પાલક સૂપ(Palak Soup recipe in Gujarati)

Daxita Shah @DAXITA_07
પાલક સૂપ(Palak Soup recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ દાળ ને 4 કલાક પલાળી દો. પછી 2 મરચાં નાખી ને મિક્સર માં પીસી લો. ઘટ્ટ પેસ્ટ બનાવો.
- 2
2 કલાક પછી ખીરા માં સમારેલો મીઠો લીમડો, સમારેલા આદું મરચા, મીઠું, કોપરાં નું છીણ બધું નાખી દો કોપરાના છીણ ને બદલે ફ્રેશ કોપરાં ની નાની કટકી કરી નાખી શકાય. 2 મિનિટ સુધી ફેંટો પછી ગરમ તેલ માં તળી લો.
- 3
- 4
મગ ની દાળ ને ધોઈ ને કૂકર માં બાફી લો.
- 5
પાલક ને બ્લાન્ચ કરી પ્યુરી તૈયાર કરો.દાળ માં નાખો, વઘાર માં જીરું રાઈ મરચાં આદું લાલ મરચું, લીમડો નાખી ને દાળ નો વઘાર કરો.
- 6
દાળ ને પાતળી જ રાખો. ઉકળે એટલે ગેસ બંધ કરો. બાઉલ માં બોન્ડા મૂકી. ઉપર થી સૂપ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદ દાળ ઉપમા વિથ ચટણી (Upma recipe in Gujarati)
#સ્નેક્સઉપમા આમાં તો સાઉથ ની રેસિપી છે. પણ હવે ઓછા તેલ માં બનતી હોવાથી બધાના ઘર માં બને છે. સવાર ના નાસ્તા માટે best option છેઆમ તો અડદ દાળ ઓછા પ્રમાણ માં ખવાતી હોય છે એટલે મેં એમાં વધુ અડદ દાળ નો ઉપયોગ કરી વધુ હેલ્ધી બનાવી છે. Daxita Shah -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#Southઈડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન recipe છે. સાઉથ માં એને સવારે નાસ્તા માં સર્વ થાય છે. અને સંભાર ને મેંદુવડા,ઢોસા, ઉત્ત્પમ સાથે પણ સર્વ થાય છે... જોઈ લો સંભાર ની recipe. Daxita Shah -
-
બોન્ડા સૂપ વિથ મૈસૂર ચટણી (Bonda Soup with Mysore chutney Recipe In Gujarati)
બોન્ડા સૂપ એ કર્ણાટક ની સ્પેશિયલ વાનગી છે. ત્યાં નાસ્તા માં લોકો આ લેવાનું પસંદ કરે છે. અહીંયા મે બોન્ડા અડદ દાળ માંથી બનાવ્યા છે. સાથે મોગર દાળ નો સૂપ અને મૈસૂર ચટણી એક પરફેક્ટ કોમ્બો બને છે. Disha Prashant Chavda -
કોકોનટ કોરીએન્ડર ચટણી (Coconut Coriander Chutney Recipe In Gujarati)
#GA4#Week4આજે હું એક એવી ચટણીની રેસીપી લઇ ને આવી છું જે કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડીશ ની સાથે સર્વ કરી શકાય છે.આ રેસીપી બનાવવામાં એકદમ સરળ છે અને સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Himani Chokshi -
બોન્ડા સૂપ(Bonda Soup Recipe In Gujarati)
#સાઉથઆ કર્ણાટક ની ફેમસ રેસિપી છે જે બ્રેકફાસ્ટ માં લેવા માં આવે છે.ઇન્સ્ટન્ટ બોન્ડા બનાવવા માટે મેંદા નાં લોટ માં બધાં મસાલા એડ કરી બનાવવા માં આવે છે અને ઔથેંટીક બોન્ડા બનાવવા માટે અડદ ની દાળ ને પલાળીને બનાવવામાં આવે છે. અહિં મેં અડદની દાળ ને પીસી ને મેંદા નો લોટ એડ કરી ને બનાવ્યા છે. Avani Parmar -
પાલક સૂપ(Palak Soup recipe in Gujarati)
#GA4#week16#palakપાલક વિન્ટર માં ખૂબ સરસ આવે છે...પાલક બોડી માટે ઘણુ પોષ્ટિક એ હેલ્ધી હોય છે...તો તેનું સૂપ બાવવામાં સરળ અને યુમી પણ લાગે છે. Dhara Jani -
બોન્ડા(bonada recipe in gujarati)
બોન્ડા એ સહેલી, ફટાફટ થાય તેવી,સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન નાસ્તો છે.સાઉથ માં આ તહેવારોમાં બને છે. બોન્ડા જુદી જુદી રીતે બનેછે.અડદની દાળના બોન્ડા,મૈસુરબોન્ડા,પોટેટો બોન્ડા,વેજીટેબલ બોન્ડા.બોન્ડા એ કણાૅટક ની સ્પેશ્યાલીટી છે.મેં અડદની દાળના બોન્ડા બનાવ્યા છે.#સાઉથઇન્ડિયા Priti Shah -
નીર ઢોસા(neer dosa recipe in gujarati)
આ ડાયટ ઢોસા છે અને સાઉથ ઇન્ડિયન વાનગી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Shah Alpa -
ઈડલી (Idli Recipe In Gujarati)
#SQઈડલી એ સાઉથ ઇન્ડિયન રેસીપી છે. સાઉથમા ઈડલી સંભાર સાથે, રસમ, ચટણી સાથે કે પોડી મસાલા સાથે પણ સર્વ થાય છે. પોડી મસાલા સાથે સર્વ કરવામાં આવે ત્યારે ઉપર થી ઘી નાખી ને સર્વ થાય છે એ પણ ખુબ ટેસ્ટી લાગે છે. Daxita Shah -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EM#રવા ઈડલી#Week 1ચોખા આને અડદ ણી દાળ ની ઈડલી તો આપણે બનાવીયે જ છીએ. પણ કોઈવારઝડપ થી ઈડલી બનાવવી હોય તો આરીતે ઇન્સ્ટન્ટ ઈડલી બનાવી શકાય છે ખુબ ઝડપથી બનતી હોવાથી અગાઉ થી પલાડવાની કે અઠો લાવવાની જરૂર પડતી નથી. આને સંભાર સાથે ખુબ સરસ લાગે છે... Daxita Shah -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન dishes સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
-
પાલક નું સૂપ(Palak Soup Recipe in Gujarati)
#GA4#week16શિયાળા માં મળતી પાલક ની ભાજી માંથી આપણે અવનવી વાનગીઓ બનાવીએ છીએ તો આજે સ્વાદ માં સરસ અને હેલ્થ માટે ખૂબ લાભદાયી એવી રેસિપી બનાવીએ... તે છે પાલક નું સૂપ.... ઠંડી માં ગરમ ગરમ સૂપ પીવાની ખૂબ જ મજા પડે છે... તો તમે પણ આ રીતે સૂપ બનાવીને ઠંડી ની મજા માણો.... Urvee Sodha -
સાઉથ બોન્ડા(South bonda recipe in gujarati)
સાઉથ બોન્ડા જનરલી અડદ દાળ માંથી બનાવીએ છીએ,પણ એમાં મેં 1/4જેટલી મોગર મગ દાળ એડ કરી છે ,સાઉથ માં બ્રેકફાસ્ટ માં ખવાતા કોપરા ની ચટણી અને સાંભાર સાથે ખવાય છે,આશા રાખું જરૂર ગમશે#Weekend Harshida Thakar -
બોન્ડા સૂપ (Bonda Soup Recipe In Gujarati)
બોન્ડા સૂપ એ કર્ણાટકની સ્પેશિયલ વાનગી છે. ત્યાં નાસ્તામાં લોકો આ લેવાનું પસંદ કરે છે. જેમાં અડદ અને મગની દાળ બન્નેનો સુમેળ છે અને આ વાનગી લસણ અને ડુંગળી વગરની છે તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બોન્ડા એટલે અડદ દાળના વડા સાથે મોગર દાળનો સૂપ. અઠવાડિયામાં એક વાર તો બનાવી જ જોઈએ. ચાલો વાનગીની બનાવટ જાણી લઇએ, જેનું નામ છે બોન્ડા સૂપ. જે ટેસ્ટી તો છે જ પણ એનાથી વિશેષ એ હેલ્ધી પણ એટલી જ છે...#EB#Week10#અડદદાળ#બોન્ડાસૂપ#bondasoup#soup#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
કર્ણાટક સ્પેશિયલ બોન્ડા સૂપ(Bonda Soup)
#સુપરશેફ4#માઇઇબુક#પોસ્ટ_૨૭સવારે જ આ વાનગી બનવાનું નક્કી કર્યું અને સુપરશેફ4 ની ચેલેન્જ આવી ગઈ. અને અનાયાસે જ મારી આ વાનગી આ ચેલેન્જ માટે સેટ થઈ ગઈ. જેમાં દાળ ની વાત કરું તો અડદ અને મગની દાળ બન્નેનો સુમેળ છે.😊 અને આ વાનગી originally લસણ અને ડુંગળી વગરની છે તોય એટલી સ્વાદિષ્ટ છે ને!!! એટલે આ વાનગી તો જૈન અને સ્વામિનારાયણ બન્ને માટે બનાવી શકાય એવી છે.વાનગી originally કર્ણાટકની છે. પણ એટલી સ્વાદિષ્ટ છે ને એમ થાય કે અઠવાડિયામાં એક વાર તો બનવી જ જોઈએ. ચાલો હું તમને વાનગી બનાવતા શીખવું. જેનું નામ છે બોન્ડા સૂપ. જે ટેસ્ટી તો છે જ પણ એનાથી વિશેષ એ હેલ્ધી પણ એટલી જ છે....નોંધઃ અહીંયા બોન્ડા એટલે દહીં વડા ના વડા બનાવીએ એવાં વડા. Khyati's Kitchen -
