પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)

પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા પનીર ના પીસ કાપી ને ગરમ તેલ મા સોતે કરી ને ગરમ પાણી મા મુકી દેવાના. ડુગંળી,ટામેટા ના ઉભા પીસ કાપી લેવાના. કોપરુ,મગજતરી ના બી કાજૂ પાણી મા પલાળી દેવુ
- 2
ગ્રેવી બનાવાની રીત.. ગરમ મા તેલ ગરમ કરી ને ડુગંળી,ટામેટા ના પીસ,લીલા મરચા, લસણ ની કળી,આદુ નાખી ને સોતે કરી ને ઠંડા કરી ને કાજૂ,મગજતરી,કોપરુ ને મિકચર જાર મા ગ્રાઈન્ડ કરી ને સ્મુધ પેસ્ટ બનાવી લેવાના
- 3
હવે ફરી કઢાઈ મા તેલ+ઘી ગરમ કરી ને જીરા ના વઘાર કરી ને ડુગંળી,ટામેટા ની પેસ્ટ નાખી ને શેકી લેવુ,હળદરપાઉડર,મરચુ પાઉડર,ધણા પાઉડર નાખી ને મસાલા ને કુક કરી લેવુ, કઢાઈ મા ઘી,તેલ છુટટુ પડે,પનીર ના પીસ ઉમેરી ને પાણી એડ કરી ને ઉકળવા દેવુ
- 4
5મીનીટ ઉકાળયા પછી કીચનકીગં મસાલા નાખી ને મલાઈ એડ કરી ને લિજજતદાર,મસાલેદાર પનીર હાંડી ને પરાઠા,રોટલી,નાન સાથે સર્વ કરો મે પનીર હાંડી ને ત્રિકોળ પરાઠા, પાપડ બાઉલ મા સલાડ સાથે સર્વ કરયુ છે
- 5
Similar Recipes
-
-
પનીર ભુર્જી (Paneer bhurji Recipe In Gujarati)
#trend #paneer bhurji .#creamy recipe#quike recipe પંજા બી કયુજન ની સ્વાદિષ્ટ, જયાકેદાર સબ્જી છે પરાઠા ,નાન,ફુલકા રોટલી સાથે સર્વ કરી શકાય છે Saroj Shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#Redપંજાબી કયુજન ની મસાલેદાર , જયાકેદાર ,લિજજતદાર રેસીપી એટલે પનીર . કાજૂ,બદામ,મગજતરી ઘી નાખી ને શાહી લુક આપયુ છે Saroj Shah -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
દમ હાંડી પનીર (Dum Handi Paneer Recipe In Gujarati)
#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#દમ હાંડી પનીર#Paneer Recipe#curd Recipe Krishna Dholakia -
હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)
#WK4#cookpadindia#CookpadgujaratiWeek 4પનીર હાંડી Ketki Dave -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4 પનીર ની સ્વાદિષ્ટ વાનગી.બાળકો અને વડીલો બધાને નાન અને રાઈસ સાથે માજાજ આવી જાય Sushma vyas -
-
ગ્રિલ.વેજ પનીર-ચટણી(grill veg paneer chutny recipe in gujarati)
# બરસાતી મહોલ અને રિમઝિમ ફુહાર,ઠંડી પવન ,ગરમાગરમ સ્મોકી વેજ પનીર ખાવાની મજા વાતાવરણ ને ખુશનુમા બનાવી દે છે. ઓછી મેહનત અને ભટપટ બની જાય એવી . સ્વાદિષ્ટ, જયાકેદાર ,પોષ્ટિક રેસીપી છે. Saroj Shah -
-
હાંડી પનીર(Handi Paneer Recipe In Gujarati)
#હાંડી પનીર#નોર્થપંજાબી શાક મા પનીર સબ્જી નું ૧ આગવું સ્થાન છે. તવા પનીર, કઢાઈ પનીર અને હાંડી પનીર મા રસોઈ નો સમય અને મસાલા અલગ અલગ રીતે પડે છે. તવા સબ્જી ફાસ્ટ તાપે અને અલગ મસાલા સાથે... જ્યારે કઢાઈ સબ્જી મા મસાલા એનાથી થોડા વધારે સમય માટે.... જ્યારે હાંડી મા કઢાઈ થી પણ વધારે સમય માટે ધીમી આંચ પર પકવવામા આવે છે. હાંડી પનીર માટે અસલ જમાનામાં મુળભુત રીતે મસાલાઓ હાથ થી પીરસવા આવતા.... આજે હું તમારાં માટે ઈ હાંડી પનીર લઇને આવી છું Ketki Dave -
પનીર ટિક્કા મસાલા વીથ ગોલ્ડન ગ્રેવી (paneer Tikka Masala With Golden Gravy Recipe In Gujarati)
# ગોલ્ડન ગ્રેવી મા બનતી પંજાબી સબ્જી પનીર મસાલા પ્રોટીન રીચ રેસીપી છે. આ મસાલેદાર ,જયાકેદાર સબ્જી બનાવો અને નાન,પરાઠા સાથે લિજજત માણો Saroj Shah -
પંજાબી પનીર હાંડી(Punjabi Paneer Handi Recipe In Gujarati)
#GA4 #week :1ઘણી બધી પંજાબી પનીર રેસીપી બનતી હોય છે અને મે પણ આજે પંજાબી પનીર હાંડી સબ્જી બનાવી છે જે તમારી સાથે શેર કરું છું Prafulla Ramoliya -
પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)
#WK4#Week 4#cookpadindia#cookpadgujratiપનીર હાંડી તો ઘણીવાર બનાવ્યું છે ,પણ માટી ની હાંડી માં પહેલીવાર બનાવ્યું ...અને ખરેખર એમાં બનતું હોય એની અરોમા મસ્ત આવે છે ..એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બન્યું છે . Keshma Raichura -
