રાત્રી ભોજન દહીં તિખરી,રોટલા,ખીચડી,ભૂંગળા (Ratri Bhojan Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623

#વેસ્ટ

રાત્રી ભોજન દહીં તિખરી,રોટલા,ખીચડી,ભૂંગળા (Ratri Bhojan Recipe In Gujarati)

7 કમેન્ટ્સ કરેલ છે

#વેસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. દહીં તીખરી બનવા માટે
  2. ૧ મોટો વાટકોદહીં(વધારે ખાટું નહિ એવું)
  3. ૧ નંગકાંદો બારીક સમારેલી
  4. ૮ થી ૧૦ નંગ લસણ ની કળી
  5. ૩ નંગમોળા મરચા સમારેલા
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. સ્વાદાનુસારમીઠું
  8. ૧/૨ ચમચીરાઈ
  9. ૧/૨ ચમચીહિંગ
  10. 2 ચમચીતેલ
  11. ખીચડી બનવા માટે
  12. ૧ વાટકીચોખા અને દાળ
  13. ૫ વાટકીપાણી
  14. ૧ ચમચીહળદર પાઉડર
  15. સ્વાદાનુસારમીઠું
  16. રોટલા માટે
  17. ૨ વાટકીબાજરી નો લોટ
  18. સ્વાદાનુસારમીઠું
  19. ભૂંગળા જરૂર મુજબ
  20. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    એક પેન મા તેલ મૂકી તેમાં રાઈ હિંગ નાખી લસણ ની કટકી નાખવી,૧ મિનિટ બાદ તેમાં કાંદા નાખવા.

  2. 2

    કાંદા થાય એટલે તેમાં લાલ મરચું પાઉડર,હળદર,લીલા મરચાં નાખવા.

  3. 3

    થોડી વાર ચડે એટલે મીઠું નાખવી.અને દહીં નાખી લીલા ધાણા નાખી ગેસ બંધ કરવો.

  4. 4

    ખીચડી બનાવવા માટે ૧ વાટકી દાળ ચોખા લઈ ૩ વાર ધોઈ કૂકરમાં ૫ વાટકી પાણી મૂકી ખીચડી ઓરવી.તેમાં મીઠું હળદર નાખવું.૪ થી ૫ સિટી કરવી એટલે ખીચડી તૈયાર

  5. 5

    રોટલા બનવા મટે બાજરી નો લીઓ લઈ તેમાં મીઠું નાખી લોટ સારી રીતે મસળી ને રોટલા બનવા.તાવડી માં શેકી ઉપ્પર થી ઘી લગાવી દેવી.

  6. 6

    ભૂંગળા તેલ મૂકી તળી લેવા.મસ્ત રેડી છે ડિનર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes