સુજી નાળિયેર ના મોદક (Sooji Nariyal Modak Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#SGC
બાપ્પા માટે નીત નવા મોદક અને લાડુ ધરાવાય છે..
એમાં મેં આજે સુજી નાળિયેર ના મોદક બનાવીને
બાપ્પા ને રીઝવવાનો પૂરા ભક્તિભાવ પૂર્વક
પ્રયાસ કર્યો છે..🙏🙏

સુજી નાળિયેર ના મોદક (Sooji Nariyal Modak Recipe In Gujarati)

#SGC
બાપ્પા માટે નીત નવા મોદક અને લાડુ ધરાવાય છે..
એમાં મેં આજે સુજી નાળિયેર ના મોદક બનાવીને
બાપ્પા ને રીઝવવાનો પૂરા ભક્તિભાવ પૂર્વક
પ્રયાસ કર્યો છે..🙏🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
બાપ્પા માટે
  1. ૧/૮ કપ સુજી
  2. ૧/૮ કપ નાળિયેર નું ખમણ
  3. ૧/૮ કપ ખાંડ
  4. ૧/૨ કપપાણી
  5. ૧ ટેબલસ્પૂનઘી
  6. ૧ ટેબલસ્પૂનકાજુ બદામ ના કટકા
  7. ૧ ચમચીદ્રાક્ષ
  8. ૧/૪ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    નોનસ્ટિક પેનમાં ઘી લઈ સોજી શેકવી.
    ક્લર બદલાય અને સુગંધ આવે એટલે નાળીયેર નું ખમણ,કાજુ બદામ ના કટકા અને દ્રાક્ષ નાખી સારી રીતે શેકી લેવું.

  2. 2
  3. 3
  4. 4

    બીજા પેન માં ખાંડ અને પાણી લઈ ઉકાળી લેવું,અને સોજી નાળીયેર ના મિશ્રણ માં એડ કરી સારી રીતે મિક્સ કરી લેવું.

  5. 5

    મિશ્રણ ધટ્ટ થાય એટલે ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી તાસક માં કાઢી ઠરવા દેવું.

  6. 6
  7. 7

    Mold ને ઘી વાળો હાથ લગાડી પુરણ ભરી મોદક બનાવી લેવા,મોદક તૈયાર છે..
    ગણપતિ દાદા ને ધરાવવા..
    ગણપતિ બાપ્પા મોરિયા,
    ઘી માં લાડુ ચોરીયા..🙏🌹🙏

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Similar Recipes