બ્રેડ ચોકલેટ કસ્ટર્ડ(Bread chocolate custard recipe in Gujarati)

બ્રેડ ચોકલેટ કસ્ટર્ડ(Bread chocolate custard recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરો. હવે એક તપેલીમાં કસ્ટર્ડ બનાવવા માટે:ગેસ પર દુધ ગરમ કરો એક ઉભરો આવે પછી ખાંડ મિક્સ કરી દો.
- 2
હવે ૨ ટે ચમચી ઠંડા દુધ મા કસ્ટર્ડ ઓગાળી લો જેથી ગાંઠા ના પડે જ્યારે ગરમ દુધ મા નાખી એ ત્યારે.
- 3
હવે ધીમે તાપે ઉકળતા દુધ મા નાખી મિક્સ કરી ઘાટુ થાય એટલે ગેસ બંધ કરી દો. અને ઠરવા મુકો. હવે બિસ્કીટ ને મિકસર જાર મા ક્રશ કરો.
- 4
પછી બધા ડ્રાયફ્રૂટ ના નાના પીસીસ કરી દો. પછી ઠરેલા કસ્ટર્ડ માથી ૨ ટે ચમચી મલાઈ ઉપર થી કાઢી લો.
- 5
હવે એક બાઉલમાં બીસ્કીટ ભુક્કો, કસ્ટર્ડ, ડ્રાયફ્રૂટ કટકા, કીસમીસ,ચોકો ચીપ્સ મિક્સ કરી દો. સ્ટફિંગ રેડી છે.
- 6
હવે બ્રેડ ની ચારેય કિનારી કાતર થી કટ કરી લો. પછી ૨ ટે ચમચી દુધ મા બોળી નીતારી બે હાથ વચ્ચે હળવે દબાવી ડીશ મા મુકો.
- 7
હવે એક બ્રેડ મા સ્ટફિંગ ભરો પછી બીજી બ્રેડ ઉપર દબાવી ગોળા વાળી લો.
- 8
રેડી છે ૩ ગોળા જેને ૧ કલાક માટે ફ્રીજ મા સેટ થવા દો.
- 9
૧ કલાક પછી હવે સર્વીંગ બાઉલમાં રોલ મુકો પછી કસ્ટર્ડ રેડી ડ્રાયફ્રૂટ, ચોકો ચીપ્સ થી ગાર્નિશ કરો.
- 10
હવે પ્રેઝન્ટેશન કરો અને તહેવાર ને આનંદ થી ઉજવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોમમેડ ચોકલેટ આઈસ્ક્રીમ (Homemade chocolate Ice-cream recipe in Gujarati)
#માઇઇબુકઆઈસ્ક્રીમ નું નામ સંભળાય એટલે કોના કાન ઊંચા નઈ થાય અને એમાં પણ જો એકદમ બાર જેવો આઈસ્ક્રીમ ઘર માં જ બનતો હોય તો બસ બનાવો, ફ્રીઝ કરો અને કોઈ પણ સમયે ફ્રીઝર ખોલો અને ખાવ. ખુબ જ સરળ અને યમ્મી રેસિપી છે. જરૂર થી બનાવજો અને પરિવાર ને ખુશ કરજો. Chandni Modi -
-
થાબડી પેંડા(Thabdi penda recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૨એકટાણુ કર્યા પછી સાંજે ફરાળ મા વેફર્સ જોડે પેંડા નુ કોમ્બીનેશન સરસ લાગે છે મને અને તમને? Avani Suba -
-
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe in Gujarati)
#goldenapron3#chocolate#week20ચોકલેટ નું નામ લેતાં જ મોંમા પાણી આવી જાય ને??? કોનું કોનું આ ચોકલેટ આઈસ્ક્રીમ ફેવરીટ છે? મને અને મારા દીકરા ને તો ચોકલેટ બહું જ ભાવે... આ રીત થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ ક્રીમી બનશે. અને તે પણ ૫૦૦ મિલી દૂધ માં જ ઘણું બધું આઈસ્ક્રીમ બનશે. તો તમે પણ તમારા બાળકો માટે જરૂર થી ટ્રાય કરજો હમણા વેકેશન છે અને કોરોના માં બહાર થી આઈસ્ક્રીમ લાવવા કરતા ઘરે ફ્રેશ બનાવજો. બાળકો ખૂશ થઈ જશે. Sachi Sanket Naik -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહાની રેસીપી મા થોડો ફેરફાર કરી આ ચોકલેટ કેક બનાવી છે. Komal Khatwani -
-
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujફ્રુટ કસ્ટર્ડ ઝડપથી બની જતું ડેઝર્ટ છે. ફ્રુટ કસ્ટર્ડ બધાને ભાવતું ડેઝર્ટ છે. જેમાં દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સિઝનલ ફ્રુટ એડ કરી શકાય છે. મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. Parul Patel -
