ઓરીયો બિસ્કીટ કેક(oreo biscuit cake recipe in gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_25769068
મુંબઈ

#ફટાફટ # વીકેન્ડ

ઓરીયો બિસ્કીટ કેક(oreo biscuit cake recipe in gujarati)

#ફટાફટ # વીકેન્ડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૩ વ્યક્તિ
  1. પેકેટ ઓરીયો બીસ્કીટ
  2. ૧ ચમચીબેન્કિંગ પાઉડર
  3. અડધો કપ દુધ
  4. દળેલી ખાંડ
  5. બટર
  6. ૪ નંગબદામ
  7. ૪ નંગકાજુ
  8. ૪ નંગપિસ્તાનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર જારમાં ઓરીયો બિસ્કીટ નાખીને ઓરિયો બિસ્કિટ નો પાઉડર બનાવી દઈશું.

  2. 2

    પછી એક મોટા બાઉલમાં ઓરીયો બિસ્કીટ નો ભૂકો લઈ લેશું. ત્યાર બાદ એમાં જરૂરિયાત મુજબ દળેલી ખાંડ એક ચમચી બેકિંગ પાઉડર અને જરૂરિયાત મુજબ દૂધ નાખીને બરાબર મિક્સ કરી લઈશું ‌‌

  3. 3

    હવે કડાઈમાં નીચે મીઠું નાખીને અંદર એક સ્ટેન્ડ મૂકીને ઢાંકી ને ગરમ થવા માટે પાંચ મિનિટ મુકીશું.

  4. 4

    ત્યારબાદ કેક ટીન લઈને બટર થી ગ્રીસ કરી લઈશું.

  5. 5

    હવે એમાં તૈયાર કરેલું બેટર નાખી દઈશ હવે અને ગરમ કરવા મૂકી કડાઈમાં મૂકી દઈશું.

  6. 6

    ૨૦ મિનિટ બાદ કેક ને એક વાર ચેક કરી લેવી કેક થઈ ગઈ હોય તો કેક ને બહાર કાઢી લેવી અને હવે કેક ને એકદમ ઠંડી થવા દેવી

  7. 7

    હવે કેક ઉપર કાજુ બદામ પિસ્તા આ બધું નાખીને ડેકોરેશન કરીશું તૈયાર છે આપણી ઓરીયો બિસ્કીટ કેક ફટાફટ બની પણ જાય છે અને ખાવામાં પણ ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Parmar
Pinal Parmar @cook_25769068
પર
મુંબઈ

Similar Recipes