લાડુ (Ladoo Recipe in Gujarati)

Rajni Sanghavi @cook_15778589
લાડુ (Ladoo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને ચીઝ ખમણી થી ખમણી લો કડાઈમાં બે ચમચી ઘી નાખી બટેટાની છીણ ને સાંતળી લો.
- 2
છીણ થોડી નરમ પડે પછી તેમાં દૂધ ઉમેરો સતત હલાવતા રહો થોડું ઘટ્ટ થાય પછી તેમાં ખાંડ ઉમેરો. તેમાં ઇલાયચી ઉમેરો
- 3
ખાંડનું પાણી બળી જાય અને કડાઈ છોડવા માટે ઘટ થાય એટલે ગેસ બંધ કરી કરવા દો ઠરી જાય પછી તેમાં નાળીયેરનો ભૂકો ઉમેરો.
- 4
તેના ત્રણ ભાગ કરી એક મા પિંક કલર બીજામાં યલો કલર અને ત્રીજો સાદો રહેવા દો બધા ના લાડુ વાળી લો કોપરાના ખમણમાં રગદોળી લો અને તેને માથે પિસ્તા કતરન મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિલ્ક હલવા (Milk Halwa Recipe in Gujarati)
મિલ્ક પાઉડર માંથી હલવો બનાવી એપલના શેપમાં બનાવી રજૂ કરવાથી નવીન લાગે છે અને બાળકોને ગમે તેથી હોંશે હોંશે ખાય છે.#GA4#week6 Rajni Sanghavi -
કોપરા ના લાડુ માઇક્રોવેવમાં (Kopra Ladoo In Microwave Recipe In Gujarati)
#RC1Week - 1Post - 3Yellowકોપરા ના લાડુIna Meena Dika Dika De Daai Daamo NikaMaaka Naaka MaakaNaaka Chika Pika Rola RikaRumpum Posh ...... Coconut Laddu Khao તો..... ચાલો કોપરા ના લાડુ બનાવવા Ketki Dave -
કાજુ રોલ(Kaju Roll Recipe in Gujarati)
કાજુ ની બધી રેસીપી બધાને ભાવે તેથી કાજુ રોલ બનાવ્યા.#GA4#week5#કાજુ Rajni Sanghavi -
કાજુ ચોકલેટ બોલ્સ(Kaju Chocolate balls Recipe in Gujarati)
દિવાળીમાં ઘરે જ ડ્રાયફ્રુટ્સ મીઠાઈ બનાવી બજારમાં મળતી મોંઘી મીઠાઈ કરતા હેલ્ધી અને સ્વચ્છ હોય છે વળી આ મીઠાઈ બહુ ઝડપી બની જાય છે વળી બાળકોને ચોકલેટ બહુ ભાવે તેથી હોશે હોશે ખાયછે.#GA4#week9#dry fruits Rajni Sanghavi -
ચોખા ના લાડુ (ધરો આઠમ સ્પેશ્યલ)
#GCR# Guess the word#ladduભાદરવા સુદ આઠમ એટલે કે ધરો આઠમ ના દિવસે આ લાડુ બનતા જ હોય છે. મેં પણ આજે બનાવ્યા છે તો ચાલો.. Arpita Shah -
બાલુશાહી(balushahi recipe in gujarati)
બાળકો ને કંઈક નવીન રીતે બનાવીને આપો તો બહુ ગમે છે.#સાતમ#માઇઇબુક Rajni Sanghavi -
સપ્તરત્ન લાડુ(SaptRatna Ladoo Recipe in Gujarati)
#GC #વેસ્ટ#ગણેશ_ચતુર્થી_સ્પેશિયલ#પ્રસાદથાળપોસ્ટ -3 આપણા ગુજરાતી ઘરો માં સામાન્ય રીતે ચૂરમાના અને મગસના લાડુ બનતા હોય છે પરંતુ આપણે જેમ એકની એક વાનગી થી કંટાળી જઈએ તો કંઈક નવું બનાવવાની ઈચ્છા થાય તેમ બાપ્પાને પણ વિવિધ પ્રકારના નૈવેદ્ય ધરાવીએ એવા ભાવ થી મેં આ લાડુ બનાવ્યા જેમાં સાત પ્રકાર ની સામગ્રીનો ઉપયોગ કર્યો છે...ઘરમાં થી જ ઉપલબ્ધ ઘટકો વડે સરળતા થી બની જાય છે.... Sudha Banjara Vasani -
