ચટણી(Chutney Recipe in Gujarati)

shobha shah
shobha shah @cook_25792095

ચટણી(Chutney Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ જણ માટે
  1. 1વાટકો સિગ
  2. ૨લાલ મરચાં, ૨ લીલા મરચા
  3. ૫/૬ કળી લસણની
  4. થોડી પલારેલી આંબલી
  5. વધાર માટે રાઈ, લિમડો, અડદની દાળ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌથી પહેલા સિગદાણા ને કડાઈ મા શેકી લેવા

  2. 2

    શેકાય જાય એટલે તેને ઠડા કરી ફોતરાં કાઢી લેવા

  3. 3

    એકબાજુ કડાઈ મા ૨ચમચી તેલ મુકી તેમાં રાઈ,લિમડો, અડદની દાળ,લસણની કળી, લાલ,લીલા મરચા નાખી ૧ મિનિટ સાતરવુ

  4. 4

    શેકેલા સિગદાણા ને મિકસીમા નાખી એક રાઉનડ ફેરવુ,તેમાં સાથે તૈયાર કરેલો વધાર નાખી મિકસી ચલાવુ,છેલ્લે પલાળેલી આંબલી પાણી સાથે મિકસીમા નાખી વાટી લેવુંઅં

  5. 5

    વધારે ધટ લાગે તો પાણી નાખી પતલી કરવી

  6. 6

    ઈડલી સાથે આ ચટણી માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shobha shah
shobha shah @cook_25792095
પર

Similar Recipes