દહીંપુરી (Dahi puri Recipe In Gujarati)

#EB
#cookpadindia
#cookpadgujarati
My ebook
Week3
Post1
દહીં પૂરી, પાણીપુરી, સેવપુરી, ચાટ પૂરી આ બધી એવી ડીશ છે કે જેનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય. દહીંપુરી મુંબઈ ની special ડીશ છે. દહીંપુરી બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. કોઈક stuffing માટે ફક્ત બટાકા વાપરતા હોય છે તો કોઈક ચણા ઉમેરે તો કોઈક sprouts. હું આજે મુંબઈ style ની દહીંપુરી ની રેસિપી તમારી સાથે perfact માપ સાથે શેર કરું છું. તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો ખુબ જ tangy અને ટેસ્ટી લાગશે...
દહીંપુરી (Dahi puri Recipe In Gujarati)
#EB
#cookpadindia
#cookpadgujarati
My ebook
Week3
Post1
દહીં પૂરી, પાણીપુરી, સેવપુરી, ચાટ પૂરી આ બધી એવી ડીશ છે કે જેનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય. દહીંપુરી મુંબઈ ની special ડીશ છે. દહીંપુરી બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. કોઈક stuffing માટે ફક્ત બટાકા વાપરતા હોય છે તો કોઈક ચણા ઉમેરે તો કોઈક sprouts. હું આજે મુંબઈ style ની દહીંપુરી ની રેસિપી તમારી સાથે perfact માપ સાથે શેર કરું છું. તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો ખુબ જ tangy અને ટેસ્ટી લાગશે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા બાફેલા બટાકા ને ઝીણા ચોરસ સમારી લો. હવે 6 પૂરી ને વચ્ચે થી તોડી કાણું પાડી એક પ્લેટ માં ગોઠવી દો. હવે બધી પૂરી માં થોડા બટાકા મૂકો. તેની ઉપર 1 ટી સ્પુન ચણા મુકો. થોડું મીઠું ભભરાવો.
- 2
હવે દરેક પૂરી ઉપર 1/2 ટી સ્પુન લીલી ચટણી, 1/4 ટી સ્પુન લાલ લસણ ની ચટણી અને 1 1/2 ટી સ્પુન ખજૂર આંબલી ની ગળી ચટણી ઉમેરો.
- 3
હવે દરેક પૂરી ઉપર આશરે 1 ટે સ્પુન જેટલું દહીં ઉમેરો. હવે બધી પૂરી ઉપર ચાટ મસાલો, મીઠું, લાલ મરચું પાઉડર, શેકેલું જીરું પાઉડર છાંટો. હવે તેની ઉપર ડુંગળી ભભરાવો. આ રીતે બીજી 2 પ્લેટ્સ પણ તૈયાર કરી દો.
- 4
હવે તેની ઉપર સેવ, કોથમીર અને સંચળ ભભરાવી સર્વ કરો... તો તૈયાર છે એકદમ ટેસ્ટી દહીંપુરી...
