મકાઈ અને ડુંગળીના પકોડા ( Corn & Onion Pakoda Recipe in Gujarati

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#સુપરશેફ3_પોસ્ટ_1
#મોન્સૂન_સ્પેશ્યલ
#week3
#goldenapproan3
#very Crispy & Crunchy
આ પકોડા મા મકાઈ અને ડુંગળી ના મિક્સર થી પકોડા એકદમ ક્રિસ્પી અને ક્રેંચી બને છે. આ પકોડા ની ખાવા ની લિજ્જત ચોમાસા મા જ ઝરમર ઝરમર વરસતા વરસIદ મા જ આવે છે. આ પકોડા મા લીલી મકાઈ ને કકરી પીસી ને એડ કરી જ છે પણ આમા લીલી મકાઈ ના આખા દાણા પણ એડ કરેલા છે એના લિધે પકોડા મા એક ક્રંચીનેસ આવે છે. ને ખાવા મા ખુબ જ મજા આવે છે.

મકાઈ અને ડુંગળીના પકોડા ( Corn & Onion Pakoda Recipe in Gujarati

#સુપરશેફ3_પોસ્ટ_1
#મોન્સૂન_સ્પેશ્યલ
#week3
#goldenapproan3
#very Crispy & Crunchy
આ પકોડા મા મકાઈ અને ડુંગળી ના મિક્સર થી પકોડા એકદમ ક્રિસ્પી અને ક્રેંચી બને છે. આ પકોડા ની ખાવા ની લિજ્જત ચોમાસા મા જ ઝરમર ઝરમર વરસતા વરસIદ મા જ આવે છે. આ પકોડા મા લીલી મકાઈ ને કકરી પીસી ને એડ કરી જ છે પણ આમા લીલી મકાઈ ના આખા દાણા પણ એડ કરેલા છે એના લિધે પકોડા મા એક ક્રંચીનેસ આવે છે. ને ખાવા મા ખુબ જ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  1. 2 નંગલીલી અમેરિકન મકાઈ
  2. 2 નંગડુંગળી લામ્બી કાપેલી
  3. 1 નાની ચમચીઆખા કાળા મરી
  4. 1 મોટી ચમચીઆખા સુકા ધાના
  5. 2 નંગલીલા મરચાં
  6. 2 ચમચીકોર્ન ફ્લોર
  7. 1 કપબેસન
  8. 1 કપલીલી કોથમિર જિની સમારેલી
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 7-8 નંગમીઠી લીમડા ના પાન જીના સમારેલ
  11. 2 નંગલીલા મરચાં જીના સમારેલ
  12. 1 ચમચીઆદુ-લીલા મરચાં ની પેસ્ટ
  13. 1 ચમચીલાલ મરચાં પાઉડર
  14. 1/2 ચમચીહળદર પાઉડર
  15. ચપટીહિંગ
  16. 1 કપમકાઈ ના દાણા
  17. 1લીંબુ ના રસ
  18. તેલ જરૂરી મુજબ
  19. 1/2 ચમચીચાટ મસાલો
  20. ગાર્નિસ માટે ટામેટા કેચઅપ ને મસાલા ડુંગળી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ ના ડોડા માથી દાણા કાadhી લઇ તેમાથી 1 કપ મકાઈ ના દાણા કાadhી લઇ ને ડુંગળી લાંબી ને પાતળી કટ કરી લેવી. ત્યાર બાદ આખા કાળા મરી અને આખા સુકા ધાના અથકચરા મિક્સર મા વાટી લેવા.

  2. 2

    હવે એક મિક્સર જાર મા લીલા મરચાં અને મકાઈ ના દાણા અથકચરા પીસી લેવા. આ પિસેલી મકાઈ ને એક બાઉલ મા કાઢો લઇ તેમા કોર્ન ફ્લોર અને ચણા ના લોટ એડ કરી મિક્સ કરી લો.

  3. 3

    હવે આ લોટ મા ડુંગળી, લીલી કોથમિર, મીઠું, અથકચરા વાટેલા ધાના ને કાળા મરી, લીંબડી ના પાન, જીના સમારેલ લીલા મરચાં અને આદુ - લીલા મરચાં ની પેસ્ટ એડ કરો.

  4. 4

    હવે આમા લાલ મરચાંનો પાઉડર, હળદર પાઉડર, હિંગ, અલગ રાખેલા મકાઈ ના દાણા અને લીંબુ રસ એડ કરી હાથ થી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે એક પેન મા તેલ ગરમ કરી ફાસ્ટ ગેસ પર પકોડા હાથ થી એડ કરતા જવુ. ત્યાર બાદ પકોડા તેલ મા એડ કર્યા પછી ગેસ ની ફ્લેમ મીડિયમ રાખી પકોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તડી લેવા.

  6. 6
  7. 7

    હવે આ પકોડા સર્વ કરવા માટે તૈયાર છે. હવે આ ગરમ પકોડા પર ચાટ મસાલો ભભરાવો ને ગાર્નિસ કરો. હવે આ મકાઈ અને ડુંગળી પકોડા ને ટામેટા કેચઅપ ને મસાલા ડુંગળી સાથે સર્વ કરો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes