રાંધવાની સૂચનાઓ
- 1
૧પેન લો તેમાં ઓઇલ નાખો, આદુ લસણ મરચી ની પેસ્ટ નાખી સાંતળો,હવે કેપ્સિકમ,ડુંગળી,1ચમ્મચ લાલ મરચું પાઉડર,1ચમ્મચ હળદર,1ચમ્મચ ધાના જીરૂ,1ચમ્મચ પાવ ભાજી મસાલા,1ચમ્મચ ગરમ મસાલા,કોથમરી,1ચમ્મચ ટામેટાં સોસ,પનીરના તુક્ડા નાખો
2 મિનિટ નાખી સાંતળો
હોટ ડોગ બન લો વેચેથી ચિરો પાડો થયેલું સ્ટફિંગ તેમાં ભરો - 2
નોનસ્ટિક લોઢી માં બટર નાખો પાવભાજી મસાલો કોથમરી નાખો,બન ને બેવ બાજુથી શેકી લો, પીરસતી પ્લેટ મા મેયોનીશ થી ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર મસાલા હોટ ડોગ (Paneer Masala Hot Dog Recipe In Gujarati)
#PC#JSR#cookoadgujarati#Cookpadindia ફાસ્ટ ફૂડ ડીશમાં સમજાવી ન શકાય તેવું આકર્ષણ છે, પરંતુ ઘણીવાર તે સંપૂર્ણ રીતે ઉપયોગી નથી, અને ક્યારેક તો શરીર માટે, પણ હાનિકારક હોય છે. પરંતુ તે સરળતાથી ઘરે રાંધવામાં આવે છે, અને પછી શરીરને નુકસાન થવાનું જોખમ ઓછું કરવામાં આવે છે.અને પાછું બાળકો નું ખુબ ભાવે એવું બનાવીશું. આજે હું તમને જણાવિશ કે કેવી રીતે પનીર મસાલા હોટ ડોગ તૈયાર કરવું. હોટ ડોગ ઘણી બધી જાતના બને છે. અલગ અલગ જાતના ફીલિંગ વડે અલગ અલગ જાતના હોટ ડોગ બનાવી શકાય છે. મેં આજે પનીર નો ઉપયોગ કરીને પનીર વાળું ફીલિંગ તૈયાર કરી પનીર મસાલા હોટ ડોગ બનાવ્યા છે. આ હોટ ડોગ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે. Daxa Parmar -
વેજ હોટ ડોગ(veg hot dog recipe in gujarati)
ફટાફટ બની જાય અને બાળકો ને બહું જ ભાવે તેવી ટેસ્ટી વાનગી.#ફટાફટ Rajni Sanghavi -
પનીર મસાલા હોટ ડોગ (Paneer masala hot dog recipe in Gujarati)
#PC#JSR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ડોગ ઘણી બધી જાતના બને છે. અલગ અલગ જાતના ફીલિંગ વડે અલગ અલગ જાતના હોટ ડોગ બનાવી શકાય છે. મેં આજે પનીર નો ઉપયોગ કરીને પનીર વાળું ફીલિંગ તૈયાર કરી પનીર મસાલા હોટ ડોગ બનાવ્યા છે. આ હોટ ડોગ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે. Asmita Rupani -
હોટ ડોગ (Hot Dog Recipe In Gujarati)
હોટ ડોગ મેં પહેલીવાર ઘરે બનાવ્યા છે આ મારા બાળકોની ડિમાન્ડ હતી તો મેં ઘરે જ ટ્રાય કર્યા પણ તે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બન્યા મારા બાળકોને ખૂબ ભાવ્યા તેથી આ રેસિપી હું શેર કરું છું Vaishali Prajapati -
-
ચીઝ તવા પનીર હોટ ડોગ
#RB2#Week2ચીઝ હોટ ડોગ રેસીપી અમારી ફેમિલીમાંથી મારી બહેનની ફેવરિટ છે જે આજે હું તમારી સાથે શેર કરી રહી છું. Niral Sindhavad -