પનીર હાંડી(paneer handi recipe in Gujarati)
#WK4 હાંડી માં ગ્રેવી ને એકદમ સરસ રીતે પકવવામાં આવે તેથી તેને પનીર હાંડી કહેવામાં આવે છે.પનીર નાં બધાં પ્રકાર નાં શાક બધાં પસંદ કરતાં હોય છે પણ પનીર હાંડી ખૂબજ સ્વાદિષ્ટ સબ્જી છે. દરેક પાર્ટી ની શાન છે અને બનાવવું એકદમ આસાન છે. Bina Mithani -
-
પનીર હાંડી (PANEER Handi Recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge4#week4#Paneer_Handi#Paneer#Sabji#Panjabi#dinner#CookpadIndia#COOKPADGUJRATI પનીરના શોખીનો માટે પનીર હાંડી એક બેસ્ટ ઓપ્શન છે. જે ખૂબ જ છે સામગ્રીથી ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જતી સબ્જી છે. આ સબ્જી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. જે સહેલાઈથી કોઈપણ રેસ્ટોરન્ટ અને ધાબા ઉપર પણ મળી જાય છે તેવી છે. આ ઉપરાંત ઘરે પણ ખૂબ સહેલાઇથી બની જાય તેમ છે. Shweta Shah -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
પનીર પ્રોટીન નો ખુબ સરસ સ્ત્રોત છે. વિવિધતા લાવી અલગ અલગ રીતે પનીર બનાવીએ તો બધા ખુબ હોંશે ખાઈ છે. #GA4 #Week6 #paneer Minaxi Rohit -
-
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4આજે તો મેં પનીર હાંડી બનાવ્યું છે પણ અલગ રીતે બાનાવિયું 6 ટેસ્ટી બને છે તમે પણ ટ્રાય કરો hetal shah -
પનીર હાંડી ઈન વન મીનીટ(Paneer Handi In One Minute Recipe In Gujarati)
આ શાક બહુજ ફટાફટ બની જાય છે અને એટલું જ ટેસ્ટી છે.#WK4 પનીર હાંડી ઈન વન મીનીટ Bina Samir Telivala -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #week6 #keyword-Paneer# Bhumi Rathod Ramani -
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
પાલક મટર પનીર (Palak Matar Paneer Recipe In Gujarati)
પાલક પનીર તો બધા બનાવતા હોય છે .મે થોડા જીદી રીતે બનાવી છે. પાલક ને બાફી કે બ્લાન્ચ કરી ને બનાવતા હોય છે .મે પાલક ને સોતે કરી વઘારી ને બનાવી છે ,લચકા પડતી , સ્વાદિષ્ટ સબ્જી એક ગજબ નુ ટેસ્ટ આપે છે .સબ્જી મા થી પાણી પણ છુટટુ નથી પડતુ . Saroj Shah -
પનીર હાંડી (Paneer Handi recipe in Gujarati)
#WK4#week4#cookpadgujarati#cookpadindia પનીર હાંડી એક પંજાબી સ્ટાઈલની સબ્જી છે. આ સબ્જી હાંડી સેઇપના વાસણમાં અથવા માટીની હાંડીમાં બનાવવામાં આવે છે. પનીર હાંડી ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીનું મેઇન ઇંગ્રીડીયન્સ પનીર હોવાથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે.પનીર હાંડી ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)
#Diwali2021# ફ્રેશ લીલી મેથી અને ફ્રેશ લીલા વટાણા (મટર) ની પંજાબી સ્ટાઈલ સબ્જી ડીનર મા બનાવી ને લછછા પરાઠા સાથે સર્વ કરયુ છેમેથી મટર મલાઈ(પંજાબી સબ્જી) Saroj Shah -
વેજ નિઝામી હાંડી( Veg Nizami Handi Recipe in Gujarati
#GA4 #Week13 #Haidrabadi #post1 આજે મેં વેજ હૈદ્રાબાદી નિઝામી હાંડી બનાવી એમાં બધા શાકભાજી સાથે ટોમેટો પ્યુરી,કાજુ પેસ્ટ અને કાંદા, ટામેટાં ,લસણ આદું ની પેસ્ટ સાથે મસાલા વડે હાંડી બનાવી છે જે ઘી કે બટર મા અને તેજાના વડે એક ખાસ ટેસ્ટ આપે છે, તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પનીર હાંડી રેસ્ટોરન્ટ થી વધારે સ્વાદિષ્ટ, લાજવાબ, સરળ રીતે ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનતું પનીર હાંડી. સ્વાદિષ્ટ અને ક્રીમી ગ્રેવી જેં માટી નાં વાસણ માં બનાવવામાં આવે છે. આ ગ્રેવી માં કાંદા, ટામેટા, કાજુ અને ક્રીમ નો ઉપયોગ કરવા માં આવે છે.ઘણી ભારતીય વાનગી કડાઈ અને હાંડી માં બને છે. એ વાનગી નું નામ તેને કયા વાસણ માં બનાવ્યું છે તેના ઉપર થી આપવામાં આવે છે. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ (11)