Similar Recipes
-
દહીંપુરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#PSગરમીમાં ઠંડુ ઠંડુ ખુબ ભાવતું હોય છે. દહીંવડા દહીંપુરી વગેરે ઉનાળામાં ખાવાની મજા પડે. તીખી મીઠી ચટણી અને જીરું નો અનેરો સ્વાદ તથા તેમાં ઉપરથી ઠંડું ઠંડું દહીં હોય પછી રહેવું જ કેમ... ચાલો તો આજે દહીંપુરીની રેસીપી જોઈએ... Jigna Vaghela -
દહીં પુરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે. સેવપુરી, ચટણી પૂરી, દહીપુરી આ બધી ચાટ ખાવાની મજા આવે છે. અહી મે દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. દહીપુરી એક સ્ટ્રીટ ફૂડ છે. જે ફટાફટ બની જાય છે. Parul Patel -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBદહીં પૂરી બધાનું ફેવરિટ ચાટ છે જ્યારે આપણે પાણીપુરી દહીપુરી સેવપુરી અને ભેળ બધું સાથે બનાવીએ છીએ અને ડિનર અને સાંજનો નાસ્તો બધું થઈ જાય છે Kalpana Mavani -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#PS#week3 ચાટ ઘણા બધા અલગ અલગ પ્રકારના બનતા હોય છે. દહીં પૂરી એ એક પ્રકારનો ચાટ છે. ચાટ નો ચટપટો સ્વાદ લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. દહીં પૂરી બનાવી ખૂબ જ સરળ છે અને લગભગ ઘરના બેઝિક સામાનથી જ બની જાય છે. તો ચાલો જોઈએ ઝડપથી અને સરળતાથી બનતી આ સ્વાદિષ્ટ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
મસાલા દહીં પૂરી (masala dahi puri recipe in Gujarati)
#માઇઇબુકPost4,date-13-6-2020.#સ્નેક્સpost9મસાલા દહીં પૂરી એ ખુબ જ સ્વાદિષ્ટ અને સરસ સ્ટ્રીટ ફૂડ છે નાસ્તો કહી શકાય. થોડી તૈયારી થી સરસ બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3દહીં પૂરી નું તો નામ પડે ને જ મોમાં પાણી આવી જાય છે. નાના મોટા સૌ ને ભાવે અને ખાસ કરી ને બધી લેડીસ ની પ્રિય એવી દહીં પૂરી આજે મેં બનાવી છે તો ચાલો... Arpita Shah -
દહીંપુરી વિથ રેઇનબો દહીં શોટ્સ(Dahipuri with Rainbow Dahi Shots Recipe In Gujarati)
#EBદહીં પૂરી એ મારા ઘર માં સૌની પ્રિય ચાટ છે. અનેક પ્રકારની ચાટ બનતી હોય છે.. જે સ્વાદ માં ચટપટી હોય છે જેને થોડું હેલ્થી બનાવવા માટે મેં અહીં દહીં પૂરી માં વપરાતા દહીં માં અલગ અલગ ફલેવર આપી છે જે રૂટિન દહીં પૂરી ને કઈક નવું સ્વરૂપ અને સ્વાદ આપે છે.#cookpadgujarati#cookpadindia#PS Neeti Patel -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIAપાણીપુરી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.પાણીપુરીમાં પણ કેટલું વૈવિધ્ય !!દેશના મોટા ભાગના વિસ્તારોમાં તેનું મોસ્ટ પોપ્યુલર નામ છે પાણીપુરી.અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ ને અલગ અલગ ટેસ્ટ !! મુંબઈ માં રગડા વાળી પાણીપુરી મળે છે.ગુજરાતમાં રગડા ઉપરાંત ઘણી બધી ફલેવર્સ માં પાણીપુરી પ્રખ્યાત છે. Neeru Thakkar -
રગડા પૂરી(Ragda puri recipe in Gujarati)
