વેજીટેબલ વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)

Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
શેર કરો

ઘટકો

અડધો કલાક
બે લોકો માટે
  1. ૧ નંગનાનુ બટાકુ સમારેલું
  2. 2 નંગનાના રીંગણા
  3. 1/2ગાજર ઝીણું સુધારેલું
  4. ૧ વાટકીમગની છડી દાળ
  5. 1મોટી વાટકી મીક્સ કરેલી ખીચડી
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  8. નાની 1/2ચમચી હળદર
  9. 1/2 ચમચીધાણાજીરું
  10. ચપટીજીરું
  11. 6-7પાન લીમડાના
  12. 1 મોટો ચમચોતેલ
  13. જરૂર મુજબ પાણી
  14. ૧ નંગઝીણું સમારેલું ટમેટું
  15. ૧ નંગઝીણી સુધારેલી લીલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ પહેલા આપણે ખીચડી બનાવવાની સામગ્રી તૈયાર કરી લઈએ

  2. 2

    સૌપ્રથમ પહેલા કુકરમાં તેલ ગરમ મૂકો ત્યારબાદ તેમાં ચપટી જીરું અને 6 થી 7 પાન લીમડાના એડ કરો ત્યારબાદ તેમાં બધા વેજીટેબલ એડ કરો અને બધો મસાલો એડ કરો

  3. 3

    ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી એડ કરો મિક્સ કરેલી ખીચડી મગની દાળ ત્યારબાદ ચાર સીટી થઈ ગયા બાદ બંધ ગેસ બંધ કરીને પાંચ મિનિટ બાદ ખીચડી ચેક કરી લેવી

  4. 4

    તો આ રીતે તમારી વેજીટેબલ ખીચડી તૈયાર છે જેને તમે દહીં સાથે સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
પર

Similar Recipes