ફરાળી ઢોંસા(farali dosa recipe in gujarati)

Dt.Harita Parikh
Dt.Harita Parikh @cook_24611364

ફરાળી મા વેફર સિવાય પણ હેલ્થી વૈકલ્પ છે ફરાળી ઢોંસા. જે ખૂબ જ હેલ્થી છે અને ઓછી મહેનત થી બનાવી શકાય છે.
#વેસ્ટ

ફરાળી ઢોંસા(farali dosa recipe in gujarati)

ફરાળી મા વેફર સિવાય પણ હેલ્થી વૈકલ્પ છે ફરાળી ઢોંસા. જે ખૂબ જ હેલ્થી છે અને ઓછી મહેનત થી બનાવી શકાય છે.
#વેસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 લોકો માટે
  1. 1 વાડકીમોરીયો
  2. 1/2વાડકી સાબુદાણા
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ચાટ મસાલો સ્વાદ અનુસાર
  5. વાડકીદહીં અડધી

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પહેલા એક બાઉલ માં સાબુદાણા અને મોરીયા ને પાણી ઉમેરી ને 6કલાક માટે પલાળવા દો.

  2. 2

    હવે પલળી ગયા બાદ મીકસર જાર મા લો અને તેમાં દહીં નાખવું અને ક્રશ કરી દેવું 2 થી 3 વાર.

  3. 3

    ફાઇન ક્રશ થઇ ગયા બાદ તેમાં મીઠું સ્વાદ અનુસાર નાખી ને બરાબર હલાવી દો અને જો ખીરું ધટ લાગતું હોય તો પાણી ઉમેરી ને બરાબર હલાવી દો.

  4. 4

    હવે ઢોંસા ના તવા ઉપર એક ચમચો ખીરું નાખવું અને પાથરવુ.

  5. 5

    તેના ઊપર સ્વાદ અનુસાર ગ્રીન ચટણી લગાવીને ચાટ મસાલો લગાવી દો.

  6. 6

    તો તૈયાર છે આપણા ફરાળી ઢોંસા જે ખાવા પછી પણ ખબર ના પડે કે ફરાળી ઢોંસા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dt.Harita Parikh
Dt.Harita Parikh @cook_24611364
પર

Similar Recipes