તુલસી પાલક ફુદીના મગ નું સૂપ (tulsi palak pudina moong soup recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ2#વિકમીલ૧#સ્પાઈસી /તીખીતુલસી પાલક ફુદીના મગ નું સૂપ સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ અને લાજવાબ છે તમે પણ આ સૂપ ટ્રાય કરજો ખુબજ હેલ્દી છે. Dhara Kiran Joshi -
-
-
-
-
પીનટ ચટણી (Peanut Chutney Recipe In Gujarati)
આ સાઉથ ઇન્ડિયન પીનટ ચટણી છે જે ઈડલી ઢોસા સાથે સર્વ કરવા માં આવે છે Daxita Shah -
-
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#HRટોમેટો રાઈસ એ સાઉથ ઇન્ડિયન ડીશ છે. ખાવા માં ખુબ testy હોય છે Daxita Shah -
કેરી પાલક દાળ
#શાકઆ એક હૈદરાબાદ ની ખાસ વાનગી છે. જેમાં કાચી કેરી ને લીધે સ્વાદ અનેરો આવે છે. Deepa Rupani -
પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્
#હેલ્થી પાલક હીમોગ્લોબીન ને શુદ્ધ કરે છે ને શરીર માં નવું હીમોગ્લોબીન બનાવે છે અને કાકડી અને ટામેટાં કાચા ખાવા થી ભૂખ લાગતી નથી. પાલક સૂપ બધાં જ બનાવે છે.પણ આ સૂપ સાથે મેં કાકડી અને ટામેટાં પલ્પસ્ નાખી પાલક સૂપ બનાવ્યો છે.બહુ જ સરસ લાગે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ છે.આ "પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્" ને એકવાર બનાવો અને ગરમ ગરમાગરમ સૂપ પીવા ની મજા લો. Urvashi Mehta -
પાલક - ખીચડી(Palak khichdi Recipe in Gujarati)
#GA4#WEEK7#KHICHADI#COOKPAGUJCOOKPADINDIA ખીચડી એ દરેક નાં ઘર માં સાંજ ના સમયે બનતી વાનગી છે. જે જુદા જુદા અનાજ અને દાળ નાં કોમ્બિનેશન સાથે બનાવી શકાય છે.તેમ છતાં દરેક નાં ઘર માં જુદા જુદા સ્વાદ ની ખીચડી બનતી હોય છે. મેં અહીં ઘઉં ના ફાડા અને પાલક ની ભાજી સાથે મિક્સ દાળ નો ઉપયોગ કરી ને ખીચડી તૈયાર કરી છે.જે એકદમ પૌષ્ટિક તો છે જ સાથે-સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. જે વઘારેલા દહીં અને પાપડ સાથે સર્વ કરી છે. Shweta Shah -
પાલક મગની દાળ(Palak mung dal recipe in Gujarati)
#Mypost66શિયાળામાં આપણે પાલકનું ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ... પાલક રીંગણા નુ શાક, પાલક પનીર કોર્ન પાલક ..એવું જુદી-જુદી વસ્તુઓ માં આપડે પાલક નો ઉપયોગ કરીએ છીએ ...આજે મેં પાલક અને મગની દાળનું એક પંજાબી શાક બનાવ્યું છે જેનો સ્વાદ દાળ ફ્રાય ને મળતો આવે છે પણ આ દાળ કરતાં થોડું ઠીક હોય છે એટલે એને શાક પણ કહી શકીએ. આ વાનગી મેં મારા સસરા પાસેથી શીખેલી છે.. આની સાથે રાઈસ, પરાઠા કંઈ પણ સર્વ કરી શકાય. Hetal Chirag Buch -
અપ્પમ (Appam Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ હું જ્યારે કેરાલા ની ટુર માં ફેમિલી સાથે ગઈ હતી ત્યારે મોર્નિંગ બ્રેક ફાસ્ટ માં અપ્પમ ટેસ્ટ કર્યા હતા,આજે એમની રેસીપી મુજબ અપ્પમ બનાવ્યાં ખૂબ સરસ ભાવ્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya
More Recipes
- લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
- લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
- પેરી પેરી મટર પનીર સેન્ડવિચ(Periperi matar paneer Sandwich Recipe in Gujarati)
- જુવાર મિની ઉત્તપમ (Jowar Mini Uttapam Recipe In Gujarati)
- જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14327523
ટિપ્પણીઓ (6)