બાલુશાહી(balu sahi recipe in Gujarati)

#સુપેરશેફ૨
#ફ્લોરલોટ
#જુલાઈપોસ્ટ૮
આ મીઠાઈ બહુ ટેસ્ટી લાગે છે.આ લોકડાઉન માં બહાર થી લાવવાની બંધ થઈ ગઈ એટલે મારી દીકરી ની ભાવતી મીઠાઈ છે તો ઘરે બનાવી છે.એ રેસિપી હું આપની સાથે શેયર કરવા માગું છું
બાલુશાહી(balu sahi recipe in Gujarati)
#સુપેરશેફ૨
#ફ્લોરલોટ
#જુલાઈપોસ્ટ૮
આ મીઠાઈ બહુ ટેસ્ટી લાગે છે.આ લોકડાઉન માં બહાર થી લાવવાની બંધ થઈ ગઈ એટલે મારી દીકરી ની ભાવતી મીઠાઈ છે તો ઘરે બનાવી છે.એ રેસિપી હું આપની સાથે શેયર કરવા માગું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટ લો. એમાં ઘી અને દહીં નાખી હલાવી ને મિક્સ કરી લો.
- 2
હવે એ દહીં અને ઘી વાળા મિક્સ માં મેંદો ઉમેરી ને હલાવી ને ભેગો કરી દો(ધ્યાન રહે કેઆ લોટ ને ગુંદવાનો નથી ખાલી ભેગો જ કરવાનો છે.)
- 3
હવે એ લોટ ને ઢાંકી ને ૧૫ મિનીટ રહેવા દો...હવે તમે ચાસણી માટે એક પેન લો એમ ખાંડ અને પાણી નાખી મીડીયમ આંચ પર મૂકો.(ચાસણી ને એક તાર થી ઓછી રાખવી)જ્યારે ચાસણી થઈ જવા આવે ત્યારે એમાં કેસર નાખી દેવું.
- 4
હવે ૧૫ મિનીટ પછી લોટ ને ફરી થી એક વાર હળવા હાથે ભેગો કરી લેવો...અને એના નીચે ફોટો માં બતાય મુજબ લુવા કરી ને એમાં આંગળી વડે કાણું પાડી દેવું (જેથી તમે જ્યારે આ લુવા ને તળો ત્યારે એ ભેગા ના થઇ જાય.)
- 5
હવે એક તવી માં તેલ મુકી એને ધીમી ફ્લેમ પર રાખો.(ધીમા તાપે તળવી).જ્યાં સુધી એનો કલર ગોલ્ડન ના થાય ત્યાં સુધી તળો.
- 6
- 7
તળાઈ ગયા બાદ એને તને ચાસણી માં મૂકી દો. (ચાસણી બહું વધારે ગરમ ના હોવી જોઈએ.) હવે ૨ થી ૩ મિનીટે બાલુશાહી ને ફેરવતા રહો...એમ ૫ થી ૬ મીનીટ ચાસણી માં રહેવા દો
- 8
ચાસણી માથી બહાર કાઢી ને તમે એના પર પિસ્તા થી ડેકોરેશન કરી દો. હવે ગરમા ગરમ ક ઠંડી બાલુશાહી પીરસવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાલુશાહી (Balushahi Recipe In Gujarati)
આ મીઠાઈ મને બહુ જ ભાવે 😋તો આજે મેં બાલુશાહી બનાવી દીધી. Sonal Modha -
બાલુશાહી
#નોર્થઆ બંગાળની ફેમસ મીઠાઈ છે માત્ર ત્રણ જ વસ્તુ માં એકદમ બહાર જેવી જ આટલી સરસ મીઠાઈ ઘરે બની શકે છે. Komal Batavia -
બાલુશાહી
#મીઠાઈબાલૂશાહી બિહાર ની એક પ્રકારનું મીઠાઈ છે કે જે મેંદો બને છે. અને તેને ઘીમાં તળવામાં આવે છે. તે પછી તેને ખાંડની ચાસણીમાં ડુબાડવામાં આવે છે. બિહાર માં ત્યૌહારો માં બનાવામાં આવે છે Kalpana Parmar -
બાલુશાહી (Balusahi recipe in Gujarati)
બાલુશાહી ગુજરાતમાં એટલું પ્રસિદ્ધ નથી પરંતુ આ યુપી એમપી ની સારી એવી પ્રખ્યાત મીઠાઈ છે. બાલૂશાહી મેંદામાંથી બને છે. બન્યા પછી એને ગુલાબ જાંબુ ની જેમ ચાસણીમાં નંખાય છે. પાંચ-દસ મિનિટમાં તો રસ નીતરતી મીઠી-મધુરી બાલુશાહી તૈયાર થઈ જાય છે . નાનપણમાં મને મીઠાઈ સહેજ પણ નથી હોતી પણ એ જ મીઠાઇ હવે મોટા થયા પછી એટલી જ પ્રિય છે. અને જે મીઠાઈ મને વધારે કયા છે એ તો મેં આ lockdown માં ટ્રાય કરી દીધી છે. તો મારી ફેવરેટ મીઠાઈ માંની એક છે બાલુશાહી. દેખાવમાં અઘરી લાગે પણ બનાવવામાં બહુ સહેલી છે. Vijyeta Gohil -
