બાલુશાહી(balushahi recipe in gujarati)

Rajni Sanghavi @cook_15778589
બાલુશાહી(balushahi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલમાં મેંદાનો લોટ લઈ તેમાં ઘી, ચપટી નમક થોડું દહીં નાખી લોટ બાંધો થોડીવાર રેસ્ટ આપો. કડાઈમાં ખાંડ લઈ ડૂબે તેટલું પાણી નાખો પછી હલાવો. રેડી થયેલ ચાસણીમાં પીચ યલો કલર નાખો.
- 2
મેંદા ના લોટ ના લુવા પાડી તેને હાથેથી લાંબી દોરી જેવું વાણી પાન જેવો આકાર આપી છરી વડે ઉપર કાપા પાડો. બધી બાલુશાહી આ રીતે રેડી કરો.
- 3
કડાઈમાં તેલ મૂકી ગરમ થાય પછી બધી બાલુશાહી મીડીયમ આંચ પર તળી લો. પછી રેડી કરેલ ચાસણીમાં થોડીવાર બોળી રાખો.
- 4
બાલૂશાહી ને ડીશ માંલઈ પિસ્તા ના કતરણ અને કાજુ વડે ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિલ્ક હલવા (Milk Halwa Recipe in Gujarati)
મિલ્ક પાઉડર માંથી હલવો બનાવી એપલના શેપમાં બનાવી રજૂ કરવાથી નવીન લાગે છે અને બાળકોને ગમે તેથી હોંશે હોંશે ખાય છે.#GA4#week6 Rajni Sanghavi -
જલેબી
તહેવારો હોય કે મીઠું ખાવાનું મન થાય ત્યારે ઝટપટ બની જતી રેસિપી અને ગુજરાતીઓની ઓળખ મીઠી-મધુરી જલેબી.#ff3 Rajni Sanghavi -
કાજુ રોલ(Kaju Roll Recipe in Gujarati)
કાજુ ની બધી રેસીપી બધાને ભાવે તેથી કાજુ રોલ બનાવ્યા.#GA4#week5#કાજુ Rajni Sanghavi -
પનીર પીન વ્હીલ સબ્જી(paneer pinwheel sabji recipe in Gujarati)
બાળકો ને હેલ્ધી આપવા માટે નવીન રીતે રજૂ કરીને આપો તો તેમને ખુબ જ ભાવે છે.#શાક#golden apran3#માઇઇબુક Rajni Sanghavi -
બાલુશાહી(balushahi recipe in gujarati)
આ એક પ્રખ્યાત ઉત્તર ભારતીય મીઠાઈ છે. તે દિવાળી અને હોળીમાં મારા ઘરે બનાવવામાં આવતી હતી.#નોર્થ Ruchi Shukul -
કેસર જલેબી(kesar jalebi Recipe in Gujarati)
દિવાળીના તહેવારોમાં ટ્રેડિશનલ મીઠાઈ કેમ ભુલાય અને ખુબજ રસીલી બધાને ભાવતી દરેક ટાઈમે ખાવી ગમતી વાનગી.#GA4#week9#મેંદો Rajni Sanghavi -
બાલુશાહી
#મીઠાઈબાલૂશાહી બિહાર ની એક પ્રકારનું મીઠાઈ છે કે જે મેંદો બને છે. અને તેને ઘીમાં તળવામાં આવે છે. તે પછી તેને ખાંડની ચાસણીમાં ડુબાડવામાં આવે છે. બિહાર માં ત્યૌહારો માં બનાવામાં આવે છે Kalpana Parmar -
-
લાડુ (Ladoo Recipe in Gujarati)
લાડુ અનેક રીતે બને છે અને જુદા જુદાવસાણા થી ડ્રાયફ્રુટ્સ થી જુદા જુદા લોટથી બનતા હોય છે મેં કાચા બટેટાના લાડુ બનાવ્યા છે જે ફરાળમાં પણ ખાઈ શકાય છે.#GA4#week4#laddu Rajni Sanghavi -
બાલુશાહી (Balushahi Recipe In Gujarati)
આ મીઠાઈ મને બહુ જ ભાવે 😋તો આજે મેં બાલુશાહી બનાવી દીધી. Sonal Modha -
-
બાલુશાહી(Balushahi Recipe in Gujarati)
#કૂકબુક#Post1બાલુશાહી ભારત માં બનતી પરંપરાગત મીઠાઈ છે જે અલગ અલગ રાજ્યો માં જુદા નામ થી બનતી હોય છે. દિવાળી નાં સમય માં આ વાનગી ઠાકરજી ને અન્નકુટ માં ધરાવી શકાય છે. Bansi Thaker -
બાલુશાહી(balu sahi recipe in Gujarati)
#સુપેરશેફ૨#ફ્લોરલોટ#જુલાઈપોસ્ટ૮ આ મીઠાઈ બહુ ટેસ્ટી લાગે છે.આ લોકડાઉન માં બહાર થી લાવવાની બંધ થઈ ગઈ એટલે મારી દીકરી ની ભાવતી મીઠાઈ છે તો ઘરે બનાવી છે.એ રેસિપી હું આપની સાથે શેયર કરવા માગું છું Nayna J. Prajapati -
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
અત્યારે બધાને નવીન રેસિપી બહુ જ પસંદ હોય છે અને આ કેકનો ટ્રેન્ડ પણ બહુ જ છે તેથી મારબલ ઈફેક્ટ ની કેક બનાવી.#GA4#Week22#eggless cake Rajni Sanghavi -
ઓરેન્જ ફલેવરડ્ બાલુશાહી
#મીઠાઈબાલુશાહી નોર્થ ઇન્ડિયા ની સ્વીટ છે. જે ગુજરાતી સ્વીટ "મીઠા સાટા" ને મળતી આવે છે. દક્ષિણ ભારત માં આ સ્વીટ" બદુશા" ના નામ થી ઓળખાય છે. આ રેસીપી બનાવવા માં ઈઝી છે.ફકત માપ ને ફૉલો કરીએ તો પરફેક્ટ બાલુશાહી નો ટેસ્ટ ઘરે બેઠાં લઈ શકાય છે. asharamparia -
રસમલાઈ બાર(Ras Malai Bar Recipe in Gujarati)
દિવાળી પર બજારમાંથી મોંઘી મીઠાઈ ખરીદીએ છીએ હવે એવી બજાર જેવી મીઠાઈ ઘરે બનાવો અને ઘરના ને ખુશ કરો.#GA4#week8#milk#Cook Book#દિવાળી Rajni Sanghavi -
કાજુ ચોકલેટ બોલ્સ(Kaju Chocolate balls Recipe in Gujarati)
દિવાળીમાં ઘરે જ ડ્રાયફ્રુટ્સ મીઠાઈ બનાવી બજારમાં મળતી મોંઘી મીઠાઈ કરતા હેલ્ધી અને સ્વચ્છ હોય છે વળી આ મીઠાઈ બહુ ઝડપી બની જાય છે વળી બાળકોને ચોકલેટ બહુ ભાવે તેથી હોશે હોશે ખાયછે.#GA4#week9#dry fruits Rajni Sanghavi -
-
બાલુશાહી
#દિવાળી#ઇબુક#Day28આ ડીશ રાજસ્થાન અને પાકિસ્તાનની પ્રખ્યાત છે જે ઈદ, દિવાળી , રક્ષાબંધન જેવા તહેવારો પર બનાવવામાં આવે છે. બાલુશાહી મેંદાથી બનાવવામાં આવે છે. Harsha Israni -
ડ્રોન પીઝા(pizza recipe in Gujarati)
બાળકો ને પીઝા બહુ જ ભાવે તેથી ઘેર જ બનતા હોય છે.#માઇઇબુક#સુપર શેફ2 Rajni Sanghavi -
બર્થ ડે કેક(birthday cake recipe in Gujarati)
જન્મ દિવસ ની ઉજવણી માટે કેક બનાવી.#સુપર શેફ૩#માઇઇબુક Rajni Sanghavi -
-
ગુલાબજાંબુ
દિવાળી ના તહેવારો માટે મિઠાઈ બને તે માટે જાંબુ ખૂબ જ ખવાતી અને જલ્દી થી બની જતી રેસિપી છે તેમજ બધા ને ભાવતી હોય છે.#diwali 2021 ્ Rajni Sanghavi -
મીઠી મઠરી(mithi mathri recipe in gujarati)
ગુજરાતી સાતમ આઠમ ના તહેવાર માં મીઠી પૂરી દરેકના ઘરમાં બનતી હોય મેં તેને કુકી કટરથી શેપ આપીને બનાવી, જેથી બાળકોને નવું ગમે ્્#સાતમ#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
બાલુશાહી(balushahi recipe in gujarati)
માપ માટે conscious રહેશો તો બાલુશાહી એકદમ બજાર જેવી બનશે. રેસીપી જરૂરથી ટ્રાય કરજો.You tube channelhttps://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw Mumma's Kitchen -
*જલેબી*
જલેબી ખુબ જાણીતી ગુજરાતી વાનગી છે.અને બહુજ ભાવતી,ગાંઠિયા સાથે ખવાતી વાનગી છે.#ગુજરાતી Rajni Sanghavi -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છેJagruti Vishal
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13381641
ટિપ્પણીઓ (2)