વેજ. કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં, લીલા મરચાં અને ડુંગળી ને 1/2 ગ્લાશ પાણી નાખી બાફી લો અને ક્રશ કરી લો. ગાજર, બટેટું, ફલાવર, વટાણા, કેપ્સીકમ સુધારી કડાઇ માં 3 ટેબલ સ્પૂન તેલ મૂકી સાંતળો. પનીર ના પીસ કરી સાંતળો.
- 2
હવે કડાઇ માં 2 ટેબલ સ્પૂન તેલ મૂકો ગરમ થાય એટલે જીરું મૂકો જીરું તતડે એટલે હીંગ હળદર નાંખો પછી રેડ પેસ્ટ અને ગ્રીન પેસ્ટ નાંખી સાંતળો પછી ડુંગળી નાંખી સાંતળો પછી મીઠું, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, કીચન કીંગ મસાલો, તમાલપત્રા નાંખી સાંતળો અને ટામેટાં ની ગ્રેવી ને ઉમેરો, ગ્રેવી ઉકળે એટલે બધા ફ્રાય કરેલાં વેજીટેબલસ ઉમેરો અને 5 મિનિટ ઢાંકી દો, પછી મલાઇ,કસૂરી મેથી, ધાણા ભાજી નાખી હલાવો.
- 3
હવે બાઉલમાં કાઢી પનીર ના પીસ અને ધાણા ભાજી થી ગાર્નીશ કરો. આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ વેજ. કોલહાપુરી સબ્જી ને પરોઠા, છાશ અને ડુંગળી સાથે પીરસો અને જમો. 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5 : વેજ કોલ્હાપુરીપંજાબી શાક મને તો બહુ જ ભાવે 😋 વેજ કોલ્હાપુરી one of my favourite curry . Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
વેજ કોલ્હાપુરી ઇન ગ્રીન ગ્રેવી (Veg Kolhapuri In Green Gravy Recipe In Gujarati)
#FFC5 Manisha Hathi -
-
કોલ્હાપુરી પરદા બિરયાની (Kolhapuri Parda Biryani Recipe In Gujarati)
#FFC5#week5#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri recipe in Gujarati)
#FFC5 તે કોલ્હાપુર શહેર ની વાનગી છે.જેમાં જાડાં મસાલા વાળી ગ્રેવી માં મિશ્રીત શાકભાજી નો સમાવેશ છે અને મુખ્ય કોર્સ તરીકે નાન,રોટી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB વીક 8વેજ કોલ્હાપૂરી એ ભારતના મહારાષ્ટ્રના કોલ્હાપુર ની પરંપરાગત વાનગી છે. તે મસાલેદાર ગ્રેવી થી સાકભાજી તૈયાર કરવામાં આવે છે. રેસ્ટોરેન્ટ માં બેઝ ગ્રેવી સાથે પહેલેથી જ તૈયાર કરીને રાખવામાં આવે છે. જે પ્રક્રિયા વેજ કોલ્હાપૂરી પરંપરાગત વાનગી થી અલગ છે. વેજ કોલ્હાપૂરી chapati,તંદુરી અથવા નાનસાથે પીરસવામાં આવે છે. Varsha Monani -
વેજ કોલ્હાપુરી (Veg kolhapuri recipe in Gujarati)
#FFC5#week5#WDC#cookpadgujarati#cookpadindia#cookpad વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
વેજ પનીર કોલ્હાપુરી (Veg Paneer Kolhapuri Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#food festival#coca ped Gujarati Jayshree Doshi -
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)