સુખડી(sukhdi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન મા ધી ગરમ કરી ધંઉ નો જીણો લોટ નાખી બ્રાઉન કલર નો થાય ત્યા સૂધી શેકવો
- 2
લોટ શેકાશે એટલે ધી છુટુ પડશે પછી પેન નીચે ઉતારી ગોળ એડ કરી હલાવી ધી લગાવેલી ડીશમા ઢાળી કાપા પડી ગરમ ગરમ સવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe in Gujarati)
ગુજરાતી ઓને પૂછવામાં આવે કે સ્વીટ માં શું લેશો. ત્યારે ૧ જ નામ સંભળાય સુખડી... મિત્રો આજે હું તમને સુખડી ની રેસિપી કહીશ તો ચાલો રેસિપી નોંધી લો... Dharti Vasani -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી નાના મોટા સૌને પ્રિય હોય છે .આ રેસિપી હું મારા સાસુ પાસે થી સિખી છું.#trend4 Vaibhavi Kotak -
-
-
-
-
-
સુખડી (Sukhdi recipe in gujarati)
#સાતમગમે તે નવું નવું બનાવીએ, આપણી દેશી વાનગી સુખડી તો બનેજ સાતમ માં.... Avanee Mashru -
-
-
સુખડી
#એનિવસૅરીકૂક ફોર કૂકપેડ માટે ની એનિવસૅરી ના ચોથા વીક માટે સુખડી બનાવે છે એકદમ સોફટ જે મોઢા મા મૂકતાજ ઓગળી જાય અને બીજી વાર ખાવા ની ઈચ્છા થાય.#week4#સ્વીટ Kinjal Shah -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ઘઉં ના લોટ અને ગોળ થી બનતી ગુજરાતી મીઠાઈ છે. જે પ્રસાદમાં મૂકવામાં આવે છે.ઘરમાં જ્યારે કોઈ મિઠાઈ ન હોય અને મીઠું ખાવાનું મન થાય ત્યારે અમારે ત્યાં ગોળપાપડી બને છે. એ અમારા ઘરમાં દરેક સભ્યોને ખૂબ જ ભાવે છે.#TREND4#SUKHDI Chandni Kevin Bhavsar -
-
સુખડી(sukhdi Recipe in Gujarati)
ગુજરાત ની ફેમસ ટ્રેડિશનલ મીઠાઈ છે નાના-મોટા બધાને ભાવે છે સુખડી ને ગોળ પાપડી ના નામથી પણ જાણી શકાય છે લોકો તેને શિયાળા માં ખાવાનું વધારે પસંદ કરે છે. Namrata Darji -
સુખડી
#goldenapron2આ કોન્ટેસ્ટ માટે આ વીકમાં ગુજરાત રાજ્ય ની વાનગી બનાવી દર્શા વાવની હતી જે માટે મેં બનાવી ગુજરાતી સ્વીટ રેસિપિ hardika trivedi -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend4#Week4#સુખડીમેં અહીં ટ્રેડિશનલ પદ્ધતિથી સુખડી બનાવી છે. જ્યારે નાના હતા ત્યારે વડીલો મીઠાઈમાં સુખડી ખાવા આપતા. અને કેહતા જેને ખાવાથી સુખ મળે અથવા જે સુખ આપે તે સુખડી. તેને ગોળપાપડી પણ કહેવાય. Archana Thakkar -
-
-
-
-
અખરોટ સુખડી (Walnut Sukhdi Recipe in Gujarati)
#Walnutsઆમ તો આપણા ગુજરાતી ઘરોમાં સુખડી અલગ અલગ બનતી હોય છે મે પણ અખરોટ નો ઉપયોગ કરી સુખડી બનાવી છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Dipti Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13400665
ટિપ્પણીઓ