હાઈડ & સીક મિલ્ક શેક (Hide & Seek Milk Shake recipe In Gujarati)
આ મિલ્ક શેક મેં hidenseek બિસ્કીટ થી બનાવ્યો તમે કોઇબી ચોકલેટ વાળા બિસ્કીટ લઈ શકો છો ખુબ જ સરસ લાગે છે કોફી નો જે સ્વાદ છે ખુબ જ સરસ લાગે છે મિલ્ક શેક માં તમે બરફના ટુકડા નાખી શકો છો આશેક માં આઇસ્ક્રીમ મારી પાસે હતો નહીં એટલે મેં ઉમેર્યું નથી ઉમેરીએ તો બહુ સરસ લાગે છે Pina Chokshi -
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
#DIWALI2021કુકીઝ એ બિસ્કીટ નો જ એક પ્રકાર છે જે અલગ-અલગ ફ્લેવર અને અલગ -અલગ આકાર આપીને બનાવી શકાય છે બાળકોને તથા દરેક ઉંમર ના વ્યકતી ને ખુબ જ પસંદ આવે છે તે તહેવારોમાં ચા અને કોફી સાથે મહેમાનોને સર્વ કરી શકાય છે sonal hitesh panchal -
ચોકલેટ ચિપ્સ કપકેક (Chocolate chips Cup Cake recipe in Gujarati)
#GA4#week13#chocolatechips ચોકલેટ ફ્લેવર વાળી કેક સામાન્ય રીતે બાળકોને અને મોટાને બધાને ખૂબ જ પસંદ હોય છે. ચોકલેટ ફ્લેવરની સાથે ચોકલેટ ચિપ્સ પણ ઉમેરીને મેં આજે ઇનસ્ટન્ટ ચોકલેટ ચિપ્સ કપકેક બનાવી છે.જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ગમે ત્યારે ખુબ જ ઓછા ઈગ્રીડીયન્સ માંથી બનાવી શકાય છે. નાના બાળકોને તો ખૂબ જ પસંદ પડે તેવી આ કપકેક બની છે તો બધા જરૂરથી ટ્રાય કરજો. Asmita Rupani -
-
પાલ પાયસમ(Paal Payasam recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૨તમિલનાડુ, કેરેલા ની ફેમસ સાઉથ ઈન્ડિયન ખીર છે. ત્યારે ૫ પ્રકારની પાયસમ માની એક સ્વીટ ડીશ છે. બહુ જ હેલ્ધી અને સ્વાદીષ્ટ છે. Avani Suba -
શ્રીખંડ (Shrikhand Recipe in Gujarati)
#કૂકબુકકોઈપણ તહેવાર સ્વીટ વગર અધૂરો છે.મેં બે ફ્લેવરના શ્રીખંડ બનાવેલા છે. (૧) ચોકલેટ શિખંડ અને (૨) મીક્ષ ડ્રાયફ્રુટ શ્રીખંડ.. ચોકલેટ શ્રીખંડ છે તે છોકરાઓને બહુ જ ભાવે છે. Hetal Vithlani -
ચોકો પુડિંગ (choco pudding recipe in gujarati)
એક ફટાફટ વાળું યમી ડેઝર્ટ ટ્રાય કર્યું. પાંચ જ સામગ્રી સાથે ગેસ કે કુકીંગ વગર બની જાય એવું. અને મજાની વાત એ કે બનાવવામાં મારા દિકરાએ મદદ કરી. મોટાભાગનું એણે જ બનાવ્યું.ચોકલેટ બિસ્કીટ નો ભૂકો, વેનીલા આઇસ્ક્રીમ, ચોકલેટ કેકનો ભૂકો, વ્હીપ્ડ ક્રિમ અને ચોકલેટ સોસ. બધું ઘરમાં હાજર હતું. તો ૫ મિનિટ માં ડેઝર્ટ બની ગયું. ચોકલેટ સ્પોન્ઝ કેક ઘરે બનાવેલી હતી.બાકી કોઇપણ પેકિંગવાળી પ્લેઇન વેનીલા કે ચોકલેટ કેક લઇ શકાય.ફટાફટ બનતું ને ઝટપટ ખવાઈ જતું આ એક યમી ડેઝર્ટ છે.આ ડેઝર્ટ પહેલાથી બનાવીને ફ્રીઝરમાં પણ રાખી શકાય છે.#ફટાફટ#પોસ્ટ1 Palak Sheth -
ચોકલેટ કેક (chocolate Cake Recipe In Gujarati)
ચોકલેટ કેક મારા હસબન્ડની બહુ પ્રિય છે.. એમણે મને કીધું કે ના તું બનાવી શકે છે અને મેં પહેલી વાર કોશિશ કરી આ ચોકલેટ કેક બનાવી છે જે મારા ઘરમાં બધાંને ખૂબ જ ભાવી.. મને આશા છે કે બધાને આ રેસિપી ગમે..#tech1#steam#week1 Hiral -
-
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
આઈસ્ક્રીમ બધાને બહુ જ ભાવે. ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવાની મજા આવે. Richa Shahpatel -
