એકદમ ટેસ્ટી અડદનીદાળ (Adad ni Dal Recipe In Gujarati)

Daksha Vaghela @cook_24781368
એકદમ ટેસ્ટી અડદનીદાળ (Adad ni Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ બનાવવા માટે એક કૂકર મા અડદ ની દાળ લો બે ગ્લાસ પાણી મીઠું અને હળદર નાખી બાફીલો
- 2
બફાય જાય પછી એક કડાઇ મા તેલ મૂકી તેની અંદર રાઈ જીરૂ હીંગ લસણ મરચા ની પેસ્ટ સમારેલા ટામેટા અને લીમડાના પાન નાખી વધાર કરો
- 3
પછી તેની અંદર હળદર લાલ મરચું નાખી 10 મીનીટ સુધી ઉકાળો પછી ધાણા નાખી સર્વ કરો તૈયાર છે એકદમ ટેસ્ટી અડદનીદાળ અને બીસ્કીટ ભાખરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અડદની દાળ(adad ni dal recipe in gujarati)
#સુપરશેફ4#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 28...................... Mayuri Doshi -
-
-
-
-
-
બાજરી ની ખીચડી (bajri ni khichdi recipe in gujarati)
# વેસ્ટ# ગુજરાત#india2020# વિસરાતી વાનગી Hiral Panchal -
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5 #upmaઆ દક્ષિણ ભારતીય વાનગી સમગ્ર દેશમાં પણ એટલી જ પસંદ કરવામાં આવે છે. તેને તમે નાસ્તા માટે બનાવી શકો છો. બનાવાવમાં સરળ અને બધાને પસંદ આવે એવી આ વાનગી છે. Bijal Thaker -
-
-
-
-
ખાટી અડદની દાળ(adad ni dal recipe in gujarati)
#સુપરશેફ4#જુલાઈ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 28...................... Mayuri Doshi -
કાઠીયાવાડી ભરેલા રીંગણ નૂ શાક (Kathiyavadi Bharela Ringan Nu Shak recipe in Gujarati)
#વેસ્ટ#ઓગસ્ટ#india2020 Daksha Vaghela -
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
#RC1Rainbowપીળી રેસીપીખાટા મીઠા પોવા બટાકા daksha a Vaghela -
-
-
-
-
બીટરૂટ કોકોનટ ચટણી(Beetroot Coconut Chutney Recipe In Gujarati)
#સાઇડ #સાઈડભારતીય ભોજન માં પીરસાયેલી થાળીમાં મુખ્ય ઘટક સિવાય પણ અન્ય પૂરક વાનગીઓ પીરસવામાં આવે છે જે ભોજન નો સ્વાદ વધારી દે છે. આપણે નારિયેળ ની, દાળિયા ની વગેરે ચટણી તો બનાવવા જ હોઈએ છીએ. મે તેને સ્વાદ સાથે સેહત નો ઉમેરો કરીને બીટ અને નારિયેળ ની ચટણી બનાવી છે. જે તમે કોઈ પણ પ્રકારના ભોજન સાથે લઈ શકો છો. બીટ ના કારણે સરસ રંગ મળી રહે છે.આ ચટણી Bijal Thaker -
-
-
-
-
તુરિયા મગની દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJ#સુપર રેસીપી ઓફ June Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13425570
ટિપ્પણીઓ (2)