મોતિચુર લાડુ (ઝારા વગર)(Motichoor Ladoo Recipe In Gujarati)
હું કેનેડા મારી દીકરીને ત્યાં આવ્યો છું. મારા પૌત્ર પ્રનિલની સૌથી પ્રિય વાનગી “મોતિચુરના લાડુ” છે. પ્રનિલ તેને ‘ગોલ્ડનલાડુ’ અથવા ‘યલો લાડુ’ કહે છે. મારી ખુબ ઈચ્છા હતી કે કેનેડા જઈશ તો મારા હાથે બનાવીને તેને ખવડાવીશ. મારી તે ઈચ્છા આજે પૂરી થઈ છે.🥰🥰🥰આ મોતિચુર લાડુ મેં ઝારા વગર બનાવ્યા છે. રેસીપી મુકું છું. તમે જરૂર બનાવવાનો પ્રયત્ન કરજો☺️☺️ Iime Amit Trivedi -
મોતિચૂર લાડુ (Motichur Laddu Recipe in Gujarati)
#ફટાફટ#ગુરુવારઆજે મે બિલકુલ જારાં વગર મોતિચૂર લાડુ બનાવ્યા છે સામાન્ય રીતે બુંદી ના અને મોતિચુર ના લાડુ માટે જારા થી બુંદી પાડી ને બને છે .આ રીતે એકદમ સહેલી સરળ રીતે અને જલદી થી બની જાય છે આ laddu. Keshma Raichura -
ડ્રાયફ્રુટસ કપ કેક(Dryfruits cup cake recipe in Gujarati)
જન્મદિવસે દરેકને કેકની સાથે ઉજવણી કરવામાં ખૂબ આનંદ આવે છે કેક પણ દરેક જાતની બનતી હોય છે મેં પણ ડ્રાયફ્રુટ્સ કપ કેક બનાવી કુક પેડના જન્મદિવસની માટે.#CookpadTurns4 Rajni Sanghavi -
મોતીચૂર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati)
#RC1 મોતીચૂર લાડુ નરમ હોય છે.જે નાનાં કાણાં નાં ઝારા માંથી બનાવવા માં આવે છે.બધાં પાસે આ ઝારો ન હોય તો પણ સરળતાં થી ઘરે બનાવી શકાય છે.અહીં ચણા ના દાળ માંથી બનાવ્યાં છે.ખુબ જ ઓછી મહેનત અને સરળતા થી બને છે. Bina Mithani -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda -
ડ્રાય ફ્રુટસ લાડુ
#SJR#SFR#RB20 #week20#cookpadgujrati જન્માષ્ટમી પર ડ્રાય ફ્રુટસ લાડુ પ્રસાદ રૂપે બનાવી શકાય છે અને તેને બનાવવા ખૂબ જ સરળ છે અને તે જલ્દી બની જાય છે અને તે વ્રત કે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે આ લાડુ નાના મોટા સૌને ખાવા ગમશે Harsha Solanki -
ખજૂરના લાડુ(Khajur ladoo Recipe in Gujarati)
#GA4 #Week14મેં શિયાળામાં ખજૂરના લાડુ બનાવ્યા છે. Bijal Parekh -
ગુલકંદ પાન લાડુ(Gulkand paan ladoo Recipe in Gujarati)
લાડુ ના ધણા બધા જાત ના બને છે.એમા નો એક આ સ્પેશિયલ લાડુ છે. Manisha Maniar -
તલ ના સોફ્ટ લાડુ (Til Soft Ladoo Recipe In Gujarati)
#MS#મકરસંક્રાંતિ ચેલેન્જ#સંક્રાંતી તલના સોફ્ટ લાડુસંક્રાંતિ આવે છે. અને અલગ અલગ ચીકી અને લાડુ બનવાના ચાલુ થઈ જાય છે. આજે મેં ખાસ તલના સોફ્ટ લાડુ બનાવ્યા છે .જેને દાંતની તકલીફો હોય તે પણ ખાઈ શકે તેવા બનાવ્યા છે. જે સ્પેશિયલ રીતે બન્યા છે. Jyoti Shah -
મખાણા લાડુ(Makhana ladoo recipe in Gujarati)
#GA4#week14#ladooમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે મખાણા એટલે કમળ ના બી કેલ્શિયમ થી ભરપુર હોય છે કે હુ મખાણા લાડુ ની રેસીપી સેર કરુ છુ ખાવામાં ખુબજ ટેસ્ટી બને છે Rinku Bhut -
લાડુ (Ladoo Recipe in Gujarati)
લાડુ (Ladoo recipe in Gujarati)#GA4#week14આ લાડુ એક ઇનોવેટીવ ટ્રાય છે પરિચિત બેસન લાડુ ને કંઇક અલગ અને કીડ્સ ફેવરિટ બનવા નો...બહુ સરસ બને છે...જરૂર ગમશે Kinjal Shah -
-
બાજરા ના લોટ ના લાડુ (Pearl Millet Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#ladduઠંડીની ઋતુ ચાલુ થઈ છે તો તે માટે મેં લાડુ બનાવ્યા છે બાજરી ના લોટ ના. જે બહુ જ સ્વાસ્થ્યવર્ધક છે. Pinky Jain -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#Week14"લીલા વટાણાના લાડુ ખાવામાં સ્વાદિષ્ટ અને હલ્ધી છે" Himani Vasavada -
-
રસમલાઈ બાર(Ras Malai Bar Recipe in Gujarati)
દિવાળી પર બજારમાંથી મોંઘી મીઠાઈ ખરીદીએ છીએ હવે એવી બજાર જેવી મીઠાઈ ઘરે બનાવો અને ઘરના ને ખુશ કરો.#GA4#week8#milk#Cook Book#દિવાળી Rajni Sanghavi -
નારિયેળ લાડુ (Coconut Laddu Recipe In Gujarati)
#cr#worldcoconutday#coconut#sweet#laddu#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
કોપરાના લાડુ
#CRહેપી વર્લ્ડ કોકોનટ ડે,આજે વર્લ્ડ કોકોનટ ડે પર મેં કોપરાના લાડુ ની રેસિપી બનાવી છે, Dharmista Anand -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
લાડુ(ladoo Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAIઆ લાડુ બધા ને ત્યાં બનતા જ હશે. અમારા ઘરમાં પણ પારંપરિક રીતે બનતી આ એક મીઠાઈ છે જેને ઘરના મોટા થી લઈને નાના સુધી ના બધા જ ખૂબ પ્રેમ થી ખાય છે. આ દિવાળી પર પણ આ લાડુ બનાવ્યા અને સહુ એ એનો આનંદ માણ્યો. Mauli Mankad -
નારિયેળ લાડુ (Nariyal Ladoo Recipe In Gujarati)
#DFT#CB3દિવાળી ના કામ માં ઝટપટ બનતી આ રેસિપી તમને ગમશે આ લાડુ જલદી અને ખુબ ઓછી સામગ્રી માં બની જાય છે અને ખાવા માં ખુબ જ સરસ લાગે છે Harsha Solanki -
પિસ્તા ફિરની (Pista phirni recipe in Gujarati)
ફિરની મુઘલ સામ્રાજ્યના સમયની એક દૂધ, ચોખા અને ખાંડ માંથી બનતી મીઠાઈ છે. ખીર અને પાયસમ ફિરનીના જ પ્રકાર છે. ફિરની માં સામાન્ય રીતે કેસર, ઈલાયચી અને સૂકામેવા ઉમેરવામાં આવે છે. વર્તમાન સમયમાં ફિરનીમાં તાજા ફળ ઉમેરીને પણ બનાવવામાં આવે છે. આ રીતે ઘણા પ્રકારની ફિરની બનાવી શકાય.#સુપરશેફ4#પોસ્ટ3 spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14253393
ટિપ્પણીઓ (11)