પાઉંભાજી (Pavbhaji Recipe in Gujarati)

Hetal Shah @Cook_14041971h
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ડુંગળી સિવાય ના બધાજ શાકભાજી નો ધોઈ ને સમારી લેવા અને કુકર માં 2-3 વિસલ થી બાફી લેવા. ઠંડુ પડે એટલે તેને મેશર થી પ્રેસ કરી લેવા.
- 2
એક પેન માં તેલ - બટર મૂકી તેમાં ચોપ કરેલા, ડુંગળી, ટામેટા, આદુ મરચા લસણ ની પેસ્ટ સાંતળો તેલ છુટુ પડે એટલે મીઠું મરચું, પાઉડર, હળદર નાખો મીક્ષ કરો તેલ છુટુ પડવા લાગે એટલે બાફેલા શાક, પાઉંભાજી નો મસાલો અને જરૂર મુજબ થોડું પાણી ઉમેરો જેથી મસાલા બરોબર મીક્ષ થાય, પછી લીલા ધાણા અને બટર ઉમેરો અને બીટ ને 1/2 ટી સ્પૂન છીણી ને ઉમેરો જેથી પાઉંભાજી નો કલર આપે 5-7 મીન પછી ગેસ બંધ કરો.
- 3
બન ને શેકી લો ભાજી સાથે ડુંગળી, ટામેટા, લસણ ની ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
બોમ્બે પાઉંભાજી (Bombay Pavbhaji Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં બધા જ લીલા શાકભાજી ખુબ જ મળે છે, એટલે ચટાકેદાર દાળ ગરમાગરમ પાઉંભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#pavbhaji#butterPavBhaji#streetFood#cookpadgujrati Mamta Pandya -
કાર્ટૂન ફેસ સ્ટાઇલ પાઉંભાજી ઢોસા
બાળકો માટે ની બર્થડે થીમ હોવાથી મેં આ ઢોસા સ્પેશ્યિલ બાળકો ને ગમે એ રીતે ઢોસા પર કાર્ટૂન ફેસ બનાવ્યા છે. જે બાળકો ને ખુબ ગમશે અને ખાવાની પણ મજા આવશે. Prerna Desai -
-
-
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉં ભાજી બધા અલગ અલગ સ્ટાઈલ થી બનાવે છે.પણ લગભગ બધા ને ભાવે છે. Varsha Dave -
-
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#GA4#Week4દરેક નાના મોટા સૌ ને ભાવે પાઉંભાજી. આજના છોકરાઓ બધા શાક ના ખાય તો જે શાક પાઉંભાજી માં મિક્ષ કરવા હોય તે થાય. એટલે બધા વિટામિન મળશે. Richa Shahpatel -
-
પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
#આલુપાઉં ભાજી તો બધા ની ફેવરિટ હોય જ છે એમાં હૂં થોડું ટિવસ્ટ કરી ને રેસિપી લઈને આવી છું. તમે પણ ચોક્કસ બનાવજો. ખૂબ જ મસ્ત લાગે છે. Charmi Shah -
પાઉંભાજી (Paubhaji Recipe In Gujarati)
નાના મોટા બધા ની ફેવરિટ અને ટેસ્ટી વાનગી હોવાથી વારંવાર બને છે. Rajni Sanghavi -
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#WD#Cookpad india ફાલ્ગુની શાહ મે પણ તમારી રેસીપી જોઈ ને બનાવી છે, મેં થોડા ફેરફાર કયૉ છે. Velisha Dalwadi -
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
-
-
Pavbhaji
#ડિનરપાંઉભાજી નું નામ સાંભળતા ની સાથે જ મોં મા પાણી આવી જતુ હોય છે. અને બધા ને જ બનાવતા આવડતી હોઈ છે. મેં અહીં સ્ટી્ટ સ્ટાઈલ ખુબ સરળ રીતે બનાવી છે. Mosmi Desai -
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉંભાજી શાકભાજી ના મિશ્રણ ને ચડિયાતા મસાલા સાથે બનાવવામાં આવતી સ્વાદિષ્ટ વાનગી છે જેને પાઉ સાથે પીરસવા માં આવે છે. હવે તો પાઉંભાજી ને અલગ અલગ ઘણી રીતે બનાવવામાં આવે છે પણ તેની મૂળ રેસિપી થી બનાવેલ રીતે જ મેં અહીં સર્વ કરી છે.#CF#cookpadindia Rinkal Tanna -
-
-
બોમ્બે સ્ટાઈલ બટર પાઉંભાજી (Bombay Style Butter Pavbhaji Recipe In Gujarati)
#RC1પીળી લાલ લીલી રેમ્બો રેસીપી daksha a Vaghela -
-
પાઉંભાજી (Paubhaji Recipe in Gujarati)
#GA4#Week24#Cauliflower#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
પાઉંભાજી ખીચડી (Pavbhaji Khichadi Recipe In Gujarati)
ખીચડી એ એક એવી ડીશ છે જે સ્વાસ્થ્ય માટે બહુ સારી છે પણ ટેસ્ટ માં બધા ને ઓછી ભાવે. કેમ કે તેમાં મસાલા નો ઓછો ઉપયોગ થતો હોય છે. એમાં પણ નાના બાળકો ને ખીચડી નું નામ સાંભળી ને મોં બગડતું હોય છે. પણ આજે મેં ખીચડી ને પાઉંભાજી ફ્લેવર માં બનાવી છે. જેથી એ ટેસ્ટ માં તો બેસ્ટ છે જ પણ હેલ્ધી પણ છે.#cookpadindia#cookpad_gu#khichadi#pavbhajikhichadi Unnati Bhavsar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14587811
ટિપ્પણીઓ (2)