સ્ટફ્ડ ખાંડવી(STUFFED Khandvi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નો લોટ, ખાટી છાસ, પાણી સરખી માત્રા લો અને મિક્સ કરો. તેમાં હળદર ઉમેરો અને બેટર રેડી કરો.
- 2
હવે એક કૂકર માં પાણી મૂકી તેમાં આ બેટર ને મુકો અને 2 સિટી થવા દો.
- 3
હવે બેટર ને કાઢી લો અને મિક્સ કરી લો. હવે તેને થાળી ની પાછળ ઓર પ્લેટફોર્મ સાફ કરી. તેલ લગાડો અને આ બેટરી પાથરી દો. હવે તેમાં મરચું અને નારિયળ નું ખમણ છાટી દો એટલે તે સ્ટફિન્ગ તરીકે છે.
- 4
હવે તેના રોલ્સ વાળી લો.
- 5
હવે એક પેન માં તેલ ગરમ મુકો તેમાં રાઈ, હિંગ, લીમડો ઉમેરો હવે તેય રોલ્સ ઉપર રેડી દો. તૈયાર છે સ્ટફ્ડ ખાંડવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટફ્ડ ખાંડવી
#ભરેલીખાંડવી એ એક ગુજરાતી ફરસાણ છે જે બિનગુજરાતીઓ માં પણ એટલું જ માનીતું છે. ચણા ના લોટ માંથી બનતી ખાંડવી મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. જેમાં મેં ચીઝ ચટણી નું સ્ટફિંગ કર્યું છે. Deepa Rupani -
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એક એવી વસ્તુ છે જે બનવા માં ખુબજ સહેલી છે અને જ્યારે પણ જમવા માં પીરસાઈ તો ચાર ચાંદ લાગી જાય. Brinda Padia -
-
-
-
ગુજરાતી ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એ ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી છે. જે નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે.#trend2 Nidhi Sanghvi -
-
-
ખાંડવી
#goldenapron2#week1 કેમ છો મિત્રો... આજે ગુજરાતી સ્પેશ્યલ માં હું ખાંડવી ની રેસિપી લઇ ને આવી છું. જે ખુબ જ ફામૉસ ગુજરાતી ડીશ છે. ... અને તેને બનાવા ની રીત પણ આટલી જ સરળ છે. Juhi Maurya -
-
-
ખાંડવી(khandvi recipe in Gujarati)
#સુપર સેફ 2#વિક 2#ફ્લોર/લોટ રેસીપી#માઇઇબુક#પોસ્ટ 30 Kalyani Komal -
-
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#MA"માં" એટલે આખી દુનિયા આવી ગઈ બીજું કંઇજ લખવાની જરૂર નથી...😍🤩😇 Purvi Baxi -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#RC1#yellow#cookpadindia#cookpadgujrati#khandviWeek1 Tulsi Shaherawala -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
ગુજરાતી ઓ નું ફેમસ સ્નેક એટલે ખાંડવી.કોઈ મહેમાન આવ્યા હોય કે પછી કાંઈ પ્રસંગ હોય ખાંડવી તો જરૂર થી હોય જ.ખાંડવી એ સરળતા થી અને સરળ સામગ્રી થી ફટાફટ બનાવી શકાય છે. #trend2 Nilam Chotaliya -
-
ખાંડવી(Khandvi recipe in Gujarati)
#GA4#Week12#Besanમે આજે આયા ખાંડવી બનાવી છે.આપડા ગુજરાતી લોકો ખાવા ના ખુબજ શોખીન હોય છે,ખમણ ઢોકળા,ખાંડવી,સેવ ખમણી ,ગાઠિયા,એવું બધું નાસ્તા માં લેતા હોય છે.મે આયા જે માપ થી ખાંડવી બનાવી છે તે રીતે ટ્રાઇ કરજો પરફેક્ટ બનશે. Hemali Devang -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13962932
ટિપ્પણીઓ