કેન બેરી મલાઈ લાડુ (Cranberry Malai Laddu Recipe In Gujarati)

કેન બેરી મલાઈ લાડુ (Cranberry Malai Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધ ગરમ કરી તેમાં લીંબૂ અને પાણીનું મિશ્રણ ઉમેરી દૂધને ફાડી એક કોટન કટકામાં નીતરવા મૂકી દેવો. 10 થી 15 મિનિટ પછી પનીર જેવું બની જાય પછી એનો ઉપયોગ કરવાનો છે
- 2
હવે એક પેનમાં ઘી લઈ એમાં દૂધ અને મલાઈ ઉમેરો. બરાબર હલાવીને બેથી ત્રણ મિનિટ થવા દો
- 3
દૂધનો પાઉડર ઉમેરી પંદરથી વીસ મિનિટ માટે સતત હલાવતા રો. ધ્યાન રાખવાનું છે મિક્સર નીચે ચોંટે નહીં.
- 4
હવે કન્ડેન્સ મિલ્ક ઉમેરી દસ મિનિટ માટે સતત હલાવતા રહો અને પેન ને મિશ્રણછોડે ત્યાં સુધી થવા દેવો અને પછી એમાં કટ કરેલી કેરી ઉમેરો
- 5
ત્યારબાદ તૈયાર કરેલું પનીર crumble કરીને ઉમેરો. પનીર નું પાણી બળે ત્યાં સુધી મિશ્રણને સતત હલાવતા રહેવું. લાડુ બને તેવું ઘટ્ટ મિશ્રણ કરવાનું છે
- 6
હવે મિશ્રણ ઠંડું પડે હાથ આપણાથી જાય એટલે એના નાના લાડુ તૈયાર કરી લો. તૈયાર છે કેનબેરી મલાઈ લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મલાઈ લાડુ (Malai Laddu Recipe In Gujarati)
#Navratri #specialમલાઈ લાડુ એ દૂધ માં થી બનતી મીઠાઈ છે દૂધ માં થી ભરપૂર કેલ્શિયમ મળી રહે છે. નાના - મોટા સૌને ભાવતી મીઠાઈ છે. બાળકો ને દૂધ પીવું ગમતું નથી. પણ આ લાડુ બાળકો હોંશે હોંશે ખાઈ લેશે. Jigna Shukla -
મલાઈ કુલ્ફી (Malai Kulfi Recipe In Gujarati)
#MDCગરમીનો પારો જેમ વધતો જાય તેમ ઠંડી આઈસ્ક્રીમ, શરબત, ગોળા વગેરે ખાવાની ડીમાન્ડ વધતી જાય. આજે તો મેં પણ કુલ્ફી મોલ્ડ કાઢ્યા અને દૂધ ઉકાળી કુલ્ફી બનાવવાનું નક્કી કર્યુ.ગમે તેવા સરસ અને મનગમતા ફલેવરની આઈસ્ક્રીમ ખાઓ પણ ઘરની માવા-મલાઈ કુફીની તોલે ન જ આવે.મારા મમ્મી બહુ સરસ બનાવતાં.. ઉત્તર પ્રદેશ માં બહુ ખાતા નાનપણમાં.. ત્યાં મલાઈ કુલ્ફી વાળો નીકળે એટલે ઘરે બોલાવી બધા છોકરાવ જમાવટ કરતા. તે જે રીતે કટ કરી ખાખરાનાં લીલા પાનમાં આપે તે હજુ પણ યાદ છે.ત્યારે ઈનેટરનેટ કે કુરપેડ નહોતું😆😅મમ્મીએ એ કુલ્ફીવાળા પાસે રેસીપી જાણી અને બનાવેલી.. બધાને ખૂબ ભાવી પછી તો દર ગરમીમાં બને.. નાની પ્યાલી માં મૂકી, છરી વડે અનમોલ્ડ કરી બધાને ડીશમાં મળે ને અગાશીમાં ખાટલા પર બેસીને ખાવાની તો જમાવટ જ થઈ જાય. Dr. Pushpa Dixit -
મલાઈ પનીર બરફી(Malai Paneer Burfi Recipe In Gujarati)
#mr આ વાનગી ફુલફેટ દૂધની તાજી મલાઈ...ઘરે જ બનાવેલ પનીર અને મિલ્કપાવડર,દૂધ અને ઘી માંથી બનાવેલ માવો ઉમેરીને ગણેશજી ના પ્રસાદ માટે ખાસ બનાવી છે...સાકરની મીઠાશ અને ઈલાયચી,પિસ્તા તેને ખાસ રીચ ફ્લેવર આપે છે. Sudha Banjara Vasani -