#EBWeek7રગડા પૂરી હોય કે પાણી પૂરી નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય રગડા પૂરી સફેદ વટાણા માંથી બનાવવામાં આવતી વાનગી છે મુંબઈ ની ફેમસ વાનગી છે Rinku Bhut -
પાણીપુરી (pani puri recipe In Gujarati)
પાણીપુરી એક એવી સ્વાદિષ્ટ વાનગી છે જે નાનાથી માંડીને મોટા સુધી દરેક જણને ખૂબ ભાવતી હોય છે અને ચટપટો સ્વાદ દરેકના મોમાં પાણી લાવી દે છે આવી વાનગી છે Meera Pandya -
ચટપટા ચાટ કાઉન્ટર (Chatpata Chaat Counter Recipe In Gujarati)
#PSકોઈપણ સિઝન હોય ચટપટી વાનગીઓ બધાને જ પસંદ આવે છે અલગ અલગ પ્રકારની ચટપટી વાનગીઓ બધાને ખાવાનું મન થાય છે એટલે આજે ને ચટપટી વાનગીઓ ને સાથે બનાવી રેસ્ટોરન્ટ જેવું છે તેવી રીતે પ્રયાસ કર્યો છે ઘરના બધા સદસ્યો ને બહુ જ મજા આવી Arpana Gandhi -
-
ચણા દાળ પૂરી ચાટ (Chana dal poori chaat Recipe in Gujarati)
ફ્રેન્ડસ ચાર્ટ તો અનેક રીતે બનતી હોય છે તો અહીં ચનાદાલ સાથે પૂરી ચાટ બનાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ છે Nidhi Jay Vinda -
-
પાણીપુરી(pani puri recipe in gujarati)
#cooksnap#cookpadindia#cookpadguj#cookpadપાણીપુરી તો ઘણી બધી જાતની હોય છે ઘણી બધી વિવિધતા હોય છે પણ દક્ષા પરમારજીની પાણીપુરી મને ખુબ ગમી. મેં પણ આપના જેવી પાણીપુરી બનાવી છે. આભાર આપનો પાણીપુરી ની રેસીપી શેર કરવા બદલ. Neeru Thakkar -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7અત્યાર ની સૌથી ટ્રેન્ડિંગ રેસિપી ફાયર રગડા પાણી પૂરી છે. એને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
દહીં પૂરી (Dahi Puri Recipe in Gujarati)
દહીં પૂરી બજારમાં કરતા ઘરે બનાવી એ તો ખાવા ની ખુબ જ મજા આવે છે.. કેમકે આપણને ગમતી વસ્તુઓ નાખી ને બનાવી શકાય.. Sunita Vaghela -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#PSઆજે મેં ચટપટી અને ટેસ્ટી એવી દહીંપુરી બનાવી છે જે ખુબજ મજા આવે એવી અને દેરક ને ભાવે એવી હોય છે Dipal Parmar -
ચીઝ સેવ પૂરી(Cheese sev puri recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia સેવપુરી એ બધે જ મળતી ચાટ ડિશ છે, જે ચટણી, મસાલો, સેવ... વગેરે ઉમેરી ને તૈયાર થતી ચટપટી વાનગી છે. જેમાં ઉપર થી ચીઝ છીણી ને ઉમેરી તેના સ્વાદ માં વધારો કરી શકાય છે. Shweta Shah -
મસાલા દહીં પૂરી(Masala Dahi puri)
#father#માઇઇબુક#પોસ્ટ17#chaat#spicy#3weekmealchallenge#week1નાના મોટા બધા ને ચાટ ખાવા ગમે. એમાં પણ દહીં પૂરી ની તો મજજાજ અલગ છે. આમાં કઠોળ, દહીં, લીલા ધાણા બધુજ આવે જે આપડા શરીર માટે પોષ્ટીક છે. તો ચાલો આજે આપડે દહીં મસાલા પૂરી બનાવીએ. Bhavana Ramparia -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#dahipuriPost 3પાણીપૂરી, સેવપૂરી પછી જો સૌથી લોકપ્રિય કોઈ ચાટ હોય તો તે છે દહીંપૂરી. ચટાકેદાર દહીંપૂરી ટેસ્ટી બની હોય તો તેનો સ્વાદ દાઢમાં રહી જાય છે. આપણે ઘરે પાણીપૂરી અને સેવપૂરી તો બનાવતા હોઈએ છીએ પરંતુ દહીંપૂરી ઘણી ઓછી વાર બનાવતા હોઈએ છીએ. ખાટી-મીઠી અને ચટાકેદાર આ ડિશ ચોક્કસ ઘરે ટ્રાય કરવા જેવી છે. આ રેસિપીથી ઘરે દહીં પૂરી બનાવશો તો બધા ફરી બનાવવાની ડિમાન્ડ ચોક્કસ કરશે. Tulsi Shaherawala -
