મેથી મગ નું શાક - (methi moong nu saak recipe in gujarati)

jyoti raval
jyoti raval @cook_25493547

બોળચોથ નિમિત્તે દેશી જમણવાર. #KV

મેથી મગ નું શાક - (methi moong nu saak recipe in gujarati)

બોળચોથ નિમિત્તે દેશી જમણવાર. #KV

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 સર્વિંગ્સ
  1. 500g મગ
  2. 200g મેથી
  3. તેલ, લસણ, હિંગ
  4. મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, મસાલા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સર્વ પ્રથમ મગ ને બાફી લેવા. મેથી ને આગળ ના દિવસે રાત્રે પલાળી રાખવી. ત્યાર બાદ મેથી ને ગરમ પાણી માં બાફવી

  2. 2

    તેલ માં લસણ અને હિંગ નો વઘાર કરવો. બાફેલા મગ અને મેથી નાખી બધો મસાલો કરી દેવો. આ મગ મેથી નું શાક તૈયાર.

  3. 3

    બાજરી ના લોટ માં મીઠું તથા મરી પાઉડર નાખી રોટલો બનાવી ઘી લગાવવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jyoti raval
jyoti raval @cook_25493547
પર

Similar Recipes