બાલુશાહી (BaluShahi Recipe in Gujarati)

padma vaghela
padma vaghela @padma1974

બાલુશાહી (BaluShahi Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
  1. 2 કપમેંદો
  2. 2 ચમચીઘી
  3. ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  4. ચપટીનમક
  5. 1વાટકો ખાંડ
  6. ૧ કપપાણી
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    મેંદો,ઘી,મીઠું અને બેકિંગ પાઉડર મિક્સ કરો અને કણક બનાવો

  2. 2

    કણક ને નીચે બતાવ્યા મુજબ બાલૂશાહી નો આકાર આપી તેને ધીમા તાપે તેલમાં તળો

  3. 3

    ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટ માં મૂકી સર્વ કરો આપણા બાલુશાહી તૈયાર છે

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
padma vaghela
padma vaghela @padma1974
પર

ટિપ્પણીઓ

Similar Recipes