-
-
-
-
-
બાલુશાહી
#દિવાળી#ઇબુક#Day28આ ડીશ રાજસ્થાન અને પાકિસ્તાનની પ્રખ્યાત છે જે ઈદ, દિવાળી , રક્ષાબંધન જેવા તહેવારો પર બનાવવામાં આવે છે. બાલુશાહી મેંદાથી બનાવવામાં આવે છે. Harsha Israni -
જલેબી
ઘર માં બધા ને જલેબી બહુ જ ભાવે છે આ વાનગી ઘર ના સભ્યો ની ફેવરેટ મીઠાઈ છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ફેવરેટ Urvashi Mehta -
ઓરેન્જ ફલેવરડ્ બાલુશાહી
#મીઠાઈબાલુશાહી નોર્થ ઇન્ડિયા ની સ્વીટ છે. જે ગુજરાતી સ્વીટ "મીઠા સાટા" ને મળતી આવે છે. દક્ષિણ ભારત માં આ સ્વીટ" બદુશા" ના નામ થી ઓળખાય છે. આ રેસીપી બનાવવા માં ઈઝી છે.ફકત માપ ને ફૉલો કરીએ તો પરફેક્ટ બાલુશાહી નો ટેસ્ટ ઘરે બેઠાં લઈ શકાય છે. asharamparia -
કેસર જલેબી (Kesar Jalebi Recipe in Gujarati)
#trend#week1#post3#કેસર_જલેબી ( Kesar Jalebi Recipe in Gujarati ) આ કેસર જલેબી મે પહેલી વાર જ પહેલા એટેમ્પ માં જ આવી બનાવી છે. પણ જલેબી એકદમ જ્યૂસી ને સોફ્ટ બની હતી. મારી મોટી દીકરી ની ખૂબ જ ફેવરિટ આ જલેબી છે. ફરી બનાવીશ તો આનાથી પણ સરસ બનશે. એ મને ખાતરી છે. Daxa Parmar -
-
બાલુશાહી(Balushahi Recipe in Gujarati)
#કૂકબુક#Post1બાલુશાહી ભારત માં બનતી પરંપરાગત મીઠાઈ છે જે અલગ અલગ રાજ્યો માં જુદા નામ થી બનતી હોય છે. દિવાળી નાં સમય માં આ વાનગી ઠાકરજી ને અન્નકુટ માં ધરાવી શકાય છે. Bansi Thaker -
-
-
ચોકોલેટ કેક(ઇગ્લેસ)
હું જ્યારથી ચોકોલેટ કેક બનાવું છું ત્યારથી અત્યાર સુધીની આ મારી મનગમતી રેસિપી છે. ચોકોલેટ કેક ની કંઇક વાત જ અલગ હોય છે.બાળકોથી લઈ ને મોટાઓ સુધી બધાની માટે ચોકોલેટ માટે વધારે લગાવ હોય છે.આમ તો મને ચોકોલેટ બહુ ઓછી ભાવે પણ બેકિંગ કરવાના મારા શોખના કારણે આજે ચોકોલેટ મારી પણ મનગમતી થઈ ગઈ છે અને કદાચ તમને પણ આ રેસિપી બહુ જ ગમે.ચાલો ત્યારે શરૂ કરીએ.. Nikita Vala -
નાનખટાઇ (Nankhatai Recipe In Gujarati)
લગભગ એકાદ વર્ષ ઉપર થઇ ગયું છે. અને હું ફરીથી કુકપેડ એપ ખોલી ગુજરાતીમાં રેસીપી લખવા બેઠી છું. વચ્ચે ઘણીવાર મન થયું પણ થોડીક આળસને કારણે પોસ્ટપોન્ડ થયું. આ વર્ષના 6 મહિના જેવો સમય બિમારીમાં અને બેડરેસ્ટમાં ગયો. તો હું રસોડામાં બહુ એક્ટિવ રહી જ નહોતી શકી.કુકપેડ એપમાં પોતાના પ્રોફાઈલમાં રેસીપી રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે બીજા સાથે તમે પણ પોતાની રેસીપીનો માપ સાથે રેકોર્ડ રાખી શકો છો. તો ફરી બનાવતા વિચારવા કે શોધવા જવાની જરૂર નથી રહેતી. આ હું પોતાના અનુભવથી કહું છું.દિવાળીની રજાઓમાં મારા મમ્મીના ઘરે હતી ત્યારે મામાના ઘરે લઇ જવા માટે મમ્મીએ નાનખટાઇ બનાવવાનું કહ્યું. અને બહુ જ સરસ બની.