કાઠીયાવાડી ભોજન (Kathiyawadi Bhojan Recipe In Gujarati)

Niharika Shah @niharika0506
કાઠીયાવાડી ભોજન (Kathiyawadi Bhojan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણા ને વચ્ચે થી કાપી લો તેલ લગાવી દો પછી શેકી લોઝીણાસમારી લો કાંદા ટામેટાં અને લસણ ની પેસ્ટ બનાવો
- 2
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણ કાંદા ટામેટાં ને સાંતળો પછી તેમાં રીંગણા ની છાલ ઉતારી છૂદો કરી કઢાઈમાં નાખી મસાલા કરી કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો
- 3
બાજરાના જુવારના લોટને મસળો તેના રોટલા ઉતારી લો
- 4
મગની દાળ ની ખીચડી બનાવી લો
- 5
શિયાળામાં ઓરો ખીચડી ને રોટલા ઠંડી માં. ખાવાની તો મઝા આવી જાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાઠિયાડી ભાણું (Kathiyawadi Bhanu Recipe in Gujarati)
#winterspecial#cookpadindiaશિયાળા માં રીંગણ તો ખાવા જ જોઈએ.ઠંડી માં ગરમા ગરમ રીંગણ નો ઓળો ને રોટલો મળી જાય તો મજા પડી જાય છે.રીંગણ ને ગેસ પર કુક કરવા માં આવે છે જે થી તેનો સ્વાદ ખુબ સરસ આવે છે. Kinjalkeyurshah -
કાઠીયાવાડી ગુજરાતી થાળી (Kathiyawadi Gujarati Thali Recipe In Gujarati)
#trend3#week3આજે ગુજરાતી ચટાકેદાર રીંગણા બટેટા નું ફ્રાય શાક, ફોતરા વાળી મગદાળ અને ચોખા ની ખાડો કરી ઘી ભરેલી ખિચડી, ઘી થી લથપથ રોટલી રોટલા, દહીં, માખણ, ગોળ ધી, લીલા મરચા થી મસ્ત હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ગુણો થી ભરપુર થાળી બનાવી છે. Kiran Jataniya -
-
સંપૂર્ણ કાઠીયાવાડી ભોજન/ શિયાળાનું ટ્રેડિશનલ કાઠીયાવાડી ભોજન
#ગુજરાતીતમે બનાવો શિયાળામાં બનતું સંપૂર્ણ કાઠીયાવાડી ટ્રેડિશનલ ભોજન. Mita Mer -
કાઠીયાવાડી શીરામણ (Kathiyawadi shiraman in Gujarati recipe)
#સ્પાઈસી#વીકમીલ૧#પોસ્ટ ૨હું નવી આવી છું એટલે મને બહુ ફાવે નહી મેં જોયું કે બધાએ મસ્ત મસ્ત સ્પાઈસી વાનગી મૂકી છે. પણ વરસાદમાં યાદ આવે તેવી કાઠીયાવાડી સ્પેશિયલ ડીશ કોઈની નથી. તો હુંછ મૂકીને વરસાદના વધામણા કેમ ન કરું. બરાબર ને મિત્રો મારી વાનગી ગમે તો લાઈક કરજો. મને કોમેન્ટ માં જરુરથી જણાવજો. Radhika Madlani -
કાઠીયાવાડી મેનુ(Kathiyawadi Thal Recipe In Gujarati)
#માઇઇબુકકાઠીયાવાડી મેનુ જે સૌ નું મન પસંદ હોય છે. Uma Buch -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#Cookpadindia રોટલા ઓરો લીલા કાંદા સાથે છાશ Niharika Shah -
-
કાઠીયાવાડી ખીચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
શાકભાજી, મસાલા થી ભરપુર આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
કાઠીયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati)
#ડીનરઅત્યારે lockdown ચાલતું હોવાથી ઘાબા રેસ્ટોરન્ટ બંધ છે તો ઘરના સભ્યોને મનગમતું ભોજન બનાવી આ રીતે સર્વ કરી ઘરના લોકોને ખુશ કરી શકાય છેઆમાં જે સર્વિંગ પ્લેટમાં આપેલું છે તેટલું જ બનાવેલું છે જેથી food waste ન થાય તેથી માપ પણ તે પ્રમાણે લખેલા છે parita ganatra -
-
-
કાઠીયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati)
ગુજરાતી થાળી આપણી ઓળખાણ છે. મે આ થાળી મારા ભગવાન ને તથા મારા ફેમિલી માટે બનાવી છે. Bharti Chitroda Vaghela -
-
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#JSR (કચ્છી ખીચડી) Amita Soni -
-
કાઠીયાવાડી કમ્બો વિથ પંજાબી તડકા
#ઇબુક#day7કાઠીયાવાડી ફૂડ નું નામ પડે એટલે ખાવાનું મન થઇ જાય હેલ્થી ની સાથે સાથે ટેસ્ટી પણ હોય છે. Daya Hadiya -
-
-
સાદી ખીચડી (Plain Khichdi Recipe In Gujarati)
#plainkhichdi#moongdalkhichdi#satvik#khichdi#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
💪સુપર હેલ્ધી પંચદાળ ખીચડી💪
#લીલીપીળીપંચ દાળ ખીચડી ખુબજ પોષ્ટિક અને ઓછા સમય માં બની જાય છે.. ખીચડી લોકપ્રિય ભારતીય વ્યંજન છે. જે હલ્કી અને સુપાચ્ય હોય છે..જે શરીર ને નિરોગી અને એનર્જી વધારે છે..પાંચ દાળ મિક્સ કરી બનાવેલી ખીચડી માં ઘણા જ ન્યુટ્રીશન હોય છે.. ખીચડી માં કૅલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર,ફોસ્ફરસ, પોટેશિયમ હોય છે.. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.. શરીર નું શુધ્ધિકરણ નું કામ કરે છે.. સ્કીન ચમકદાર. બનાવે છે.. અને વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.. ખીચડી ને ત્રિદોશીક આહાર પણ કહેવાય છે,જે વાત - પિત્ત - કફ ને સંતુલિત કરે છે.. ખીચડી ને ઘી સાથે ખાવામાં આવે છે જેથી શરીર ની મજબૂતી વધે છે. અને ખીચડી નું ન્યુટ્રીશન વધારવા તેમાં લીલાં શાક ભાજી નાખી બનાવી શકાય છે.. તો ચાલો દોસ્તો આપને પાંચ દાળ મિક્સ કરીને પંચદાળ ખીચડી બનાવીએ.. Pratiksha's kitchen. -
-
-
અડદ ની દાળ બાજરી નો રોટલો (Urad Dal Bajri Rotlo Recipe In Gujarati)
#MRC ત્રણ મહીના ઉનાણા રોટલા ઓછા બનતા હોય છે પણ વરસાદી માહોલ થાય પછી મારી ઘરે રોટલા ચાલુ થય જાય mitu madlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15802403
ટિપ્પણીઓ