરીયો ડ્રાયફ્રુટ કેક (Oreo Dryfruit cake recipe In Gujarati)
#goldenapron3#week16 Ushaben shrimankar -
ઓરીયો બિસ્કીટ ની કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
ઓરીયો મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો ના ફેવરીટ ઓરીયો બીસ્કીટ માંથી ઓરીયો મિલ્ક શેક બનાવ્યો. Dr. Pushpa Dixit -
-
ઓરીયો કેક
#ઇબુક૧#પોસ્ટ૩#ઓરીયો કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સાથે સોફ્ટ સ્વાદિષ્ટ બને છે mamtabhatt829@gmail.com Bhatt -
ઓરીયો બિસ્કીટ અને રવાની કેક
#મોમ #ઓરીયો કેક મારી મેરેજ એનિવૅસરી હતી અને મારી દિકરી ને તો કેક બહુ જ ભાવે જો કે ઘરમાં બધાને બહુ ભાવે પણ ઓરીયોની કેક મારી દિકરી માટે સ્પેશિયલ બનાવી છે mamtabhatt829@gmail.com Bhatt -
-
ઓરીયો કેક (Oreo Cake Recipe In Gujarati)
ત્રણ સામગ્રી માંથી બનાવેલ સ્વાદીષ્ટ કેક kailashben Dhirajkumar Parmar -
-
-
ઓરીયો કપકેક (Oreo Cupcake Recipe In Gujarati)
#ન્યુ ઇયર કેક રેસીપી #XS#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
ચોકો લાવા કપ કેક=(choco lava cake in Gujarati)
#વિકમીલ ૨# સ્વીટ ૩# માઇઇબુક# પોસ્ટ ૧૫મારા દીકરા ને કેક ખુબ જ ભાવે છે તો આજે મેં મસ્ત સ્વીટ કપ કેક બનાવી.તમે પણ ટ્રાય કરો. Dhara Soni -
-
-
-
-
ઓરીયો પેંડા(oreo penda recipe in gujarati)
અત્યારે કોરોના ની મહામારી ચાલીરહી છે તો બહાર થી કઈ પણ લઈ શકાય નહિ તો ભાઈ બહેન ના પવિત્ર બંધન એટલે રક્ષા બંધન છે તો મે ધરે જ મીઠાઈ બનાવી છે Dimple 2011 -
More Recipes
ટિપ્પણીઓ (4)