મખાણા કેસર ખીર(Makhana Kesar Recipe in Gujarati)
#ઈસ્ટમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે તે કેલ્શયમ થી ભરપુર હોય છે તેની તાસીર ઠંડી હોય છે તે હેલ્ધી ફુડ છેદેશ ની કુલ મખાણા ની ખેતી નો ૮૦% ભાગ બિહારમાં છે ત્યાં વધારે ખેતી મિથિલાચલ ના સહરસા ,સુપૌલ ,દરભંગા અનેમધુબની જિલ્લામાં થાય છે મખાણા એટલે કમળ ના બીજતેને કુરુપા અખરોટ પણ કહેવામાં આવે છે મખાણા વધારે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની વચ્ચે તેના બીજ ને તળાવ માં ઉગાડવામાં આવે છે એપ્રિલ મહિનામાં તેમા ફુલ બેસે છે તેના બીજ ને સુર્ય ના તડકા માં સુકવવા માં આવે છે તેપછી મખાણા બને છે તો હુ મખાણા કેસર ખીર ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
કિટકેટ થીક શેક
#એનિવર્સરી#ડેઝર્ટડેઝર્ટ આવે એટલે ચોકલેટ યાદ આવે. કિટકેટ મરી ફેવરેટ ચોકલેટ રહી.. તો મેં આજે કિટકેટ માંથી એક થીક શેક બનાવ્યું છે. જોવા મા અને સ્વાદ મા બન્ને મા મઝા કરાવી દે એવુ શેક બનાવવા મા ખુબ જ સરળ છે. Khyati Dhaval Chauhan -
હાઈડ એન્ડ સીક બિસ્કીટ નું મિલ્કશેક (Hide & Seek Biscuit Milkshake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
કાજુ ખોયા મિલ્ક કસ્ટર્ડ
#પાર્ટીપોસ્ટ 4આ એક ડ્રાય ફ્રૂટ અને માવા રિચ હેવી કસ્ટર્ડ છે. જનરલી કસ્ટર્ડ ફ્રૂટ્સ જોડે બનાવામાં આવે છે તો ચાલો આજે કંઈક નવીન કરીએ કસ્ટર્ડ જોડે અને કિટ્ટી પાર્ટી માટે કંઈક અલગ બનાવીએ. Khyati Dhaval Chauhan -
ગાર્લિક બ્રેડ (Garlic bread Recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક #પોસ્ટ_૩આ મારી પ્રિય વાનગી છે. અને નૂડલ્સ 🍜 કે સ્પગેટી સાથે એનું પરફેક્ટ કોમ્બિનેશન છે. આ બ્રેડ ઉપર હું ડુંગળી અને કાપેલા લીલાં મરચાં નાખીને ઓવનમાં બે ક કરું છું. મેં આ બ્રેડ નીઓ પોલીટન પીઝા રેસ્ટોરાંમાં ખાધા બાદ ઘરે પ્રયત્ન કર્યો છે અને પરફેક્ટ બન્યા છે. Urmi Desai -
ચોકલેટ કેક (chocolate cake)
નાના - મોટા બધા ને ભાવે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ચોકલેટ કેક બનાવી છે. Dr. Pushpa Dixit -
ચોકલેટ મિલ્કશેક & કીટકેટ મિલ્કશેક (Chocolate & Kitkat Milkshake Recipe in Gujarati)
#GA4#Week4#Milkshake#Post2ચોકલેટ અને કીટકેટ મિલ્ક શેક માં આઈસ્ક્રીમ એડ કરીને અને ઉપરથી વેફર્સ, આઈસ્ક્રીમ અને ચોકલેટથી ગાર્નિશ કરીને બનાવવામાં આવતા શેક ને ફ્રીક શેક કહેવામાં આવે છે. તો આજે મેં ચોકલેટ મિલ્ક શેક અને કીટકેટ મિલ્ક શેક બનાવ્યા છે. બહુ જ ટેસ્ટી બન્યા છે. Rinkal’s Kitchen -
કસ્ટર્ડ પાયસમ (Custard Payasam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST કસ્ટર્ડ પાયસમસેવૈયા ખીર બનાવી એ એ રીતે જ પાયસમ બનાવાય છે. Sonal Modha -
-
ડાર્ક ચોકલેટ કુકીઝ (Dark Chocolate Cookies Recipe in Gujarati)
ઓરીઓ બિસ્કીટ કોને ના ભાવે??...વચ્ચે બહુ ભાવે એવું વેનીલા બટરક્રીમ અને સાથે ડાર્ક ચોકલેટ બિસ્કીટ નું સુપર કોમ્બીનેશન...મેં પહેલી વાર ટ્રાય કર્યા છે પણ એટલા સારા બન્યા છે કે મારા son એ પૂછ્યું કે ખરેખર ઘરે જ બનાવ્યા છે ને??#GA4#week6#butter Palak Sheth
More Recipes
ટિપ્પણીઓ