ભેળ અને ભેળ પૂરી(bhel puri recipe in gujarati)
પહેલાના સમયમાં ચોપાટીની ભેળપૂરી ખૂબ વખણાતી. મુંબઈમાં ભેળની મજા માણવી હોય તો ગલીને નાકે નાનકડું ઠેલું લઈને ઉભા રહેતા ફેરિયા (ભૈયા)ની પાસે ખાવી જોઈએ. મુંબઈમાં સેવપુરી-ભેળપુરીનો વ્યવસાય મોટે ભાગે ઉત્તર પ્રદેશના વતનીઓ ચલાવે છે અને તેમને 'ભૈયાજી' કહીને સંબોધાય છે. Vidhi V Popat -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3ચટાકેદાર સેવ પૂરી બઘાં ની ફેવરિટ હોય છે તો આજે મેં ફટાફટ બની જાય તેવી ટેસ્ટી દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. asharamparia -
ચીઝ સેવપુરી(Cheese Sevpoori Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ સેવપૂરી. સેવપુરી તો આપણે ખાઈએ છે પણ આજે આપણે એક અલગ પ્રકારની સેવ પૂરી બનાવીશું જે નાના બાળકોને તો ભાવશે જ મોટા પણ આ ચીઝ સેવપુરી પસંદ કરશે. આ ચીઝ સેવપુરી બનાવવાનું ખૂબ જ સરળ છે. આ ચીઝ સેવપુરી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો. ચાલો આજની ચીઝ સેવપુરી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week17 Nayana Pandya -
સ્ટફ્ડ પાણીપુરી નાં દહીંવડા (Stuffed Panipuri Dahiwada Recipe In Gujarati)
#GA4#Week26#PANIPURI#COOKPADGUJRATI#COOKPADINDIA પાણીપુરી બનાવતા શું તમારે પૂરી અને મસાલો વધ્યો છે તો તેમાંથી એક આ નવી ડિશ તમે બનાવીને સર્વ કરી શકો છો અહીં મેં પાણીપુરી ની પૂરી માં પાણીપુરીનો કાચા કેળા અને ચણા નો મસાલો સર્વ કરી તેને દહીં વડા નાખેલા સાથે ડીપ કરી તેમાંથી દહીં વડા તૈયાર કરેલ છે આ દહીંવડા સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. ગરમીમાં ઠંડા થઈ સાથે આ તૈયાર કરવાની કરીને ખાવાની મજા ખૂબ જ આવે છે જો મહેમાન ઘરે આવે ત્યારે પણ આ ડીશ સર્વ કરવામાં આવે તો કંઈક અલગ લાગે છે. Shweta Shah -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3 પાણી પૂરી , દહીં પૂરી , ભેળ પૂરી નામ લેતા જ દરેક ના મોમાં પાણી આવી જાય ....આપના દરેક ની આ ચાટ ખુબ જ ફેવરીટ હોય છે....ચટપટી ચટણી , તીખી ચટણી , મીઠું દહીં .અને બટાકા ના મિશ્રણ ને ભરીને સ્વાદિષ્ટ દહીં પૂરી બનાવતા વાર નથી લાગતી ...તો જોયે દહીં પૂરી ની રેસિપી Twinkal Kalpesh Kabrawala -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#MRC ચાટ બધા ને ભાવે એવી રેસિપી છે. કોઈ પણ ચાટ હોય, બધા ને ગમે જ. ચાટ માં ખાટ્ટી - મીઠ્ઠી - તીખી ચટણીઓ હોય, મીઠું દહીં, ચાટ મસાલા, તેમજ નાયલોન સેવ...અને ગમતા બાફેલાં કઠોળ... આનથી ચાટ કહેવાય છે. Asha Galiyal -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3નાના મોટા સૌની ઑલ ટાઈમ માનીતી દહીં પૂરી, ઠંડા ઠંડા દહીં સાથે ખાવાની ખૂબ મજા આવે છે, ચટપટી ચાટ જોતા જ મોઢા માં પાણી આવી જાય છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