પનીર પરાઠા(paneer parotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ઘઊ નો લોટ બાંધી લો.તેને ૧૫ મિનીટ માટે કુનવવાં મુકી રાખો. પનીર ને છીણી લો.તેમાં બધાં મસાલા નાખી ને પુરણ રેડી કરી લો.ડુંગળી ને ઝીણી સમારી ને એડ કરી દો.
- 2
હવે રોટલી કરતાં થોડો મોટો લુઓ વણી ને તેમાં તૈયાર કરેલુ પનીર નું પુરણ ભરી ને અટામણ લઈ ને ગોળ રોટલી કરતાં થોડો જાડો રોટલો વણી લો.
- 3
હવે તવા પર ઘી/તેલ નાખી બંને સાઈડ શેકી લો.
- 4
પરાઠા ને દહીં, કેચપ, અથાણાં,બટર સાથે સર્વ કરો😋👌🏼☺
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર સ્ટફ્ડ પરાઠા(paneer stuff parotha recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૯પનીરનું નામ આવે એટલે કોઈ પણ વાનગી ભાવે જ. એવી જ ચટપટી અને હેલ્ધી રેસિપી છે આજની મારી. Khyati's Kitchen -
-
-
-
-
-
-
-
બટાકા-પનીર ના સ્ટફ પરાઠા(bataka paneer stuff parotha recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ1#માઇઇબુક Rupal Shah -
-
પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
#બુધવાર#Superchef#ફટાફટ#cookpadindiaઘણી વાર આપણ ને સમય ઓછો હોવાથી રસોઈ ઝડપ થી બનાવવી પડે છે.મે પણ આજે ઝડપ થી બની જાય એવાં પનીર પરઠા બનાવ્યાં છે. Komal Khatwani -
-
ચીઝી પનીર સ્ટફ્ડ પરાઠા(cheezy paneer stuffed paratha recipe in Gujarati)
કાંદા,પનીર,કેપ્સિકમ અને ચીઝ ના સ્ટફિંગ ના પરાઠા મારા દીકરા માટે બનાવ્યા છે. જે નો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. Krishna Kholiya -
-
પનીર કડાઈ વિથ પરાઠા (paneer kadai with paratha recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે લગભગ બધા ને ભજીયા ની યાદ આવે પરંતુ મને તો પંજાબી વાનગીઓ ખાવાની યાદ આવે.જેમકે ગરમ ગરમ સુપ , સ્ટાર્ટર, પનીર ના શાક, પરાઠા...તો વરસાદ ની મજા માણવા મેં પનીર કડાઈ વિથ પરાઠા બનાવ્યા છે. Bhumika Parmar -
મકાઇ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiમકઈ ભારતીય ધાન્ય છે , ગુજરાત ના પંચમહલ મા બહુતાયત ખેતી થાય છે સ્વાસ્થ અને સ્વાદ ની દષ્ટિ રોટલા પ્રચલિત છે કિન્તુ પંચમહલ ની આદિવાસી લોકો નો મુખ્ય ખોરાક છે Saroj Shah -
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
-
-
-
વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
#WD#CookpadIndia#Cookpadgujarati#CookpadHappy Woman's Day to all lovely women of #CookpadIndia.આ પરાઠા #Disha Ramani Di ની રેસિપી થી બનાવ્યાં છે. મારાં ઘરમાં સૌને જુદા જુદા પ્રકારનાં પરાઠા ખુબ જ ભાવે છે.આ પરાઠા પણ ખુબ સ્વાદિષ્ટ બન્યા.Thnk u so much di for sharing yummy n healthy vegs recipe of Paratha.N really di u r such a very inspired woman in my life.Thnk u so much di🤗💞😊 Komal Khatwani -
-
-
-
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
-
પનીર સમોસા (Paneer Samosa Recipe In Gujarati)
#GA4#Week6 -Post 2પનીર થી વિટામિન મળે છે ..લગભગ બધા એવું માનતા હોય છે કે પનીર ખાવાથી વજન વધી જાય છે પણ એવુ નથી પનીર હેલથ માટે ખૂબ સારું છે તેનાથી વજન બિલકુલ વધતું નથી.પનીર ની સબજી તો મારા ઘરમાં બનતી જ હોય છે આ ઊપરાંત પનીર પરાઠા પણ સરસ બને છે આજે હું મારા દીકરા ના ફેવરીટ પનીર ના સમોસા ની રીત બતાવું છું તમે બધા પણ જરુર બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13126131
ટિપ્પણીઓ (15)