-
*પનીર હોટ ડોગ*
પનીર નો ઉપયોગ રોજિંદી વાનગી માં કરવો જરુરી છે.તે પાવર પોૃટીન હોવાથી બાળકોને આપવું જ જોઇએ.#ડિનર# Rajni Sanghavi -
-
-
-
હાર્ટ એટેક હોટ ડોગ (Heart Attack Hot Dog Recipe In Gujarati)
#સ્ટ્રીટ#JSRહેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ હોટ ડોગ ની રેસીપી શેર કરી રહ્યો છું જે મુંબઈ નું ખૂબ જ ફેમસ ફૂડ છે અને એકદમ સેહલય થી જલ્દી અને આસાની થી બની જાઈ તેવું છે જેમાં પનીર અને વેજિસ થી બનાવમાં આવે છે અને સાથે ચટણી અને ચીઝ અને સોસ હોવાથી ઔર j ટેસ્ટી લાગે છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
મેક્સિકન હોટ ડોગ (Mexican Hot Dog Recipe In Gujarati)
#SF#JSRઆમ તો બધા હોટ ડોગ ખાતા જ હોઈ છે અને બાળકો ને ખુબ ભાવતા હોઈ છે તો આજે એક નવા ટેસ્ટ સાથે મેક્સિકન હોટ ડોગ બનાવીશું જે એકદમ નવો જ ટેસ્ટ આવશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
ઇન્ડિયન સ્ટાઇલ હોટ ડોગ
#Theincredibles#ફ્યુઝનવીકમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૪હોટ ડોગ વાનગી તો જર્મની ની છે..પણ પ્રસિધ્ધ થઈ છે , યુનાઈટેડ સ્ટેટ્સ માં.. અને ત્યાંનું સ્ટ્રીટ ફૂડ છે.. ત્યાં ચિકન હોટ ડોગ બનાવવામાં આવે છે.. આજે આપણે હોટ ડોગ માં જરા ટ્વીસ્ટ કરશું.. આજે આપણે પનીર ટિક્કા ના વેજ હોટ ડોગ બનાવશું.. Pratiksha's kitchen. -
વેજ હોટ ડોગ
બન્સ બનાવી દીધાહવે એમાં વેજ સલાડ નું ફિલિંગ અને સોસ સ્પ્રિંકલ કરી સર્વ કર્યું. Sangita Vyas -
ચીઝી વેજ હોટ ડોગ બન(cheese veg hot dog bun recipe in Gujarati)
મારા દીકરા માટે કંઇક હેલ્ધી બનાવું હતું તો આવું કંઇક નવું ટ્રાય કર્યો. Hetal Prajapati -
-
પનીર વેજ. હોટ ડોગ (Paneer Veg Hot Dog Recipe In Gujarati)
#FDS#cookpadindia#Cookpadgujaratiપનીર વેજ હૉટ ડોગ મારી ફ્રેંડ કલ્પનાની આ ખૂબ જ પ્રિય વાનગી છે... અત્યાર સુધી અમે બહાર થી મંગાવી દેતા હતા..... આ મારો પહેલો પ્રયાસ છે... & હવે તો વારંવાર બનાવતી રહીશ.... Ketki Dave -
-
-
-
વેજ મસાલા ચીઝ બગર્ર (Veg Masala Cheese Burger Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
દેશી હોટ ડોગ બ્રેડ રોલ
હોટ ડોગ દુનિયા ભરની ફેવરેટ વાનગી છે. હોટ ડોગ ની ધણી વેરાઇટી બને છે , પણ મેં અહીંયા દેશી હોટ ડોગ બ્રેડ રોલ બનાવ્યો છે , જે તમને ચોકકસ ગમશે.#MRC Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13498742
ટિપ્પણીઓ