દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી છીણી લો વાસણ માં ઘી મૂકી દૂધી સાંતળવી પછી તેમાં ગરમ દૂધ નાખી દૂધી કૂક કરવી જ્યાં સુધી દૂધ ના બળે. થોડી થોડી વારે હલાવતા રેવું
- 2
દૂધ બળે પછી ખાંડ નાખી ખાંડ બળવા આવે પછી તેમાં ડ્રાયફ્રુટ માવો ને ઈલાયચી પાઉડર નાખી હલાવતા રહેવું તવેથો હલવા માં ઉભો રે ત્યાં સુધી હલાવવું થાળી થાડી શેપ આપી ઉપર થી ડ્રાય ફ્રૂટ ભભરાવી ઠંડુ થાય પીસ અલગ કરી સર્વ કરવું
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
આજે મેં પ્રસાદમાં દુધીનો હલવો બનાવ્યો જે આપણે ફરાળમાં પણ ખાઈ શકાય#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#WEEK21#bottle_guard Colours of Food by Heena Nayak -
-
-
દૂધી નો હલવો (માવા વાળો) (Dudhi No Halwo Recipe In Gujarati)
વરસાદ આવતો હોય ને કૈક મીઠું ખાવાનું મન થાય તો ગરમાં ગરમ દુધી નો હલવો બેસ્ટ ઓપશન છે.. અને જલ્દી બની પણ જાય છે... Tejal Rathod Vaja -
-
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. અત્યારે ઉનાળા માં તો દૂધી બહુ જ સરસ મળે છે. કોઈ મેહમાન આવે તો પણ આ સ્વીટ બહુ જ સરસ લાગે છે.સ્વીટ ડીશ અને મીઠાઈ માં વપરાય છે. દૂધી નો હલવો ગરમ ગરમ લાઈવ પણ સરસ લાગે છે. જમણવાર માં પણ આ સ્વીટ હોય છે. Arpita Shah -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
ગળ્યા ના શોખીન હોય એને ગળ્યું કંઈ પણ જોઈએ જ્. મારા ઘર માં પણ બધા ગળ્યા ના શોખીન છે. તો આજે મેં બનાવ્યો છે દૂધી નો હલવો. Aditi Hathi Mankad -
-
-
-
-
-
-
દૂધી ગાજર કાજુ નો ત્રિરંગી હલવો (Dudhi Gajar Kaju Trirangi Halwa Recipe In Gujarati)
#TR દૂધી ગાજર કાજુ નો આ ત્રિરંગી હલવો એકદમ ટેસ્ટી લાગે છે જે મેં ઘી વગર બનાવેલ છે. Harsha Gohil -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR#રક્ષાબંધન સ્પેશ્યલ#જૈન રેસીપી અત્યારે માર્કેટમાં એકદમ કુમળી અને લીલી છમ દૂધી મળી રહી છે અને બજારની મીઠાઈ કરતા હેલ્થી મીઠાઈ ઘરેજ બનાવીને પીરસીએ તો બાળકોથી લઈને વડીલો સૌને પસંદ આવે છે. ઘરમાજ ઉપલબ્ધ સામગ્રી વડે બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14336407
ટિપ્પણીઓ