રવા લાડુ (Suji Laddu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દિવાળી મીઠાઈ રવાના લાડુ. આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને સરળતાથી બની જાય છે. દિવાળીનો તહેવાર છે ત્યારે બધા અલગ અલગ મીઠાઈ બનાવતા હોય છે. તો આજે હું બનાવું છું રવાના લાડુ. તો ચાલો આજે આપણે રવાના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કુકબૂક Nayana Pandya -
મલાઈ બરફી (Malai Barfi Recipe In Gujarati)
આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી બનાવીશુ. આ મીઠાઈ ને કલાકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળીમાં મીઠાઈ ના હોય તો તહેવાર અધુરો લાગે છે. આ મીઠાઈ ખુબ સ્વાદીષ્ટ લાગેછે. અને નાના તથા મોટાઓની મનપસંદ મીઠાઈ છે. તો ચાલો આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી ની રેસીપી શરૂ કરીએ.#કુકબુક Nayana Pandya -
-
-
મિલ્ક મલાઈ માવા (Milk Malai Mava Recipe In Gujarati)
#GA4#Week8#post3અમારે મલાઈ માંથી માખણ n બને,દેવસ્થાન ની બંધી છે ,તો આજે મે મલાઈ તથા થોડું મિલ્ક નાખી ને માવો બનાવી જોયો ખુબજ સરસ બન્યો છે ,તમે પણ ટ્રાય કરજો Sunita Ved -
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મેંગો મલાઈ કેક બનાવી છે મે તેમાં મલાઈ અને મેંગો નું મિશ્રણ કરી ને બનાવી છે.. એકદમ ટેસ્ટી બની છે.. Dharti Vasani -
કોકોનટ મલાઈ લાડુ (Coconut Malai Ladoo Recipe In Gujarati)
#RC2Coconut malai laduકોકોનટ-મલાઈ લાડુ.આ રેસીપી રેનબો ચેલન્જ માં સફેદ રેસીપી માટે અને અપકમિંગ ગૌરીવ્રત માટે ખૂબ અપ્રોપ્રિએટ છે ..ખૂબ ઓછા સામાન સાથે ટેસ્ટી ડીશ રેડી થાય છે. Naina Bhojak -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe in Gujarati)
#KDશિયાળામાં વટાણા અને મેથી મળે એટલે આ શાક બનાવવાનું મન થાય. આ શાક આપણે મલાઈ ના બદલે દુધના પાઉડર થી બનાવ્યું છે જે સેમ સ્વાદ અને સુસંગતતા આપે અને એકદમ હેલ્ધી છે અને હેલ્થ કોન્સિયસ લોકો માટે સારું છે. smruti patel -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
હવે મોઠામાં ઓગળી જાય તેવા મલાઈ કોફતા ઘરે જ બનાવો. એ પણ ખુબ સરળ રીતે. ushaba jadeja -
મલાઈ પેંડા (Malai Penda Recipe in Gujarati)
મલાઈ માંથી જ્યારે ઘી બનાવીએ ત્યારે જે વધે e kittu કે બગરું બહુ બધી રીતે વાપરી શકાય છે. ક્યારેક હું એ હાંડવો કે મુઠીયા ના લોટ મા નાખું છું એનાથી બહુજ પોચા બને છે. તો ક્યારેક એમાંથી પેંડા બનાવું છું. આજે એ જ શેર કરી છે. Kinjal Shah -
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Laddu Recipe In Gujarati)
#કૂકબુકઆ મેંગો કોકોનટ લાડુ મારા પ્રિય છે. આ બનવા માં બોવ સમય લાગતો નથી. ૨ કે ૩ સામગ્રી માં તો એ બની જાય છે. મેંગો નો પલ્પ મૈં આખા વરસ માં ફ્રીજ કરીએ છે તેનો j ઉપયોગ કરેલો છે. Nilam patel -
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
ગાજરનો હલવો તો ઘણીવાર બનાવું પણ ખીર પહેલી જ વાર બનાવી છે. ખૂબ જ સરસ બની છે.@recipe inspired by keshma raichura Dr. Pushpa Dixit -
મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati)
#કૈરી અથવા મૈંગો ગરમીમાં આપણે આઇસ્ક્રીમ ,કુલ્ફી ,શરબત બધી ઠંડી વસ્તુઓ જમતાં હોઇએ છીએ તો આ સ્વીટ ઠંડી કરી ને ખાવાની કંઈક અલગ જ મજા છે Patel chandni -
મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેથી મટર મલાઈ ની સબ્જી એકદમ રેસ્ટોરન્ટ માં આપણે ખાઈએ આવી જ ટેસ્ટી અને રીચ લાગે છે.#માયઈબૂક #માઇઇબુક #માઇઇબુક #myebookpost7 #માયઈબૂકપોસ્ટ7 #માઇઇબુક Nidhi Desai -
મલાઈ મઠો (Malai mathho Recipe In Gujarati)
#વેસ્ટઆ મલાઈ મઠો બંગાલ ની ખૂબ જ ફેમસ છે જે રોટલી સાથે અથવા તો પૂરી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ છીએ. Komal Batavia -
ક્રેનબેરી મલાઈ લડ્ડુ
#DFT#cranberry#laddoo#લડ્ડુ#mithai#cookpadindia#cookpadgujaratiમલાઈ લડ્ડુ દિવાળી અને અન્ય શુભ પ્રસંગો તથા તહેવારો માં બનતી મીઠાઈ જે ભારતભર માં ખૂબ પ્રસિદ્ધ છે. તેને પ્રસાદ તરીકે પ્રભુ ને અર્પણ કરવા માં પણ આવે છે. તે ઓછા ઘટકો સાથે ખૂબ જ સરળતા થી બની જાય છે અને મોઢા માં મૂકતાં જ ઓગળી જાય એવા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મલાઈ લડ્ડુ ને ઘણી વરાઈટી બજાર માં ઉપલબ્ધ છે. મેં અહીં ક્રેનબૅરી ફ્લેવર ના મલાઈ લડ્ડુ પ્રસ્તુત કર્યા છે. Vaibhavi Boghawala -
-
-
મેથી મલાઈ પૂરી (Methi Malai Puri Recipe In Gujarati)
#MBR9 #WEEK9 આ મારી ઈનોવેટીવ રેસીપી છે મેં પહેલી વાર જ બનાવી છે પણ ખૂબજ સરસ સ્વાદિષ્ટ બની છે. એકવાર જરૂર ટ્રાય કરી શકો છો. Manisha Desai -
મલાઈ માવા પરાઠા (Malai Mava Paratha Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Week2આજે કઈક નવું બનાવાનું મન થયું જે સ્વીટ માં પણ ગણાય અને થોડું ખાવાથી stomach full ફિલિંગ આવે.. Sangita Vyas -
કેસર મલાઈ ખીર (Kesar Malai Kheer Recipe In Gujarati)
#MBR8#week8 આ ખીર માં મલાઈ અને કેસર એડ કરેલા હોવાથી ખુબ જ યમ્મી ટેસ્ટ આવે છે. Varsha Dave -
મલાઈ મેસુબ (Malai Mysore Recipe In Gujarati)
#trends#week2મલાઈ નો મસુબ આ અધીક માસ રેતા લોકો માટે ખૂબ સારો છે અને જલ્દી બની પણ જાય છે. Anu Vithalani -
ઇન્સ્ટન્ટ મલાઈ (Instant Ras malai Recipe In Gujarati)
#ઈસ્ટ રસ મલાઈ વેસ્ટ બેંગાલ ની રેસીપી છે મારી દીકરીને બહુ જ ભાવે છે માટે હું પણ બનાવું છું Jayshree Gohel -
-
રસ-મલાઈ(Ras_Malai)
#રસ-મલાઈ(rasmalai)આ સ્વીટ આમ તો બંગાળી મીઠાઈ છે પણ બધે જ ખૂબ પ્રચલિત છે અને વારે તહેવારે બનાવવમાં આવે છે...તો જોઈએ એની રીત.. Naina Bhojak -
મલાઈ લાડુ(malai ladu recipe in gujarati)
#GC ખાસ ગણેશજી માટે 10 મિનિટ માં ત્રણ જ વસ્તુ માંથી સ્વાદિષ્ટ પ્રસાદ બની જાય અને બધા ને ભાવે તેવો Dipika Malani
More Recipes
ટિપ્પણીઓ (4)