ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#MFF
#cookpadindia
# Cookpadgujarati
ફ્રેંચ ફ્રાય 🍟

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ફ્રોઝન ફ્રેંચ ફ્રાય
  2. તળવા માટે તેલ
  3. મીઠું સ્વાદમુજબ
  4. ચપટીચીલી ફ્લેક્સ
  5. ચપટીચાટ મસાલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફ્રીઝર મા થી ફ્રેંચ ફ્રાય બહાર કાઢી ૧\૨ કલાક એમ જ રહેવા દીધી

  2. 2

    ૧ બાજુ તેલ ગરમ કરવા મૂકો..... બીજી બાજુ બધી ફ્રેંચ ફ્રાય ને ૧ કોરા કટકા થી સારી રીતે લૂછો.... હવે એને ગરમ તેલ મા ધીમી આંચે તળી લો...

  3. 3

    હવે એમા મીઠું, મરચુ, ચીલી ફ્લેક્સ & ચાટ મસાલો નાંખી સર્વિંગ બાઉલ મા કાઢી લો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes