વઘારેલો રોટલો(Vagharelo Rotalo Recipe In Gujarati)

Payal Prit Naik
Payal Prit Naik @palu_nk

વઘારેલો રોટલો એ ગામડાના લોકોનો ફેવરીટ નાસ્તો છે.મારા ઘરે તો ઘણી વાર ડીનરમાં પણ બને છે.ખાટી-તીખી આ વાનગી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે.

વઘારેલો રોટલો(Vagharelo Rotalo Recipe In Gujarati)

વઘારેલો રોટલો એ ગામડાના લોકોનો ફેવરીટ નાસ્તો છે.મારા ઘરે તો ઘણી વાર ડીનરમાં પણ બને છે.ખાટી-તીખી આ વાનગી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 5-6 નંગરોટલા
  2. 2 કપબારીક સમારેલા કાંદા
  3. 1 ચમચીલસણની પેસ્ટ
  4. 1 વાટકીમીડિયમ ખાટું દહીં
  5. 1 ઇંચ આદુની પેસ્ટ
  6. 10 નંગમીઠી લીમડીના પાન
  7. 2-3 ચમચીતેલ
  8. 1 ચમચીજીરૂ
  9. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  10. સ્વાદ અનુસારમીઠું
  11. 1 કપપાણી
  12. 1/2 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક કઢાઈમાં તેલ લઈ જીરૂ અને લીમડીનો વઘાર કરવું.તયારબાદ તેમાં સમારેલા કાંદા નાખી લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ નાખી સાંતળવુ.

  2. 2

    રોટલાના નાના ટૂકડા કરવા.અહીં તમે પહેલાથી ટૂકડા કરીને છાશમાં બોળી રાખી શકો.

  3. 3

    5-7 મિનિટ સાંતળ્યા બાદ તેમાં દહીં,હળદર,મીઠુ,લીલા મરચાની પેસ્ટ નાખી મિક્ષ કરવું.1 મિનિટ મિક્ષ કરી તેમાં પાણી નાખવું.બરાબર હલાવી 4-5 મિનિટ ચડવા દેવું.અહીં જો તમને ઈચ્છા હોય તો ખાંડ પણ નાખી શકો.

  4. 4

    લીલા ધાણા નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Prit Naik
પર

ટિપ્પણીઓ

Similar Recipes