મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાળને ધોઈને અલગ-અલગ પાંચથી છ કલાક પલાળવા પછી દાળ ચોખા અને દહીં મિક્સરમાં વાટી લેવું ઈડલી માટે ખીરું બનાવી દેવું ત્રણ કલાક રહેવા દેવું પછી તેમાં સોડા અને મીઠું ઉમેરી હલાવી દો ઈડલીના સ્ટેન્ડમાં ઈડલી ઉતારો
- 2
તે ઇડલી ને ઠંડી થવા દો પછી એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરું નાખો રાઈ જીરું તતડી જાય પછી તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં નાખો ઝીણું સમારેલું કેપ્સીકમ નાખો લીમડા ને પણ ઝીણા સમારી વઘારમાં નાખો પછી હિંગ નાખો
- 3
પછી તે વઘારમાં બધા મસાલા એડ કરો લાલ મરચું પાઉડર હળદર પછી મીઠું સ્વાદ અનુસાર તેમાં ટમેટાના ટુકડા એડ કરો પછી તેમાં ઈડલી નાખી બધું મિક્સ કરી દો
- 4
છેલ્લી ઈડલી ઉપર લીલા ધાણા નાંખી ગરમાગરમ મસાલા ઈડલી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
દક્ષિણ ની બધી વાનગી પ્રખ્યાત છે. મસાલા એટલે એમાંથી એક વાનગી છે. ઈટલી વધુ હોય તો બીજે દિવસે ઉપયોગ કરી શકાય છે. Pinky bhuptani -
-
મસાલા ઈડલી(masala idli in Gujarati)
#સ્ટીમ#વિકમીલ૩#cookpadindia#cookpadgujરુટિન ઈડલીમાં વૈવિધ્યતા પ્રિયજનોને ખુશ કરે છે. Neeru Thakkar -
મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
#Cooksnap challenge#MBR4#Week 4 (ઈડલી ટકાટક) Rita Gajjar -
ઈડલી સંભાર
#goldenapron2Week13Kerala ચાલો મિત્રો આજે આપણે કેરાલાની ફેમસ ડીશ ઇડલી સંભાર બનાવતા શીખીએ જે એકદમ સરળતાથી ઘરે બની શકે છે Khushi Trivedi -
ઈડલી. સાભાર. ચટણી.(સાઉથ ઈન્ડિયન.)
#3 વિક મિલ ચેલેન્જ# રેસિપી નં 12.#સ્ટીમ#માઇ ઇ બુક.#svI love cooking. Jyoti Shah -
-
-
પોડી મસાલા રવા ઈડલી (Podi Masala Rava Idli Recipe In Gujarati)
#podimasalaravaidli#masalaidli#milagaipodiidli#podimasala#southindian#Cookpadindia#Cookpadgujaratiપોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે. એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઈડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઈડલી પોડિ તરીકે ઓળખાય છે.અહીં રવા ઈડલીને આ પોડી મસાલા અને ગ્રેવી સાથે બનાવી છે. Mamta Pandya -
-
-
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙 રેસીપી ચેલેન્જ માટે ઈડલી ટકાટક ચા સાથે નાસ્તા માં સર્વ કરી. Dr. Pushpa Dixit -
ઈડલી રસમ(Idli Rasam recipe in Gujarati)
#Goldenapron3#week 28#માઇઇબુક#પોસ્ટ:-21#વિકમીલ૩# સ્ટીમ Sunita Vaghela -
મસાલા રવા ઈડલી (Masala rava idli recipe in Gujarati)
#EB#week1#MA સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલી ને ઈન્સ્ટન્ટ ઇડલી તરીકે પણ બનાવી શકાય. અચાનક મહેમાન આવી જાય ત્યારે, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મસાલા રવા ઈડલી બનાવી છે. જે બનાવવા માટે રવા ઈડલી તો બનાવી જ લેવાની છે ત્યાર પછી તેનો એક મસાલો તૈયાર કરી તેને તેમાં ડીપ કરી અને સર્વ કરવાની છે. તો ચાલો જોઈએ આ મસાલા રવા ઈડલી કઈ રીતે મેં બનાવી છે. Asmita Rupani -
