ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા બટાકા ને સરસ ધોઈ ને પછી તેની છાલ કાઢી લેવી. અને પછી તેના પતલા લાંબી ચિપ્સ કરી લઈશું. અને જોડે જોડે તેને એક વાસણ માં પાણી લઈશું અને તેમાં નાખતા જઈશું.
- 2
બધી ચિપ્સ થઈ જાય એટલે તેને બરાબર પાણી માં ધોઈ લઈશું જેથી કરી ને તેની ઉપર નો બધો સ્ટાર્ચ નીકળી જાય. ફરી થી તેને બીજા ચોખ્ખા પાણી માં ધોઈ લઈશું. હવે એક તપેલી માં ગરમ પાણી કરી ને તેમાં થોડું મીઠું ઉમેરીને ચિપ્સ ને તેમાં ૩ મિનિટ માટે બાફી લઈશું. ૩ મિનિટ પછી તેને પાણી માંથી કાઢી લઈ ને તેને એક કપડાં પર સૂકવી દઈશું.
- 3
હવે તેને આપડે એક કલાક માટે ફ્રીઝ માં મૂકી દઈશું. જેથી કરી ને તેમાં રહેલું પાણી બરફ બની જાય જે ફ્રાઈસ ને એકદમ ક્રિસ્પી બનાવે છે. એક કલાક પછી આપડે તેને તળી લઈશું. હવે એક કઢાઈ માં તેલ ગરમ કરીશું. અને તેને એક વાર થોડી વાર માટે તળી લઈશું. તળી ગયેલી ફ્રાઈસ એક તિસ્સ્યું પેપર પર થોડી ઠંડી પડવા દઈશું.
- 4
ઠંડી પડેલી ફ્રાઈસ ને ફરી થી ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લઈશું. તળી ગયેલી ફ્રાઈસ ને તમે તમારી મનગમતી વસ્તુ સાથે સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કેફે સ્ટાઈલ ચીઝી ફ્રેંચ ફ્રાઈસ (Cafe Style Cheesy French Fries Recipe In Gujarati)
#EB Sachi Sanket Naik -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ પીઝ્ઝા (French fries pizza Recipe in Gujarati)
#EB #cookpad #cookpadgujarati #cookpadindia બાળકો ને ફ્રેન્ચ ફ્રાઈસ પણ પસંદ હોય છે અને પીઝા પણ ખૂબ જ પસંદ હોય છે અને બન્નેનું કોમ્બિનેશન કરીએ એટલે ટેસ્ટ માં તો બેસ્ટ જ હોય ખરું ને. Bhavini Kotak -
-
-
-
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#Fam#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
-
મેક્સિકન ફ્રેન્ચ ફ્રાઇસ (Mexican French Fries Recipe In Gujarati)
#EB#week6#cookpadindia#cookpadgujrati Bhumi Rathod Ramani -
ફ્રેન્ચફ્રાઈસ પિઝ્ઝા સેન્ડવીચ (French Fries Pizza Sandwich Recipe in Gujarati)
#આલુફ્રેન્ચ ફ્રાઈસ તો સૌની ફેવરિટ હોય જ છે.. તો આજે મેં ફ્રેન્ચ ફ્રાઈસ ની સેન્ડવીચ બનાવી છે.. ખૂબ જ મસ્ત લાગે છે.. તમે પણ ચોક્કસ બનાવજો.. Charmi Shah
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
ટિપ્પણીઓ