તો મેં થોડાક પીક્સ લીધા. જેની સાથે અહીં રેસીપી શેર કરું છું. પહેલા બહુ શરુઆતમાં મેં નાનખટાઇ ની એક રેસીપી શેર કરી છે. આ રેસીપી એનાથી થોડીક અલગ છે અને રિઝલ્ટ વધારે સરસ મળે છે તો શેર કરું છું. Palak Sheth -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ મિલ્ક કેક એક ભારતીય મીઠાઈ. આ મીઠાઈ બનાવવામાં ફક્ત દૂધ અને સાકર નો ઉપયોગ કરવામાં આવે છે. ઝટપટ બનાવવા માટે ઘણા લોકો પનીર અને કંડેન્ટ્સ મિલ્ક નો ઉપયોગ કરે છે.મે આજે પારંપરિક રીતે દૂધ ને ઉકાળી ને બનાવી છે. આ મીઠાઈ ને કલાકંદ પણ કહેવામાં આવે છે. જેની શરૂઆત રાજસ્થાન માં થઇ હતી. આ મીઠાઈ ઉપવાસ માં પણ ખવાય. Dipika Bhalla -
ઈડલી કેક
#લોકડાઉન અત્યારે બહાર નું લાવવું શક્ય નથી અને બાળકો ને કેક બહુ ભાવે.. માટે મારી દીકરી ને ઈડલી કેક બનાવી આપી.. તમે પણ ટ્રાય કરજો.. Tejal Vijay Thakkar -
ચીઝ પકોડા (Cheese Pakoda Recipe In Gujarati)
#GA4 #Week3અહીં એક પકોડા ની રેસિપી હું તમારી સાથે શેર કરવા માગું છું Mital Kacha -
કોફી ચોકલેટ કેક (Coffee Chocolate Cake Recipe In Gujarati)
૧૫ ઓક્ટોબર મારો બર્થડે અને ૧૬ ઓક્ટોબર મારા હસ્બન્ડ નો બર્થડે એટલે આજે મારી દીકરી શ્રેયા એ અમને કેક બનાવીને સરપ્રાઈઝ આપી અને બહુ જ સ્વાદિષ્ટ બની હતી કેક અને એક કલાક માં તો ખતમ પણ થઈ ગઈ.સાચે જ મારી દીકરી મોટી થઈ ગઈ Deepika Jagetiya -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiમોહનથાળ એ દરેક તહેવારો માં બનતી પારંપારિક મીઠાઈ છે .અને નાના મોટા સૌ ને પ્રિય હોય છે.આજે હું માવા વગર ,બહાર જેવો જ એકદમ સોફ્ટ મોહનથાળ કેમ બને એની રેસિપી લઈને આવી છું. અને ચાસણી વાળી બધી મીઠાઈ આ રીતે બનાવશો તો પરફેક્ટ બનશે. Keshma Raichura -
બાલુશાહી (Balushahi Recipe In Gujarati)
#SJR#SFR#Diwalifastiverecipe#tradiitional#sweet#cookpadgujaratiબાલુશાહી ઉતર ભારતની ફેમશ અને ટ્રેડિશનલ રેસીપી છે. બાલુશાહીનો લુક ભારતીય ડોનેટ જેવો જ છે પરંતુ બાલુશાહી અને ડોનેટ વચ્ચે ક્રંચી ટેસ્ટ અને લેયર્ડ ટેક્સચર ની બાબતમાં ઘણો તફાવત છે. બાલુશાહી ને દક્ષિણ ભારત માં બદુશા કે બાદુશા તરીકે ઓળખવામાં આવે છે.આજે હું લઇ ને આવી છું હલવાઈની દુકાનમાં મળે એવી જ ટેસ્ટી અને લેયર વાળી સ્પેશિયલ મીઠાઈ જેનું નામ છે બાલુશાહી.. Ankita Tank Parmar -
ગુલાબ જાંબુ (Gulab Jambu Recipe in Gujarati)
ગુલાબ જાંબુ બધા ને ખૂબ જ ભાવતા હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા બાળકો ને ખૂબ પ્રિય છે. મારા ઘર માં બધાને ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે ગુલાબ જાંબુ ની રેસીપી જોઈએ..#trend#myfirstrecipe Amee Shaherawala -
જલેબી
#એનિવર્સરી #ડેઝર્ટ/સ્વીટસ#વીક ૪જલેબી મારી સૌથી મનપસંદ મીઠાઈ છે જે ઘરે એકદમ સરળતાથી બનાવી શકાય તો ફ્રેન્ડસ આજે હું તમને મારી આ રેસીપી શેર કરું છું જરૂરથી ટ્રાય કરજો પણ માપનું ખૂબ જ ધ્યાન રાખશો તો આ જલેબી એકદમ બહાર જેવી બનશે Rina Joshi -
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai -
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel
More Recipes
ટિપ્પણીઓ