-
ફ્રાઇડ મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)
#FFC6 : ફ્રાઈડ મસાલા ઈડલીઈડલી સંભાર તો બનાવતા જ હોઇએ છીએ પણ આજે મેં ફ્રાઇડ ઈડલી બનાવી. Sonal Modha -
-
-
-
પ્લેટ /થાટ્ટે ઈડલી (Thatte idli Recipe in Gujarati)
#GA4 #WEEK8 થાટ્ટે ઇડલી એ કર્ણાટકની એક ખૂબ જ પ્રચલિત નાસ્તાની વેરાઈટી છે. તેને પ્લેટ ઇડલી પણ કહેવામાં આવે છે. આ ઈડલી રેગ્યુલર કરતા પતલી અને સાઇઝમાં મોટી હોય છે ફ્લેટ પ્લેટ મા ઇડલી ઉતારવા માં આવે છે. Bansi Kotecha -
-
ઈન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#week1#રવાઈડલી#ravaidli#instant#tadkaidli#southindian#cookpadindia#cookpadgujaratiસાઉથ ઇન્ડિયન ફૂડમાં ઈડલી પ્રખ્યાત છે. રવો પાચનમાં ખૂબ હલકો હોય છે.એક હેલ્ધી અને હળવા બ્રેકફાસ્ટ માટે ઈડલી એ એક ઉત્તમ વિકલ્પ છે. આ ઈડલીમાં આથો લાવવાની જરુર પડતી ન હોવાથી ઝડપથી બની જાય છે. આમાં તમે ઝીણા સમારેલા શાકભાજી પણ ઉમેરી શકો છો. અહીં મેં રવા ઈડલીને વઘાર કરીને બનાવી છે. Mamta Pandya -
ઈડલી પ્લેટર (Idli Platter Recipe In Gujarati)
#sounthindianplatter#tadkaidli#instantsambhar#instantchutney#idliplatter#tricolor#trirangi#cookpadindia#cookpadgujaratiઈડલી તો બધા ને ભાવતી જ હોય. પણ તૈયારી વગર ઈડલી બને નહિ. ઈડલી બનાવા માટે ઓછામાં ઓછા ૮-૧૦ કલાક તો જોઈએ જ અને એ પણ પાછું આથા વાળું જે ઘણાને માફક ન આવે. જ્યારે રવા ઈડલીએ બહુ જ સરસ વિકલ્પ છે. એમાં આથો લાવાનાની પણ જરૂર નથી અને ફટાફટ તૈયાર પણ થઇ જાય છે. રવો પાચનમાં ખૂબ હલકો હોય છે. આમાં તમે ઝીણા સમારેલા શાકભાજી પણ ઉમેરી શકો છો. અહીં મેં રવા ઈડલીને વઘાર કરીને બનાવી છે. સાથે ઈન્સ્ટન્ટ સાંભાર અને ચટણીની રેસિપી શેર કરી છે. Mamta Pandya -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6 સામાન્ય રીતે આપણે ઈડલી ખીરું બનાવી કરીએ છીએ. પરંતું મેં થોડું ઈનોવેટીવ અપનાવી ઈડલી બનાવી ફ્રાય કરેલ છે.જે ટેસ્ટમાં ખૂબજ સરસ લાગે છે. Smitaben R dave -
ઇદડા (idada Recipe in Gujarati)
#trend4ઇદડા એ આમ તો ઇડલીનું જ એક બીજું સ્વરૂપ છે ,,પણ બનાવીયે ત્યારેતેનો સ્વાદ ઈડલી કરતા અલગ જ આવે છે ,લગભગ ઢોકળાની હરોળમાંઆવી ગયા છે ઇદડા ,,કંઈપણ પ્રસંગ હોય સાથે હળવા ફરસાણ તરીકેઇદડા પ્રથમ પસંદગી હોય છે ,આમ પણ ઇદડા પચવામાં પણ સહેલાં છે ,,આથો લાવીને બનાવેલા હોવાથી b12 વિટામિન પણ ભરપૂર મળે છેઅને કાર્બોહાઇટ્રેડ અને પ્રોટીન પણ ભરપૂર મળે છે ,,નાસ્તા તરીકેપણ ઉપયોગમાં લેવાય છે ,,કેમ કે ચા -કોફી સાથે વઘારેલા ઇદડા ખુબ જસરસ લાગે છે , Juliben Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12319237
ટિપ્પણીઓ