કેલોગ્સ મસાલા ઓટ્સ (kellogg's masala oats recipe in gujarati)

Bhavna Lodhiya @BHAVNA1982
કેલોગ્સ મસાલા ઓટ્સ (kellogg's masala oats recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓટ્સ બનાવવા માટે પહેલા લીલો મસાલો રેડી કરીએ. તેલ મૂકી ટમેટું, મરચું, કાંદા અને કેપ્સિકમ નો વઘાર કરીએ.
- 2
વઘાર કર્યા બાદ તેમાં મસાલા એડ કરીએ. હવે ઓટ્સ ને પણ તેમાં ઉમેરીએ.
- 3
ઓટ્સ ને ફક્ત 6 થી 7 મિનિટ પાકવા દેવાનું છે.તો રેડી છે આપણા ઓટ્સ. એક વાત ખાસ. આ ઓટ્સ ને ડોક્ટર પણ ડાયટ પ્લાન માં સામેલ કરે છે અને ખાવા માટે કહે છે. તેને ધાણાભાજી થી ગાર્નિશ કરી સર્વ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓટ્સ પેનકેક (Oats Pancake Recipe In Gujarati)
#GA4#Week2Healthy Oats Pancakesઆજ ના હેલ્થ કોન્સિયસ લોકો માટે બિલકુલ ઓછા તેલ માં બનતી આ ઓટ્સ અને શાકભાજીના ફાઇબર્સ તથા વિટામિન્સ થી ભરપૂર વાનગી થી સારો ઓપશન શુ હોય શકે ? Hetal Poonjani -
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....જો આપણે જ ઘરે બહાર જેવા જ મસાલા ઓટ્સ બનાવી શકતા હોઈએ તો પછી બહાર ના પેકેટ ઓટ્સ ને બોલો બાય બાય અને ઘરે જ આસની થી બનાવો બહાર જેવા જ ઓટ્સ. Komal Dattani -
-
-
-
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
આ રેસિપી ને તમે ગમે ત્યારે બનાવી શકો છો. આ રેસિપી તમારી તંદુરસ્તી માટે સારી છે.#GA4#Week7#oatsMayuri Thakkar
-
-
-
-
મસાલા ઓટ્સ(Masala oats recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૪બહુ જ હેલ્ધી અને ડાયટિંગ માટે લાભદાયક છે. જલ્દી બની જાય અને બાળકો ને પણ ભાવે છે. Avani Suba -
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
વેજ. મસાલા ઓટ્સ (Veg Masala Oats Recipe In Gujarati)
#GA4#Week7#Oats#tometoઆયા મે વેજ.મસાલા ઓટ્સ બનાવ્યા છે.જે વજન ઘટાડવા માટે ખુબજ ઉપયોગી છે.બધા વેજિટેબલ નો ઉપયોગ કર્યો છે એટલે હેલધી પણ છે જ.અને ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે.જે તમે સવારે બ્રેક ફાસ્ટ માં અથવા તો રાતે ડિનર માં પણ લય સકો છો. Hemali Devang -
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
આ ફટાફટ બની જતો નાસ્તો કે બ્રેક ફાસ્ટ છે. ઓટ્સ ખાવા જોઈએ. ઓટ્સ હેલ્થ માટે પણ ખુબ જ સારા છે. ઓટ્સ હેલ્ધી કહેવાય છે. કેમકે ઓટ્સ માં પ્રોટીન અને વિટામિન ભરપૂર હોય છે. Richa Shahpatel -
મસાલા ઓટ્સ (masala oats recipe in Gujarati)
#GA4#week7#oatsસવારે નાસ્તા માટે ઓટ્સ બેસ્ટ ઓપ્શન છે કેમ કે ફટાફટ બની જાય છે ને તેમાં ફાઈબર ની માત્રા પણ હોય છે ને સવારે તમે ઓટ્સ ખાવ એટલે આખો દિવસ શરીર માં એનર્જી રેછે. Shital Jataniya -
-
ઓટ્સ ટોમેટો મસાલા(oats tometo masala recipe in gujarati)
#goldenapron -3#week-22#પઝલ -વર્ડ-ઓટ્સ Krishna Kholiya -
-
-
મસાલા ઓટ્સ(Masala Oats Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી મસાલા ઓટ્સ. આ રેસિપી ખુબ જ આસાનીથી બની જાય છે. આ બ્રેકફાસ્ટ રેસીપી છે. ઓટ્સ માં ખૂબ જ માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ હોવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે મસાલા ઓટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week7 Nayana Pandya -
કર્ડ ઓટ્સ (Curd Oats Recipe In Gujarati)
#GA4#Week7#Oatsઆજે મેં કર્ડ ઓટ્સ બનાવ્યા છે. આ એક હેલ્થી અને કવીક બની જાય એવી રેસિપી છે. charmi jobanputra -
ઓટ્સ ચિલા (Oats Chila Recipe In Gujarati)
#MBR8Week8મારા ઘરે બધાને ચીલા/ પુડલા વધારે ભાવે છે એટલે વિક માં બે વાર તો થાય જ.. એમાંય હું make sure કરું કે દર વખતે નવી theme કે fusion રીત યુઝ કરું..આજે મે બેસન સાથે ઓટ્સ અને ખૂબ બધા ફ્રેશ ધાણા નાખીને બનાવ્યા છે..અને બહુ જ યમ્મી થયા હતા..એકદમ હેલ્થી વર્ઝન.. Sangita Vyas -
ઓટ્સ બેસન ઢોકળા (Oats Besan Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
મસાલા ઓટ્સ (masala oats recipe in Gujarati)
#goldenapron3#week22#oats#માઇઇબુક #પોસ્ટ14 Nilam Chotaliya -
-
-
ઓટ્સ ચીલા (Oats Chila Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ઓટ્સ ચીલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે. અને ખુબજ ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week22 Nayana Pandya -
ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13323130
ટિપ્પણીઓ